સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) અને વૈશ્વિક મંદીને (Inflation) લીધે ઘણા વર્ષો પછી સુરતની (Surat) મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને (Diamond...
સુરત : ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં (Import Export) બદનામ યુનુસ ચક્કીવાળાનું (Yunus Chakkiwala) વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. આ વખતે તેણે સામાન્ય અત્તરનો...
સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર બારે માસ અને ચોવીસ કલાક ભારે ભીડ હોય છે. તેમાં પણ ઉનાળાના વેકેશનમાં (Summer...
સુરત: સુરત (surat) શહેરના અમરોલી (Amroli) ખાતે હોટેલમાં યુટ્યુબ (You Tube) પર વિડીયો (Video) બનાવી રહેલી યુવતી સાથે શુટીંગ (Shooting) કરી રહેલા...
સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પિતા તેમની ત્રણ મહિનાની દીકરીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા ત્યારે છત પરના ચાલુ પંખાની પાંખ લાગી જતા...
વાપી: (Vapi) વાપીના છરવાડામાં યુવતીની મશ્કરી (Eve Teasing) બાબતે પાંડે પરિવાર અને આર્યા પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ યુવક યુવતીના ઘર...
ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લા જેલમાં (Jail) હવાલદારને કાચા કામના કેદી સાથે હાજરી પુરવાની સુચના બાબતે રકઝક થઇ હતી. જેમાં કેદીએ હવાલદારને અપશબ્દો...
પારડી: (Pardi) પારડીના ડુંગરી ગામની સીમમાં શનિવારે બાઇક (Bike) સ્લીપ થતા પરિયાના યુવાનને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં (Valsad...
કામરેજ: (Kamrej)) કિમથી સુરત ધંધાના કામ માટે જઈ રહેલા પિતા પુત્રની બાઈકને ટ્રકના (Truck) ચાલકે અડફેટમાં લેતાં પુત્રની સામે જ પિતાનું (Father)...
સુરત: (Surat) ઉત્રાણમાં જૂના ઝગડાની અદાવતમાં બે સગાભાઇઓએ જાહેરમાં ચપ્પુના (Knife) ઘા મારી મિત્રની (Friend) હત્યા (Murder) કરી નાંખી હતી. જીઇબીમાં એપ્રેન્ટિસ્ટ...
નવસારી: (Navsari) નવસારીમાં ચાલુ બાઈક (Bike) પર વાતચીત કરવાનો પ્રયાસ કરતા બંને બાઈક અથડાતા મહિલાને ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં...
પાલનપુરના (Palanpur) DYSPના પુત્ર આયુષનો મૃતદેહ (Dead Body) વતન સિદસર લાવી તેના અંતિમ સંસ્કાર (Funeral Ceremony) કરવામાં આવ્યા હતા. તેની અંતિમ યાત્રામાં...
ચક્રવાતી તોફાન (Cyclone) મોકાનો (Mocha) પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશની (Bangladesh) મધ્ય-પૂર્વ ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન (Wind) ફૂંકાવા...
ગ્વાલિયર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયર (Gwalior) જિલ્લાના વકીલ અને અખિલ ભારતીય યુવા અભિષેક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય સિંહ ચૌહાણ (Vijay...
નવી દિલ્હી: IPS અધિકારી પ્રવીણ સૂદને CBIના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1986 બેચના IPS અધિકારી સૂદ બે વર્ષ સુધી આ...
મહારાષ્ટ્ર: શિવસેનાના નેતા સંજય રાઉતે કર્ણાટક (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો જાહેર થતાં ભાજપ (BJP) પર વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે...
મુંબઈ : મુંબઈ (Mumbai) થી અમૃતસર (Amritsar) જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ મેલ (Golden Temple Mail) પર અજાણ્યા યુવકોએ પથ્થર મારો કર્યો હતો....
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ (Uttarpradesh) મેયરની ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) જોરદાર જીત મળી છે. ભાજપે મેયરની 17 સીટો પોતાના નામે કરી હતી. જ્યારે...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળના ઈન્ટેલિજન્સ યુનિટ (નેવલ ઈન્ટેલિજન્સ) અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં અરબ સાગરમાં (Arabian Sea) અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ (Drugs)...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને (Imran Khan) શનિવારે દેશને સંબોધિત કર્યો હતો. તેણે આર્મીને રાજનિતિમાં આવવા માટે પોતાની અલગ...
નવી દિલ્હી: કર્ણાટકમાં જંગી બહુમતી સાથે ચુુંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં હવે મુખ્યમંત્રી પદને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. આગામી 2 દિવસમાં...
નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં 224 વિધાનસભાની સીટો પર 135 સીટો કોંગ્રેસે (Congress) પોતાના...
નવી દિલ્હી: આઇપીએલમાં (IPL) આજે શનિવારે ડબલ હેડરની બીજી મેચમાં પ્રભસિમરન સિંહની એકલવીરની લડત જેવી આક્રમક સદીની મદદથી પંજાબ કિંગ્સે (PBKS) 7...
સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં ઇવેન્ટમાં હાજરી આપી રોજગારી મેળવતી મુંબઈની (Mumbai) યુવતીની તેના ઇવેન્ટ મેનેજરે લાજ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ ઉમરા...
ગાંધીનગર: બોટાદના (Botad) કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત (Death) થયાની હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક તમામ કિશોરો બોટાદના...
કામરેજ: (Kamrej) મોર આંબલી ગામના આધેડ પરબ ગામે (Village) દીકરીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે વિહાણ પાસે નાસ્તો કરીને બાઈક (Bike) પાસે...
મુંબઈ: બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadhha) શનિવારની સાંજે દિલ્હીના કપૂરથલા...
સુરત: (Surat) ડીંડોલીમાં 14 વર્ષની કીશોરીની (Girl) એકલતાનો લાભ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુ:ષ્કર્મ (Abuse) કરી નાસી ગયેલા આરોપીને ડિંડોલી...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના કૂકેરીમાં સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર મા.મ અને સામાજીક વનીકરણના બેદરકારીભર્યા કારભાર વચ્ચે વધુ એક અકસ્માતમાં ચાપલધરાના બાઇક (Bike) સવાર...
હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આજે શનિવારે અહીં રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે (LSG) ગુજરાતી યુવા બેટ્સમેન પ્રેરક માંકડના 45 બોલમાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) અને વૈશ્વિક મંદીને (Inflation) લીધે ઘણા વર્ષો પછી સુરતની (Surat) મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને (Diamond Company) પણ ફરજિયાત ઉનાળુ વેકેશન (Summer Vacation) રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતન જતા રત્નકલાકારો માટે 7 દિવસ વેકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે 15 દિવસનું વેકેશન જાહેર કર્યું છે.
મોટી કંપનીઓના મેનેજરોએ રત્નકલાકારોને છૂટ આપી છે કે જો તેઓ 7 જુનથી કામે ચઢવા માંગતા હોય તો એવું કરી શકે છે. કંપની 7 દિવસની જ રજાનો પગાર આપશે. મોટી કંપનીઓમાં કિરણ અને શીતલ જેમ્સએ વેકેશન રાખ્યું નથી. કર્મચારીઓને બોનસમાં વાહનો, જ્વેલરી અને ફ્લેટ આપનાર કંપનીએ પણ વેકેશન રાખી બજારની સ્થિતિ કેવી છે, એનો અંદાજ સૂચવી દીધો છે.
જો મોટી કંપનીઓના પાટીયા બેસી ગયા હોય તો નાની કંપનીઓની શું હાલત હશે ? ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, 15% જેટલા નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં 5 જૂન સુધીનું ફરજિયાત વેકેશન રાખવામાં આવ્યું છે. આ કારીગરોને વતન જવા અને આવવાનો ખર્ચ જુદો થશે. પણ કારખાનું વેતન નહીં આપે, અમે આવતીકાલે ડેપ્યુટી લેબર કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યાં છે, જેમાં આવા કારીગરોને ફરજિયાત રજાનું વેતન આપવામાં આવે.
મંદીને લીધે કારખાનાનો સમય 08:30 થી સાંજે 07:00 ને બદલે સવારે 09:00 થી 4 કરી દેવામાં આવ્યો છે. હીરાઉદ્યોગની મંદીના વમળોમાં બે થી પાંચ ઘંટી ચલાવતા 300 જેટલા કારખાનાઓ બંધ થયા છે. 5 જૂન પછી ઘણા કારખાનાઓ ઉઘડશે કે કેમ એને લઈ કારીગર વર્ગમાં ચિંતા ફેલાઈ છે. વરાછા, માતાવાડી, ઘનશ્યામનગર, કતારગામના નંદુ ડોશીની વાડી, જેરામ મોરારની વાડી, પંડોળમાં કેટલાક ખાતાઓ બંધ થયા છે.