ગુરુજીએ અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જતા શિષ્યોને છેલ્લા પ્રવચનમાં કહ્યું, ‘એક ગુરુ તરીકે મારી તમને સલાહ છે જીવનમાં હંમેશા નરમ બનજો...
જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં ટોલનાકાનો પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારનાં ટોલનાકા...
વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સૈદ્ધાંતિક આંચકાઓ પછી હવે તેનો અમલ શરૂ થવામાં છે. આપણે અગાઉપણ આ કોલમમાં ચર્ચા કરી...
દેશની ઉત્તરીય સરહદો પર ચીન ઉધામા કરતું રહે છે અને તેનો મુકાબલો કરવા લદાખ, અરૂણાચલ અને હવે તો ઉત્તરાખંડ સરહદે પણ ભારતે...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને વરાછામાં પાનની દુકાન (Shop) ચલાવતા દુકાનદારને સિગારેટના પૈસા બાબતે ઝઘડો કરનાર યુવકે તેની સાથે ટોળાને લઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચ LCB પોલીસે સીટી પોઈન્ટ હોટલ પાસે હાઈવે પર એક ટ્રકમાં પ્લાય બોક્સમાં મોટા પ્રામાણનો વિદેશી દારૂ (Alcohol) ઝડપી પાડતા...
સુરત: (Surat) મહિધરપુરા ખાતે આકાશ શાહ નામના હીરા દલાલે (Diamond Broker) 9 જેટલા હીરા વેપારીઓ (Traders) પાસેથી 7.31 કરોડની કિમતના 80.05 કેરેટ...
ગાંધીનગર: (Gandhinagar) ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સ ( ISKP) સાથે સંકળાયેલા ચાર જેહાદીઓની તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે. આ...
નવસારી: (Navsari) બિપરજોય વાવાઝોડાની (Cyclone) અસર નવસારી જિલ્લામાં જોવા મળી છે. મોડી રાત્રે નવસારીમાં વરસાદ (Rain) પડ્યો હતો અને દરિયામાં 15 ફૂટ...
નવસારી: (Navsari) નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે આસુંદર ગામે ફાર્મ હાઉસ (Farm House) પર છાપો માર્યો હતો. અહીં ગેટ-વે ફાર્મમાં દારૂની...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જુહુ બીચ (Juhu Beach) પર દરિયામાં 6 લોકો ડૂબી (Drown) ગયા હોવાની...
નવી દિલ્હી: (New Delhi) પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી આકાર પામેલું શક્તિશાળી ચક્રવાતી (Cyclone) તોફાન ‘બિપોરજોય’ આગામી 36 કલાકમા વધુ શક્તિશાળી બનશે. તે...
એશિયા કપ 2023 : WTC 2023 ફાઈનલ પછી હવે ભારતીય ટીમ તેની બીજી મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2023 (Asia Cup) રમશે. આ...
લોસ એન્જેલસના એક 14 વર્ષના છોકરાનું ટેલેન્ટ જોઈ એલોન મસ્કે તેને પોતાની કંપની સ્પેસ એક્સમાં નોકરી કરવાની ઓફર કરી છે. લોસ એન્જેલસનો...
ભૂજ: (Bhuj) બિપરજોય વાવાઝોડાને (Cyclone) લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ત્યારે કચ્છમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામમંદિરનું (Rammandir) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હવે આ મંદિરના ઉદ્ધાટન અંગેની તારીખ પણ નક્કી થઈ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતને 209 રને હરાવ્યું હતું. ભારતીય...
ઝારખંડ : ઝારખંડના ગઢવા જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક મહિલાને પ્રસૂતિની પીડા બાદ મઝિયાઓન સીએચસી હોસ્પિટલમાં (Hospital)...
મુંબઈ : બિપરજોય વાવાઝોડાની (Bipોrjoy storm) અસરથી કેરળ (Kerala) અને મુંબઈના (Mumbai) દરિયામાં હલચલ જોવા મળી રહી છે. હાઈ ટાઈડની વચ્ચે સમુદ્રમાં...
ચક્રવાતના (Cyclone) સમયે દરિયાકિનારે ભયસૂચર સિગ્નલ (Signal) લગાવવામાં આવે છે. જે વાવાઝોડાના ખતરા અંગેની જાણકારી આપે છે. આ સિગ્નલના કારણે દરિયામાં (Sea)...
નેપોલિયને કહ્યું હતું કે આ દુનિયા દુ:ખી થાય છે. તેને માટે ખરાબ માણસોનાં કૃત્યો કરતાં સારાં માણસોનું મૌન વધારે જવાબદાર છે. નહીં...
સુરત: સરથાણા વિસ્તારમાં રહેતા અને દવાની કંપની માલિકનું શંકાસ્પદ મોત (Death) નિપજ્યું છે. હોસ્પિટલમાં (Hospital) એમએલસીમાં નોંધ કરાવી છે કે તેમને દવા...
નવી દિલ્હી: ભારતના ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharastra) તરફ બિપરજોય વાવાઝોડું (Biparjoy Cyclone) ફંટાઈ રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ અતિપ્રચંડ...
રાજકોટ સહીત રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતા જનક રીતે આગળ વધી રહ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના...
એક રૂઢિગત કહેવત અનુસાર ચોપડવાને દિવેલ નથી અને ભાઈને ગુજરાતની લોકપ્રિય વલસાડી હાફુસ કેરીનાં ભજીયાં ખાવાં છે ! હાહાહા ! ખેર, જ્યારે...
સુરત : પીપલોદ ખાતે આવેલી રેડિએન્ટ ઇંગ્લિશ એકેડમી સ્કૂલમાં (Radiant School) તસ્કરોએ ત્રાટકી 16 લાખ ભરેલી આખી તિજોરી ઊંચકીને ચાલ્યા ગયા હતાં....
પુત્રની કમાણી સારી હોય એટલે તે લગ્ન માટે દેખાવડી યુવતી પસંદ કરે. સુંદર યુવતી પૂછે, “ઘરે જૂનાં ફર્નિચર છે કે નહિ?” આ...
6 જૂનના ‘ગુજરાતમિત્ર’ અખબારના પહેલા પેઈજ પર આ વર્ષનું ચોમાસું ખોરવાશે એવા સમાચાર પ્રકટ થયા છે. ખેર, પ્રકૃતિ આગળ માનવી લાચાર છે....
‘આજે હું ખુશ છું અથવા આજે હું ખુશ નથી …કેમ કારણ કે આપણી ખુશી કોઈક ને કોઈક કારણથી જોડાયેલી હોય છે …કોઈ...
ચાલવા માટે પગ વપરાય. વધુ ચાલો તો આરોગ્ય સુધરે. પણ ચાલવા માટે મગજની જરૂર પડતી નથી. પશુ-પ્રાણીઓ, ઘોડા, સિંહ, હાથ, બળદ, ગધેડાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
ગુરુજીએ અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જતા શિષ્યોને છેલ્લા પ્રવચનમાં કહ્યું, ‘એક ગુરુ તરીકે મારી તમને સલાહ છે જીવનમાં હંમેશા નરમ બનજો !!!’ગુરુજીનું આ પહેલું જ વાક્ય સાંભળીને બધા શિષ્યો ચોંકી ઉઠ્યા કે આ કેવી સલાહ ..જીવનમાં આગળ વધવા અને સફળ બનવા તો મજબુત બનવું પડે અને ગુરુજી સલાહ આપે છે કે નરમ બનો … ગુરુજી તેમના મનની વાત જાની ગયા હોય તેમ બોલ્યા, ‘તમને મારી સલાહ ખોટી લાગે છે કે પછી એમ પ્રશ્ન થાય છે કે મજબુત બનવાની બદલે હું નરમ બનવાની સલાહ કેમ આપું છું ??
પણ મારી વાત ધ્યાનથી સાંભળજો અને મનથી સમજજો.નરમ બનવાથી જીવનમાં અનેક ફાયદા થાય છે. લોખંડ જયારે ગરમ થઈને નરમ બને છે ત્યારે તેમાંથી વિવિધ આકારના ઉપયોગી સાધનો અને શસ્ત્રો બને છે …એવી જ સોનામાં મિશ્રણ કરી ગરમ કરવામાં આવે ત્યારબાદ જ સોનામાં ઘાટ ઘડાય છે અને સોનાનો ટુકડો સુંદર આભુષણોમાં પરિવર્તિત થાય છે.જયારે ગરમીમાં કડક થયેલી માટી ,વરસાદની બુંદો પોતાનામાં સમાવીને નરમ બને છે પછી જ તેને ખેડી શકાય છે અને તે ઉજ્જડ જમીનમાંથી ખેતર બને છે અને લીલો પાક લહેરાય છે.
ઘઉં પીસાયને લોટ બને છે અને લોટમાં પાણી ભેળવી તેને ગૂંદીને નરમ બાંધવામાં આવે છે ત્યારે તેમાંથી રોટલીઓ બને છે….હવે આ ઉદાહરણો પરથી તમને સમજાયું હશે કે જીવનમાં ઉપયોગી થવું હોય …જીવનને સુંદર આકાર આપવો હોય …જીવનમાં આગળ વધવું હોય …જીવનમાં મુલ્ય વધારવું હોય …તો નરમ બનવું જરૂરી છે.જો માણસ મન,વચન કર્મથી નરમ બની જાય તો સૌથી પહેલા તે બધાને ગમી જાય છે અને બધાના મનમાં પોતાની જગ્યા બનાવી લે છે.માણસ નમ્ર બનીને માત્ર કામ કરતો રહે છે તો તેને કઈ જ બોલવાની જરૂર પડતી નથી તેના કામ જ બોલે છે.અને જેમ દીપક કઈ બોલ્યા વિના પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જ તેની ઓળખાણ આપે છે .
તેવી જ રીતે ચુપચાપ કરેલા કામ , નમ્ર બનીને કરેલા કામ આપોઆપ તમારી સફળતાનો માર્ગ ખોલી દેશે.’એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે, ‘ગુરુજી નરમ બનવા શું કરવું પડે ??’ગુરુજીએ કહ્યું, ‘વત્સ સરસ પ્રશ્ન પૂછ્યો છે.નરમ બનવું એટલે સાવ ઢીલા પોચા કે નિર્બળ બનવું એ નથી.નરમ બનવું એટલે નમ્ર બનવું.નરમ બનવું એટલે જ્ઞાન અને આવડતનું અભિમાન છોડીને વિનમ્ર બનવું.નરમ બનવું એટલે માત્ર મોટી મોટી વાતો ન કરવી ચુપચાપ કામ કરીને બતાવવું.અન્યને ઉપયોગી બનવું.’ગુરુજીએ સુંદર વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.