મુંબઈ: રામાયણ (Ramayan) પર બનેલી ફિલ્મ આદિપુરુષ (Adipurush) ખૂબ ચર્ચામાં છે. ત્યારે દંગલ અને છિછોરે જેવી બેસ્ટ મૂવી બનાવનાર નિતેશ તિવારી છેલ્લાં...
ભરૂચ જિલ્લાના (Bharuch District) પૂર્વ ભાગમાં આવેલા ઝઘડિયા તાલુકાનું જાત મહેનતથી સમૃદ્ધિના શિખરે પહોંચેલું નર્મદા કાંઠેનું ગામ (Village) એટલે અશા. આ ગામ...
વડોદરા: શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ એક બગીચામાં પ્રેમી પંખીડાઓને કનડતા અસામાજિક તત્વો, પ્રેમી પંખીડાઓ પાસેથી બ્લેકમેલ કરી પૈસા પડાવવા, છોકરીઓ, કે મહિલાઓ...
સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા બાદ હજીરા, (Hazira) દામકા, ભટલાઈ અને વાંસવામાં ઠેરઠેર કેમિકલ વેસ્ટના (Chemical Waste) ડુંગરો ઉભા કરી...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) પૂર્વ સીઈઓ (CEO) જેક ડોર્સીએ (Jack Dorsey) ખેડૂત આંદોલન (Farmerfarmermovement) દરમ્યાન આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે તેમને...
સુરત: સુરત (Surat) શહેરના વાલક પાટિયા પાસે આવેલી મસ્જિદ પાસે પાર્સલ આપવા માટે ગયેલા પાર્સલ બોયની (ParcelBoy) બાઈક પર કટ્ટર હિન્દુ (Hindu)...
વડોદરા: શહેરના કપુરાઇ ચોકડી પાસે ટ્રકમાં પશુઓની હેરાફેરી પકડાઇ હતી. કતલના ઇરાદે લઇ જવાતા 31 મુંગા પશુઓને પોલીસે બચાવી લીધા હતા. ટ્રકના...
ગાંધીનગર: અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય (Biparjoy) ઝડપથી ભારતના (India) દરિયા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રને...
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે સ્થાનિક જવાનોને સાથે રાખીને 11 જૂનના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરા મધ્યસ્થ...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલમાં પ્રદૂષણનો પર્યાય બની ગઈ છે વિશ્વામિત્રી નદીમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા સીધેસીધુ...
વડોદરા: પાલિકા ના અનામત પ્લોટો રામભરોસે છોડી દેવાયા ટાગોર નગર નો પ્લોટ સોસાયટી એ પડાવી લીધો હોય તેમ કોમર્ષીયલ ઉપયોગ અને રોકડી...
નડિયાદ: નડિયાદમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટની રકમ લઈ, કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન...
નડિયાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લાં 20 વર્ષથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. જેના પગલે અનેક...
આણંદ : આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવના તબક્કાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ હિતેશ ગોહેલ ઉપસ્થિત રહી...
ડાકોર: ઠાસરામાં વાવાઝોડાની આગાહીઓ લોકોમાં ચિંતા વધારી રહી છે. તેમ છતાં ઠાસરા તાલુકાનું તંત્ર આ મામલે ઘોર નિંદ્રામાં પોઢી ગયું હોય તેવી...
ખંભાત : રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સાબદું બન્યું છે. તેમાં આણંદ જિલ્લામાં સંભવિત ઓછી અસરની શક્યતા છે. આમ છતાં વહીવટી...
ભારતમાં નાગરિકો દ્વારા સરકારને આપવામાં આવતો અંગત ડેટા લિક ન થાય તે માટેના કાયદાઓ અત્યંત નબળા છે. સરકાર દ્વારા આધાર કાર્ડ, પાન...
ઓરિસ્સાના બાલાસોર નજીક બે પેસેન્જર ટ્રેન અને એક ગુડઝ ટ્રેન આ ત્રણ ટ્રેનો એક બીજા સાથે ભયંકર રીતે અથડાઇ જેમાં લગભગ 300થી...
2024 માં લોકસભાની ચૂંટણી સંભવતઃ રહેલ છે. એ પહેલાં મોદી રાજકીય યશ ખાટવા અને ધાર્મિક લાગણી જીતવા અયોધ્યા ખાતેના રામમંદિરનું નિર્માણ પૂર્ણ...
સરકારે 19 05 2023 ના રોજ રૂપિયા 2000 ની નોટ અર્થતંત્રમાંથી ઓછી થઇ જતાં કાળા નાણાં રૂપે જમા થઇ રહી હોવાનું લાગતાં...
ગુરુજીએ અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જતા શિષ્યોને છેલ્લા પ્રવચનમાં કહ્યું, ‘એક ગુરુ તરીકે મારી તમને સલાહ છે જીવનમાં હંમેશા નરમ બનજો...
જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં ટોલનાકાનો પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારનાં ટોલનાકા...
વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સૈદ્ધાંતિક આંચકાઓ પછી હવે તેનો અમલ શરૂ થવામાં છે. આપણે અગાઉપણ આ કોલમમાં ચર્ચા કરી...
દેશની ઉત્તરીય સરહદો પર ચીન ઉધામા કરતું રહે છે અને તેનો મુકાબલો કરવા લદાખ, અરૂણાચલ અને હવે તો ઉત્તરાખંડ સરહદે પણ ભારતે...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને વરાછામાં પાનની દુકાન (Shop) ચલાવતા દુકાનદારને સિગારેટના પૈસા બાબતે ઝઘડો કરનાર યુવકે તેની સાથે ટોળાને લઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચ LCB પોલીસે સીટી પોઈન્ટ હોટલ પાસે હાઈવે પર એક ટ્રકમાં પ્લાય બોક્સમાં મોટા પ્રામાણનો વિદેશી દારૂ (Alcohol) ઝડપી પાડતા...
સુરત: (Surat) મહિધરપુરા ખાતે આકાશ શાહ નામના હીરા દલાલે (Diamond Broker) 9 જેટલા હીરા વેપારીઓ (Traders) પાસેથી 7.31 કરોડની કિમતના 80.05 કેરેટ...
ગાંધીનગર: (Gandhinagar) ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સ ( ISKP) સાથે સંકળાયેલા ચાર જેહાદીઓની તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે. આ...
નવસારી: (Navsari) બિપરજોય વાવાઝોડાની (Cyclone) અસર નવસારી જિલ્લામાં જોવા મળી છે. મોડી રાત્રે નવસારીમાં વરસાદ (Rain) પડ્યો હતો અને દરિયામાં 15 ફૂટ...
નવસારી: (Navsari) નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે આસુંદર ગામે ફાર્મ હાઉસ (Farm House) પર છાપો માર્યો હતો. અહીં ગેટ-વે ફાર્મમાં દારૂની...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
મુંબઈ: રામાયણ (Ramayan) પર બનેલી ફિલ્મ આદિપુરુષ (Adipurush) ખૂબ ચર્ચામાં છે. ત્યારે દંગલ અને છિછોરે જેવી બેસ્ટ મૂવી બનાવનાર નિતેશ તિવારી છેલ્લાં કેટલાય સમયથી રામયણને મોટા પડદા પર લાવવા માટે કામ કરી રહ્યાં છે. નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલમાં જોવા મળશે જ્યારે રાવણના રોલમાં KGF સ્ટાર યશનું નામ સામે આવ્યું હતું. જો કે યશે આ રોલ કરવાની ના પાડી દીધી હોય તેવી જાણકારી સામે આવી છે.
મેકર્સે KGF સ્ટાર યશને આ ફિલ્મ માટે અપ્રોચ કરી લીધી હતો. આ ફિલ્મમાં તેને રાવણનો રોલ મળ્યો હતો. આ જાણકારી સામે આવતા જ દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાવણના રૂપમાં યશનો કિરદાર અને રણબીર સાથે યશ સ્ક્રીન શેર કરે તેનું અનુમાન કરીને જ દર્શકો ખુબ એકસાઈટેડ હતા. જો કે હવે જાણકારી સામે આવી છે કે યશે આ ફિલ્મમાં રાવણનો રોલ કરવા માટે ના પાડી દીધી છે. યશનું માનવું છે કે તેનો આ નેગેટિવ રોલ તેના ફેન્સને નિરાશ કરી શકે છે.
જણાવી દઈએ કે આ પહેલા નિતેશ કુમારની રામાયણમાં રાવણના રોલ માટે રિતિક રોશનની પસંદગી કરવામાં આવી છે. જો કે રિતિક આગામી ફિલ્મ વોર-2, ફાઈટર અને ક્રિશ 4ના શૂટિંગમાં વ્યસ્ત છે. આગામી સમયમાં તેની પાસે સમય ન હોય તેણે રાવણના રોલ માટે ના પાડી દીધી હતી.
રામાયણ આધારિત રણબીર-આલિયાની ફિલ્મ પર કંગના રનૌતે સાધ્યું હતું નિશાન
યશનું નામ રાવણના રોલ માટે સામે આવતા કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોતાની ભડાસ કાઢી હતી તેણે લખ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે બૉલિવુડમાં રામાયણ પર વધુ એક ફિલ્મ બનવાની છે, જેમાં એક દુબળો-પાતળો વ્હાઇટ રેટ (રણબીર કપૂર) જેને વિવેકબુદ્ધિની જરૂર છે, તે હવે ભગવાન રામ બનશે. તે ફિલ્મ ઉદ્યોગમાં લગભગ બધા સામે ખરાબ પીઆર કરવા માટે કુખ્યાત છે, નશેડી અને વ્યાભિચારી છે. તે ટ્રાઈલોજીમાં પોતાને ભગવાન શિવ સાબિત કરવા માગે છે અને હવે ભગવાન રામ બનવા માગે છે.” કંગનાએ આગળ લખ્યું કે, “બીજી તરફ એક સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર છે જે સેલ્ફમેડ પર્સન છે, જે ફૅમિલી મૅન છે, પરંપરાઓમાં માને છે અને વાલ્મિકીના વર્ણન અનુસાર ભગવાન રામ જેવો દેખાય છે… તેને રાવણનો રોલ ઓફર કરવામાં આવ્યો છે… આ કેવો કળયુગ છે? ડ્રગ્સ લેનારા કોઇપણ નિસ્તેજ વ્યક્તિએ ભગવાન રામની ભૂમિકા ન ભજવવી જોઈએ. જય શ્રીરામ.”