ભરૂચ: ભરૂચ (Bharuch) એ ડિવિઝનમાં PSO કર્મી ઉપર જીવલેણ હુમલો (Attack) થતાં પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે. અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સને...
ચીન આજકાલ મૂંઝવણભર્યા મૂડમાં ગોથે ચડ્યું હોય એવું લાગે છે. તાઇવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઇની તાજેતરની અમેરિકાની મુલાકાતથી છંછેડાયેલા ચીને તાઇવાનની આસપાસ લશ્કરી...
સુરત(Surat): વરાછા (Varacha) ખાતે એફિલ ટાવરમાં કે.પ્રકાશ જ્વેલર્સના (KPrakashJewelers) માલીકે ચાર જણા પાસેથી સોનું (Gold) ખરીદવા આપેલા રોકડા અને સોનું મળી કુલ...
વડોદરા : શહેરના માંજલપુર પોલીસ મથકમાં ગત તારીખ 13 ઓગસ્ટ 2023ના રોજ અરજદારે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં નંબર લાગી ગયો છે.તેવું કહી છેતરપિંડી...
વડોદરા : સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં ફરી એક વખત તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.શહેરમાં ફરી હોર્ડિંગ્સ રાજનો દોર શરૂ થયો...
વડોદરા: વડોદરામાં ગત રાત્રે હરણી પોલીસ મથકની હદમાં 9 જેટલા યુવક-યુવતિઓ બર્થડે પાર્ટીમાં દારૂની પાર્ટી કરતા હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી હતી....
સુરત(Surat) : સુરત-ઉધના રેલવે સ્ટેશન (SuratUdhanaRailwayStation) વચ્ચેની ત્રીજી રેલવે લાઈનનું (ThirdRailwayLine) કામ પુર્ણ થયા બાદ 26 તારીખથી નોન ઇન્ટરલોકિંગનું (NonInterLocking) કામ ચાલી...
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરતી ઘટના પાશ્ચાત્ય સંસ્કૃતિ નાં ઘેરા રંગે રંગાયેલી મહિલાએ નશામાં ચૂર થઇ પોલીસ કર્મીને થપ્પડ માર્યો. ગાંધીના...
સુરત (Surat) : ઇસરોમાં (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan3) નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની વાહ વાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીને (Mitul Trivedi) આવતા દિવસોમાં જેલના...
સુરત(Surat): સૂર્યપુત્રી (SuryaPutri) તાપીના (Tapi) કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ...
સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને (9 Years Old Girl) પડોશમાં રહેતા યુવકે (Neighbor Young Man) ઘરે બોલાવી અશ્લીલ...
સુરત(Surat): સગરામપુરા (Sagrampura) તલાવડી વિસ્તારમાં એક વિચિત્ર ઘટનામાં માસુમ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોલમાં ઇલેક્ટ્રિક...
સુરત (Surat) : અડાજણ પન્ના ટાવરની (Panna Tower) એક ફર્નિચરની (Furniture) દુકાનમાં (Shop) અચાનક શોર્ટ સર્કિટ (Short Circuit) બાદ ટીવીમાં બ્લાસ્ટ (TV...
આણંદ : આણંદના સાંસદ મિતેષભાઇ પટેલને જન્મ દિવસના અભિનંદન પાઠવવા સમગ્ર જિલ્લામાંથી ભાવકો, હિતચિંતકો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છકો...
સુરત: કોસાડ BRTS રૂટમાં ટાબરીયાંઓની ઢીંગા મસ્તી રોડ પર આવી જતા બસના ચાલકે બ્રેક મારી બે બાળકોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો એક...
આણંદ: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અઢી વર્ષ અગાઉ ત્રણેય સંસ્થા એટલે કે જીલ્લા તાલુકા અને પાલિકામાં વિજય પ્રાપ્ત કર્યો છે.અઢી...
બુડાપેસ્ટ : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (World Athletics Championship) ભાલા ફેંક સ્પર્ધામાં (Javelin Competition ) આજે ભારતીય (Indian) ઓલિમ્પિક્સ (Olympics) ચેમ્પિયન (Champion) નીરજ...
રોટી,કપડાં ઔર મકાનની સાથે હાલ સ્વપ્ન રોટી,કપડાં ઔર મોબાઈલનું સાકાર થાય કેમ કે, મોબાઈલ સરળ હપ્તેથી મળી રહે! અસહ્ય – દુષ્કર મોંઘવારીમાં...
છેલ્લા ચાર-પાંચ દિવસનાં પેપરોમાં વિચિત્ર ઘટનાઓ પ્રગટ થઈ ગઈ છે. એક સમાચારમાં તો થાણાના એક 52 વર્ષીય માણસે પોતાની પત્નીની હત્યા તો...
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી શહેરમાં રાત્રીના સમયમાં રીક્ષાચાલકો દ્વારા મુસાફરોને લૂંટી લેવામાં અને મહિલા અપહરણની ઘટનાઓ નિરંતર બની રહી છે. હાલમાં...
રાજકારણમાં ગુલાંટ મારવા માટે વિખ્યાત મરાઠા નેતા શરદ પવારે વધુ એક અફલાતૂન ગુલાંટ મારતાં કહ્યું હતું કે ‘‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ફાટફૂટ...
રશિયાના વિદ્રોહી વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઉડાન દરમિયાન પ્લેન ક્રેશ થવાની વાત...
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં આજે ભારતીય ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ આજે અલગ ઇતિહાસ રચીને આ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો ગોલ્ડ જીતાડ્યો...
મોસ્કો: (Moscow) રશિયાની (Russia) તપાસ સમિતિએ રવિવારે જણાવ્યું હતું કે તેણે પુષ્ટિ કરી છે કે, રશિયાના સૈન્ય સામે ટૂંકા ગાળા માટે સશસ્ત્ર...
વાપી: (Vapi) વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિના (Industrialist) પરિવારનું છુપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી...
અમદાવાદ: (Ahmedabad) 2024ની લોકસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના...
સુરત: (Surat) સરથાણા જકાતનાકા ખાતે રહેતી સગીરાના પિતાની અગાઉ આવેલી દુકાનની (Shop) બાજુમાં પસ્તીભંગારનો વેપાર કરતા યુવકે પારિવારીક સંબંધની આડમાં ધોરણ 10માં...
બેંગલુરુ: ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ઉતરેલ ચંદ્રયાન-૩ના (Chandrayan-3) વિક્રમ લેન્ડરે તેની કામગીરી બરાબર શરૂ કરી દીધી છે તેના પ્રથમ સંકેતમાં આ...
ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગના (Soft Landing) ચાર દિવસ બાદ ઈસરોના વડા એસ સોમનાથે (S.Somnath) રવિવારે કેરળના તિરુવનંતપુરમમાં...
માંડવી: (Mandvi) માંડવીના મોરીઠા ગામે દીપડાએ (Panther) વાછરડાને ફાડી ખાધું હતું. આ બનાવને પગલે પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે....
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ભરૂચ: ભરૂચ (Bharuch) એ ડિવિઝનમાં PSO કર્મી ઉપર જીવલેણ હુમલો (Attack) થતાં પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે. અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સને PCR ટીમે પોલીસ સ્ટેશનને (Police Station) સોંપાયેલા પોલીસ કર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઉપર હુમલો કરતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCRની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા. એ વેળા અચાનક પોલીસકર્મી ભીમસિંગભાઈને માથામાં પાઈપનો ઘા મારીને હુમલો કરી દીધો હતો. જેનાથી પોલીસ કર્મી લોહીથી લથપથ થઇ ગયા હતા. આરોપી પાસે પાઈપ કઈ રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર પાઈપથી હુમલાની ઘટના ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એકતરફ આરોપી અસ્થિર મગજનો હોવાનો ગણગણાટ છે તો બીજી તરફ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિકક્ષ ચિરાગ દેસાઈ પહોંચ્યા હતા જેમણે ઘટનાનો તાગ મેળવ્યો હતો.

ઈજાગ્રસ્ત જમાદારનો સિટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. તેઓ જોખમથી બહાર હોવાનું DSPએ જણાવી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાની માહિતી આપી હતી. આ ઘટનામાં હુમલો કરનાર આરોપી વિજય નામના યુવાન સામે જીવલેણ હુમલામાં હત્યાના પ્રયાસમાં 307નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.