ડેડીયાપાડા,ભરૂચ: વર્ષ-2003માં ગુજરાત(Gujarat)ના તત્કાલીન મુખ્યમંત્રી(CM) નરેન્દ્ર મોદી(Narendra Modi) હતા.એ વખતે પહેલી વખત ડેડીયાપાડા(Dadiyapada)ના સાતપુડાના ડુંગરાળ વિસ્તારમાં ટ્રાઇબલ ગર્લ્સ ડ્રોપ આઉટનો રેસીયો વધારે...
હોબાર્ટ: ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલાં T20 વર્લ્ડકપમાં (T20 WorldCup) મોટો અપસેટ સર્જાયો છે. બે વખત ચેમ્પિયન રહી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાઈર...
નવી દિલ્હી : ભારતમાં હાઇસ્પીડ ઇન્ટરનેટનો વ્યાપ વધે તે માટે વિતેલા સપ્તાહમાં ગુરુવારથી દેશમાં 5જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના...
નડિયાદ: માતર તાલુકાના ત્રાજ ગામમાં રાત્રીના સમયે દુકાનમાં ઠંડુ પીણું ખરીદવા ગયેલી ૧૮ વર્ષીય યુવતિનું ગળું રહેંસી નાંખી સરેઆમ હત્યા કરનાર હત્યારાને...
નડિયાદ: વસો તાલુકાના અલિન્દ્રા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીની અનિયમિતતા સામે ગ્રામજનો જિલ્લા વિકાસ અધિકારીના શરણે પહોંચ્યા છે. આરોગ્ય...
આણંદ : આણંદ શહેરની વિદ્યા ડેરીમાંથી છ વર્ષ પહેલા રોકડ રૂ.48 લાખ લઇને નિકળેલા કર્મચારીને આંતરિ મરચાંની ભુંકી છાંટી લૂંટ ચલાવવાના સનસનાટી...
વડોદરા: કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ગુરુવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂ થયેલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન...
વડોદરા: દિવાળીના તહેવારણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિનપ્રત દિન શહેરમાં ખરીદી માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે. જેમાં ખાનગી...
અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) સિયાંગ (Siang) જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. આર્મીનું રૂદ્ર હેલિકોપ્ટર (Army Rudra Helicopter)...
વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક વખત બ્રેઈનડેડ જાહેર કરાયેલ મહિલાનું અંગદાન કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા...
વડોદરા: આખા વર્ષ દરમિયાન ગિલા સિકવા ભૂલીને પ્રકાશના પર્વ દિવાળીમાં લોકો દ્વારા અધિકારીઓને ભેટ આપવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ઐતિહાસિક તળાવોના બ્યુટીફીકેશન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાંય હાલ આ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે યુનોના અધ્યક્ષની હાજરીમાં પર્યાવરણની રક્ષા કરવા માટેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન લાઇફ’નું ઉદ્ઘાટન કર્યું તે...
સુરત: સુરત શહેરમાં નવી કલેક્ટર કચેરીના નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. આજે રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પીપલોદ ખાતે એસવીએનઆઈટી કોલેજની...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ(T20 World Cup) 2022 સીઝન શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન(Pakistan) ક્રિકેટ ટીમ(Team)ને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની...
અમેઠી: અમેઠીના જૈસ વિસ્તારમાં કેટલાક બાળકો પ્રાણીઓ ચરાવી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ માટીમાં શિવલિંગ જેવો એક પથ્થર જોયો અને પથ્થર પર સાપનો...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)નાં પ્રયાગરાજ(Prayagraj) શહેરના ઝાલવા સ્થિત ગ્લોબલ હોસ્પિટલ(Global Hospital) અને ટ્રોમા સેન્ટરમાં પ્લેટલેટ(Platelet)ની બોટલ ચડાવવામાં આવ્યાના બે દિવસ બાદ દર્દી(Patient)ના મોત(Death)થી...
હાલમાં રેલવેએ ખમતીધર વર્ગ માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરી છે, જે બીના આવકારદાયક છે. પરંતુ વંદે ભારત ટ્રેનને...
કહેવાય છે કે મનુષ્ય કપડાં વિહીન આવે છે. જન્મ બાદ તેને પહેલું કપડું પહેરાવવામાં આવે છે. તેને ઝભલું કહે છે. મનુષ્ય મૃત્યુ...
‘વંદે માતરમ્’ ટ્રેન શરૂ થઈ, દિલ્હીથી રેલ્વેમંત્રી આવ્યા, અમદાવાદના પ્રધાનમંત્રી આવ્યા. લાગે છે દિલ્હીમાં ભાજપના મંત્રીઓને કોઈ કામ જ નથી, તે રખડયા...
નવી દિલ્હી: આવતા વર્ષે એટલે કે 2023માં એશિયા કપ (Asia Cup 2023) પાકિસ્તાન (Pakistan) દ્વારા યોજવામાં આવનાર છે. ભારત (India) એશિયા કપ...
હાલમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે સબળ પક્ષ તેમજ તેમનો વિરોધપક્ષ ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. દરેક પક્ષના મતદારો...
‘આજકાલના કોમ્પીટીશનના વાતાવરણમાં બધાં માતા પિતા એમ જ ઇચ્છે છે કે તેમનું બાળક બધી જ રીતે અવ્વલ રહે.જીવનમાં આગળ વધવું જરૂરી છે,...
“કોંગ્રેસ”…. ખૂણામાં બેઠેલો એક “શબ્દ”રડી રહ્યો હતો, ઉપેક્ષિત અસહાય અને નિરાશ. એને રડતો જોઈ એની પાસે ગયા અને પૂછ્યું કે તું કોણ...
કેટલીક વાર મહત્ત્વની બાબતો સમાચાર ચક્રમાંથી બહાર આવે છે અને તેથી જ તેના પર ભાર આપવાનું ચાલુ રાખવું જોઇએ. વાચકો અને દર્શકોમાંથી...
ઉત્તરાખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ઉત્તરાખંડના (Uttarakhand) પ્રવાસે પહોંચ્યા છે. તેઓ સવારે સાડા આઠ વાગ્યે કેદારનાથ મંદિર (Kedarnath Temple) પહોંચ્યા હતા....
રોહિત શર્માએ જ્યારે 20 વર્ષની ઉંમરે 2007માં દક્ષિણ આફ્રિકામાં અડધી સદી ફટકારી હતી ત્યારે એ અંદાજો આવી ગયો હતો કે આ ખેલાડીમાં...
એક સમયે વિશ્વના ઘણા મોટા ભાગ પર રાજ કરનાર અને આજે પણ જેની ગણના વિશ્વની મહાસત્તાઓમાં થાય છે તે બ્રિટનની હાલત આજકાલ...
દિવાળીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ દિવસો બાકી છે. એવામાં ફટાકડાનું બજાર ઊંચકાયું છે. વરસાદ, મજૂરોની અછત અને મોંઘુ બનેલું...
ખાસ કરીને જોવામાં આવે છે કે, મહિલાઓ વધુ સુંદર દેખાવા માટે સમયાંતરે બ્યુટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. જ્યારે આજનું ચિત્ર જોતાં...
નવસારી: (Navsari) મહેસાણાથી એ.સી. ભરી કલકત્તા ડીલીવરી કરતા ટ્રક ચાલકે (Truck Driver) ટ્રકનું જી.પી.એસ. બંધ હોવાનો ફાયદો ઉઠાવી નેશનલ હાઈવે નં. 48 ઉપર નવસારી પાસે 43.50 લાખના એ.સી. સગેવગે કરી ટ્રક એમ.પી. ખાતે મૂકી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના થલતેજ રોડ પર આર્યમાન બંગ્લોઝ પાસે કમલેશ્વર ફ્લોરન્સમાં રહેતા પવનભાઈ રામફલભાઈ શર્મા ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે. પવનભાઈની ટ્રાન્સપોર્ટ કંપનીની મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી હિટાચી એ.સી. કંપની સાથે ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાકટ થયો છે. ગત ૯મીએ પવનભાઈની કંપનીને વોટ્સએપ ગૃપ મારફતે કલકત્તા માટે 1 ટ્રક અને કટક માટે 1 ટ્રક લોડ કરી લઈ જવા માટે ઓર્ડર મળ્યો હતો. જેથી કંપનીના માણસો દ્વારા કલકત્તા જવા માટે હર્ષિત રોડ કેરિયરના માલિક કરમવીરસિંગનો સંપર્ક કરતા કરમવીરસીંગે કલકત્તા જવા માટે ટાટા કંપનીની ટ્રક (નં. આરજે-14-જીએલ-5412) મંગાવી આપ્યો હતો.
જેથી ગત 10મીએ બપોરે 43,50,258 રૂપિયાના 364 નંગ એ.સી. લોડ કરી કર્યા હતા. જે ટ્રકમાં ડ્રાઈવર તરીકે રાજસ્થાનના રાજેન્દ્રસિંગ કિશનસિંગ ચૌહાણ કલકત્તા એ.સી.ની ડીલવરી કરવા માટે ગયા હતા. જોકે ટ્રકમાં જી.પી.એસ. લગાવ્યું હતું પરંતુ તેમાં રીચાર્જ નહીં હોવાથી જી.પી.એસ. બંધ હાલતમાં હતું. જોકે પવનભાઈ પાસે ડ્રાઈવરના મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરવાથી તેનું લોકેશન મળે તેવું સોફ્ટવેર હતું. જેથી ડ્રાઈવરનો મોબાઈલ નંબર તેમના સોફ્ટવેરમાં લોકેશન ટ્રેક કરવા માટે નાંખ્યો હતો. પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે ડ્રાઈવરના મોબાઈલ નંબર પર મેસેજ નહીં જતા તેની લોકેશન સર્વિસ ચાલુ થઈ ન હતી.
ત્યારબાદ પવનભાઈની કંપનીના માણસો દ્વારા ટ્રકના ડ્રાઈવરના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તેનો ફોન બંધ આવી રહ્યો હતો. જેથી પવનભાઈએ કરમવીરસિંહની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાડી રસ્તા પર જ છે ગાડીમાં પંચર થયું હોવાથી તેનો નંબર બંધ આવી રહ્યો છે. ગત 14મીએ પણ ટ્રકના ડ્રાઈવરનો મોબાઈલ બંધ આવતા કરમવીરસિંહની કડકાઈથી પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે, ડ્રાઈવર ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી પવનભાઈએ ટ્રકના જી.પી.એસ. માં રીચાર્જ કરાવતા ટ્રક એમ.પી. ના મંદસોર ખાતે હોવાનું જણાયું હતું.
જેથી ટ્રકના મૂળ માલિક ગોપાલસિંગે એમ.પી. જઈ જોતા ટ્રકમાં 43.50 લાખના 364 નંગ એ.સી. મળ્યા ન હતા. તેમજ ટ્રકમાં ડ્રાઈવર રાજેન્દ્રસિંગ પણ ન હતી. જેથી પવનભાઈએ જી.પી.એસ. હિસ્ટ્રી જોતા ગત 11મીએ બપોરેથી સાંજ સુધી નવસારીમાં ટ્રકના ડ્રાઈવરે ટ્રક ફેરવ્યો હતો અને ઘણી વાર હાઈવેની સુરભી હોટલ ઉપર તેમજ સંદલપોર ગામે એચ.પી. પેટ્રોલ પંપ ઉપર ઉભી રાખી 43.50 લાખના 364 નંગ એ.સી. સગેવગે કર્યા હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે પવનભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર રાજેન્દ્રસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એમ. મોર્યએ હાથ ધરી છે.