ગાંધીનગર (Gandhinagar): રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા તેના બે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાને ભાજપે...
આઈપીએલની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે આગામી સિઝન માટે તેનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબનું 14 મી સિઝનથી નામ ‘પંજાબ...
રિહાન્નાએ લોન્જરી બ્રાન્ડ માટે ફોટોશૂટ (photo shoot) કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ટોપલેસ પોઝ આપી રહી છે. આ સાથે તેણે અનેક એક્સેસરીઝ...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો (Farmers’ Protest) વિરોધ આંદોલનનો આજે 83મો દિવસ છે. સમાચાર આવ્યા છે કે ગાજીપુર અને...
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એક જ વાક્યમાં ભારતની ન્યાયવ્યવસ્થાની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ઇન્ડિયા ટુ ડે મેગેઝિન દ્વારા આયોજિત...
રાજકોટ: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ વધી જતા ધુમ્મસ છવાયું હતું. આ સાથે અમુક સ્થળોએ ઠંડો પવન પણ...
વલસાડ જિલ્લા (Valsad District) પંચાયતની ૩૮ બેઠક માટે યોજાનારી ચૂંટણી (Election) માટે સોમવારે ફોર્મની ચકાસણી બાદ ૯૧ માન્ય ઉમેદવારની યાદી જાહેર કરવામાં...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલનું (Smimer Hospital) પાર્કિંગ જાણે ચોરોના (Thief) હવાલે હોય તેમ 13 જાન્યુઆરીએ સ્મીમેરના મેડિકલ સ્ટોરના કર્મચારીની બાઈકની ચોરી થઈ...
લતા (lata mangeshkar) અને સચિન (sachin tendulkar)ના નામે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ કેસમાં ફરી મહારાષ્ટ્ર સરકારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા અને તાલુકા,જિલ્લા પંચાયતોની સામી ચૂંટણીએ 15મીં ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનતા ના-કર લડત સમિતિના આંદોલનને પગલે હાઇવે જામ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાતના હજારો પાસ હોલ્ડરોને ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’ સિસ્ટમથી મુસાફરી કરવા દેવામાં આવે તેવી માંગણી...
હિમાલયની બરફાચ્છાદિત ક્ન્દરામાં એક સાધુ સાવ એકલા રહેતા હતા અને પોતાની મસ્તીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા અને હરિભજન કરતાં રહેતા.આ...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશના સીધીમાં (Sidhi Bus Accident, MP) મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં પડી હતી....
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એવો જવાબ આપ્યો હતો કે ઇંગ્લેન્ડ ટીમ આ...
મેરે સપનોંકી રાની કબ આયેગી તૂં, આઈ ઋત મસ્તાની કબ આયેગી તૂં બીતી જાયે જિંદગાની કબ આયેગી તૂં, ચલી આઆઆ તૂં ચલીઆઆઆ...
નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે રાજ્યની સંપત્તિ વેચવા અને સરકારી આવક વધારવાના નવા દબાણ હેઠળ ભારત સરકારે ખાનગીકરણ (privatization)...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનને (Farmers’ Protest) ટેકો આપતી એક પ્રોટેસ્ટ ટૂલકિટ (toolkit) ભારતની છબી ખરડવાના ઇરાદાસર બનાવવામાં અને ખાલિસ્તાન (Khalistaani...
મુશ્કેલીઓની વચ્ચે માણસ જ્યારે માર્ગ કાઢે ત્યારે ક્યારેક તેની ખુમારી પ્રગટે છે અને ક્યારેક તેની મજબૂરી. કોરોના મહામારીથી શાળામાં વર્ગખંડ શિક્ષણ બંધ...
નવી દિલ્હી . દેશમાં રોકાણ વધવાના કારણે ઓદ્યોગિક પ્રવૃત્તિ (industrial activity)માં ગતિ આવી રહી હોવાથી સરકારે મજૂર કાયદામાં સુધારણાની પ્રક્રિયા પણ ઝડપી કરી...
ગયા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધવા માંડ્યા પછી દેશભરમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ અંગે સરકાર ભલે મોટા...
નડિયાદ: નડિયાદમાં વધુ એક સગીરા પર દુષ્કર્મના કેસને મામલે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે 10 હજાર રૂપિયાનો...
દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજરોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને કેટલાક સીટો પર...
દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવી હતી. પ્રેમ...
ગાંધીનગર (Gandhinagar): મંગળવારે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોરોનાથી (Corona Virus/Covid-19) સાસંદ અભય ભારદ્રાજના (MP Abhay Bhardwaj) નિધન પછી રાજ્યસભામાં...
હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ ખાતે સોમવારે મઘાસર ગામની એક વૃદ્ધ મહિલાને એસ.ટી બસ ના ચાલકે અડફેટમાં લેતો મહિલા ગંભીર રીતે ઘવાતા...
મોડાસા: હજુતો આખો ઉનાળો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છેવાડાના ગામ હઠીપુરાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવતે (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ...
મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ પહેલા ભાજપનો ભગવો અરવલ્લી જીલ્લામાં લહેરાયો હતો બાયડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઉમેદવારની ભૂલ થી...
મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે (Mumbai-Pune expressway) પર માર્ગ અકસ્માતમાં (road accident) પાંચ લોકોનાં મોત અને પાંચને ઇજાઓ થઈ છે. ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ-પુણે...
વડોદરા: વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટને મોડીફાઈ કરી તેમજ તેના સાયલેન્સરને પણ મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટરાજાઓ ની શાન ઠેકાણે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એસવાયની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખથી એફવાયની પરિક્ષા શરૂ થવાની છે. જોકે તે પૂર્વે વેબસાઈટ પરથી અનેક વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે પરિક્ષા કેવી રીતે આપીશું ?
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પરિક્ષાઓનો દોર જારી છે. કોમર્સ ફેકલ્ટીમાં એસવાયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ વર્ગની પરીક્ષાઓ ટાણે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીને કારણે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ કરી શકતા તેમને આઈકાર્ડના આધારે પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, બીજી તરફ 2 ડિસેમ્બરથી એફવાય બીકોમની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ વિદ્યાર્થીઓ પણ હોલ ટીકીટ ડાઉનલોડ નહીં થતી હોવાની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક વિદ્યાર્થીનીને પણ આ સમસ્યા સર્જાય હતી. જોકે એક વિદ્યાર્થી સંગઠનના આગેવાનો સત્તાધીશો સાથે સાથે રૂબરૂ મુલાકાત કરાવી હતી. જ્યાંથી કહેવામાં આવ્યું હતું કે, આવતીકાલની રાહ જુવો થઈ જશે. બાકી સોમવારે આવી જજો કોઈ તકલીફ નહીં પડે, અન્ય પુરાવાના આધારે પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે.