પ્રિન્સ ફિલિપ ( prince philip ) બ્રિટનથી લગભગ 16,000 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગર ( pacific ocean ) ના એક ટાપુ પર ભગવાન...
છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસ ( CORONA VIRUS ) દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત કરી રહ્યો છે. આ સાથે દેશમાં રસીકરણ ( VACCINATION...
હમેશા વિવાદમાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)માં ઇન્જેક્શન કૌભાંડની ફરિયાદ ઉઠવા પામી છે. મળતી માહિતી મુજબ દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર...
GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) એ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યઆંકમાં...
હરિદ્વાર : દેશમાં વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) વચ્ચે સોમવારે હરિદ્વારના મહાકુંભ(HARIDWAR MAHAKUMBH)માં બીજું પરંપરાગત સ્નાન (SAHI SNAN) યોજાયું હતું. હજારો અખાડાઓના...
ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGH COURT) કોરોના મહામારી(CORONA PANDEMIC)ના મામલે દાખલ કરેલી સુઓમોટો (SUOMOTO) રીટમા સુનાવણી (HEARING) દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી...
ન્યાયાધીશ એસ.કે. યાદવ ( SURENDRA YADAV ) જેમણે બાબરી ( BABRI MASJID ) ધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી ( LALKRUSHAN...
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસોથી રોકાણકારો ચિંતિત છે, જેના કારણે સોમવારે ભારે ઘટાડો નોંધાયો હતો....
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની અહીં રમાઇ રહેલી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન કેએલ રાહુલ(KL RAHUL)ની 91 અને દીપક હુડ્ડાની...
AHMADABAD : કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) દર્દીના સ્વજનો ચિંતા સાથે એક કેમિસ્ટથી બીજી કેમિસ્ટ અથવા હોસ્પિટલોના વેચાણ કેન્દ્ર...
ઇન્ડોનેશિયામાં ભારે ખુવારી કર્યા બાદ સાયક્લોન સેરોજાએ સોમવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન શહેર કલબરીમાં હજારો સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મધ્ય-પશ્ચિમ દરિયાકાંઠમાં રાતોરાત...
કોવિડ-૧૯ની રસીઓ ગંભીર બિમારી સામે રક્ષણ આપે છે સંક્રમકતા હજી ચાલુ રહે છે અને રસી મૂકાયેલ વ્યક્તિ અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે...
દિગ્દર્શક ક્લો ઝાઓની ફિલ્મ ‘નોમાડલેન્ડ’ શ્રેષ્ઠ ફિલ્મ સહિત ચાર મોટા એવોર્ડ મેળવીને વર્ચુઅલ 74 મી બ્રિટીશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ (બાફ્ટા)...
પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગાદલા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં કાપડ અથવા અન્ય સામગ્રીના સ્થાને વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને તૈયાર કરેલા...
દેશમાં કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે, કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, જરૂરી મંજૂરીઓ ધરાવતી તમામ...
આજે વિશ્વભરમાં અનેક સ્થળે ગુગલની સંખ્યાબંધ સેવાઓ પડી ભાંગી હતી જેમાં ખાસ કરીને ગુગલ ડૉક્સ અને ગુગલ શીટ્સ જેવી સેવાઓમાં વધારે સમસ્યા...
દેશમાં કોવિડ-19 કેસોના વધારા વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, જે ડોમેસ્ટિક ફ્લાઇટનો સમયગાળો 2 કલાકથી ઓછો હશે તેમાં ભોજન...
એક દિવસમાં 1,68,912 નવા પોઝિટિવ કેસ સાથે ભારતે દૈનિક કેસો મામલે બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. સોમવારે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા...
રાજ્યની સ્થિતિ અંગે હાઇકોર્ટ દ્વારા કડક ઝાટકણી બાદ સોમવારે રાત્રે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ (CM Rupani...
બારડોલી: (Bardoli) જિલ્લામાં વધી રહેલા કોરોનાના પ્રકોપને કારણે બારડોલી વહીવટીતંત્ર દ્વારા 6 દિવસનું લોકડાઉન (Lock down) જાહેર કરવામાં આવ્યું છે. 13મી એપ્રિલથી...
સુરત: (Surat) શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાની ખાનગી હોસ્પિટલો માટે ફાળવવામાં આવેલા 1000 રેમડેસિવિર ઈન્જેક્શનો (Injection) પૈકી 500 ઈન્જેક્શન રવિવારે રાત્રે બારડોલી (Bardoli) આવી પહોંચ્યા...
નવસારી : નવસારી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 48 કેસો નોંધાતા કોરોનાનો આંકડો 2 હજારને પાર થયો છે. નવસારી શહેરમાં...
ઝઘડીયા: (Jhagadia) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ (Bawa Gor Dargah)...
આજકાલ યુવા બજેટ રેન્જમાં અદ્યતન સુવિધાઓ વાળા સ્માર્ટફોનનો આનંદ માણી રહ્યા છે . કદાચ તમે પણ ઓનલાઇન સેલમાં આવા સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કર્યો હશે અને ઘણા લોકોએ ખરીદ્યો પણ છે. જો કે...
પાકિસ્તાન(PAKISTAN)ના કરાચી(KARACHI)ની જેલમાં-36 વર્ષીય ભારતીય માછીમાર (FISHERMAN) રમેશનું મોત નીપજ્યાં પછી બે અઠવાડિયા થઇ ગયા છતાં તેના સગાસંબંધીઓ તેમની વિધવા મહિલા સુધી...
સુરતમાં આમ આદમી પાર્ટીનાં (Aam Aadmi Party) કોર્પોરેટર નિરાલી પટેલની (Corporater Nirali Patel) પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હોવાથી સુરત મહાનગર પાલિકાએ (Corporation) કુલ 13 કોમ્યુનિટી હોલમાં તમામ માળખાકિય સુવિધા તથા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોને ટેક્સટાઇલ (Textile) ટ્રેડર્સના સંગઠનોને પત્ર લખી આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટની સમય મર્યાદા વધારી હોવાની...
જમ્મુ -કાશ્મીર ( JAMMU KASHMIR ) માં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ ( OPRETION ALL OUT ) ની જેમ જ નક્સલવાદીઓને નાશ...
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા લાખો નાગરિકો માટે આગામી બે દિવસ એટેલે કે તા.15 અને 16 ડિસેમ્બર મુશ્કેલીભર્યા રહેવાના છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન નજીક આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટા પ્રમાણમાં લીકેજ સર્જાયું છે.
લીકેજને કારણે દરરોજ લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવાથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ રિપેરિંગના કારણે આવતી કાલે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ શહેરના સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.
પાલિકા દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ મરામતની કામગીરી આજે 14 ડિસેમ્બર રવિવારની રાત્રે 11:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જે સતત 15 ડિસેમ્બર સોમવારના બપોરે 12:00 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સોમવારે સેન્ટ્રલ ઝોનમાં સવારથી જ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
મરામત પૂર્ણ થયા બાદ 16 ડિસેમ્બર મંગળવારના રોજ પાણી પુરવઠો ફરી શરૂ થશે પરંતુ તે ખૂબ જ ઓછા દબાણથી અને મર્યાદિત જથ્થામાં જ ઉપલબ્ધ રહેશે.
કયા કયા વિસ્તારોને અસર થશે?
આ પાણીકાપની સૌથી વધુ અસર સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં જોવા મળશે. ખાસ કરીને રાજમાર્ગથી દક્ષિણ તરફ આવેલા બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા અને રૂદરપુરા જેવા વિસ્તારોમાં પાણી નહીં મળે.
આ ઉપરાંત સોની ફળીયા, રેલ્વે સ્ટેશન વિસ્તાર, સુમુલ ડેરી રોડ તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી પુરવઠો ખોરવાશે.
આ સમગ્ર કામગીરીને કારણે અંદાજે ચાર લાખ જેટલી વસતીને સીધી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને ઘરગથ્થુ કામ, વેપાર-ધંધા તેમજ હોટલ અને દુકાનોને પણ પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આજે રવિવારે જ જરૂરી પાણીનો પૂરતો સંગ્રહ કરી લે અને આગામી બે દિવસ દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે. લીકેજનું કામ મોટું હોવાથી જો કોઈ અડચણ આવે તો સમય વધવાની શક્યતા પણ રહેલી છે. પાલિકાએ લોકોને સહકાર આપવા અને અનાવશ્યક પાણી વેડફવાનું ટાળવા વિનંતી કરી છે.