વડોદરા: એલસીબીના વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ાગોતરા જામીન મંજૂરી કરવા તપાસ અધિકારી વી.આર ખેરે મહત્વના પુરાવા સહનું સોગંદનામું...
વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધતાં આખરે તંત્ર એક્શમા આવ્યું છે. અને વડોદરાના મેયર કેયુર રોકડીયાએ 15 જ દિવસમાં વડોદરા શહેરને...
વડોદરા: અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ છેલ્લા એક સપ્તાહમાં નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં જ વડોદરાના પાદરા તાલુકામાં...
મકરપુરા : મકરપુરા પોલીસે તરસાલી રોડ પાસવ કારમાં વિદેશી દારૃની બોટલો લઇને ઉભેલા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૃની 9,000ની...
વડોદરા: વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર દત્તનગર અને ચામુંડા નગર પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો...
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતા ઉપર પતિ સહિત સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારી શારીરિક માનસિક ત્રાસ આપતા...
આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ...
‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી –...
રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પંડિત પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી....
આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુવાનોના મતો આકર્ષવા માટે કોરોનાની બીજી લહેરના પગલે લગભગ પડતર રહેલી પોલીસ વિભાગની ભરતીની...
ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયા બાદ ઈંગ્લેન્ડ-ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (England-India Fifth Test Match) બાદ...
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દેશમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. આજદીન સુધી આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી...
કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં...
સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona...
બોલિવૂડના વધુ એક સેલિબ્રિટીની મુશ્કેલી વધી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આજે મુંબઈ પોલીસે જાણીતા ગીતકાર જાવેદ...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં...
વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ...
આ દિવસોમાં શાહરુખ ખાન (Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન (Aryan khan)નો ડ્રગ્સ કેસ (drug case) સાથેનો સંબંધ સતત હેડલાઇન્સમાં છે. લોકો સોશિયલ મીડિયા...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB...
નવી દિલ્હી: 1995 ની ફિલ્મ રંગીલા (Rangeela)નું ઉર્મિલા માતોંડકર (urmila matondkar)નું ગીત “તન્હા તન્હા યાહા પે જીના” યાદ છે? ઉર્મિલા માતોંડકરની એક...
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
રૂ.બે લાખ સ્વીકારતા ઝડપાયેલા સાજીદ સૈયદને
રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
આરોપી પીઆઈ ચારણના કેસની તપાસ કરીને રિપોર્ટ ડીજી ઓફિસે કરાયો
વડોદરા તા.18
વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. ચારણ દ્વારા લવ જેહાદના કેસમાં કાર્યવાહી નહીં કરવા બદલ બે લાખ રૂપિયાની લાંચ માંગવાનો મામલો બહાર આવતા એસીબીએ ટ્રેપ ગોઠવી તેના સાગરીતને રંગેહાથ ઝડપી લીધો છે. જોકે આ કેસનો મુખ્ય આરોપી પીઆઈ ચારણ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય પકડમાં આવતા નથી.
પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. ચારણ દ્વારા એક કેસમાં કાર્યવાહી ટાળવા માટે અરજદાર પાસે રૂ. 2 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ રકમ મેળવવા માટે તેના સાગરીત સાજીદ સૈયદ દ્વારા અરજદાર પર વારંવાર દબાણ કરવામાં આવતું હતું.
આથી કંટાળેલા અરજદારે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે અક્ષર ચોક વિસ્તારમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન પીઆઈ ચારણ વતી લાંચના રૂપિયા સ્વીકારતા સાજીદ સૈયદને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયા બાદ એસીબીએ સાજીદ સૈયદની વધુ પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી. સાથે જ પીઆઈ ચારણના પાદરા રોડ પર આવેલા મકાન તેમજ તેમના વતન મહેમદાબાદ ખાતે આવેલા મકાને પણ તપાસ હાથ ધરાઈ હતી પરંતુ મુખ્ય આરોપી ત્યાં મળી આવ્યો ન હતો.
હાલ સ્થિતિ એવી છે કે જાણે લાંચકાંડનો મુખ્ય આરોપી પીઆઈ ચારણ ગાયબ થઈને ભૂગર્ભમાં ઊતરી ગયો હોય તેમ તે હજુ સુધી એસીબીના હાથમાં આવ્યો નથી.
રિમાન્ડ પૂર્ણ થતાં એસીબીના તપાસ અધિકારી પીઆઈ વસાવા દ્વારા સાજીદ સૈયદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
બીજી તરફ, એસીબી હવે પીઆઈ વી.એ. ચારણ દ્વારા આવી રીતે અન્ય લોકો પાસેથી લાંચ લઈ કેટલી અપ્રમાણસર મિલકત એકત્રિત કરવામાં આવી છે તેની પણ તપાસ કરવા માટે મંજૂરી માંગવાની તૈયારીમાં છે. ગ્રામ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ખાખીને બદનામ કરનાર ચારણ વિરુદ્ધ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ કરીને રિપોર્ટ ડીજી ઓફિસમા કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારી દ્વારા પીઆઈ ચારણ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.