બીજી ઓકટોબરે દેશ ગાંધીને યાદ કરશે. આપણે બધા જ ગાંધીદ્રોહી છીએ. ગાંધીને માનનારા પણ અને ન માનનારા પણ! ગાંધી આપણે માટે હવે...
આપણાં સૌના પ્રિય કલાકાર અમિતાભ બચ્ચન આ સદીના મહાનાયક છે અને આદરને પાત્ર છે. હાલમાં જ એક દિવસ માટે એમના ઘરે કોર્પોરેશનનું...
બ્રેઇનડેડ વ્યક્તિઓનાં કુટુંબીજનો જે તે બ્રેઈનડેડ વ્યકિતનાં અંગોનું દાન કરીને અન્યોને ઉપયોગી થતાં હોય તેવા કિસ્સાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે...
મોબાઇલની દુનિયામાં ભારત દેશમાં ખરેખર જો ક્રાંતિ થઇ હોય તો તેનું સંપૂર્ણ શ્રેય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાય છે.મને યાદ છે અમે નાના હતા...
ભારતમાં હમણાં હમણાં રાજયોના મુખ્યમંત્રીઓ બદલવાની મોસમ ચાલી રહી લાગે છે. તાજેતરમાં પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે એક સમયે રિક્ષા ચલાવી નૈતિક હિંમતભેર...
એક દિવસ એક શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો, “ગુરુજી, તમારું માર્ગદર્શન જોઈએ છે…..” શિષ્ય બે મિનીટ અટક્યો પછી કંઇક વિચારી બોલ્યો,...
સુરત: રાજ્ય સરકાર દ્વારા સુરતના હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) મિશ્રિત વસતીઓમાં કોઈ એક કોમ દ્વારા અતિક્રમણ નહીં કરાય તે હેતુથી કેટલાંક વિસ્તારોમાં અશાંતધારાનો કાયદો...
નવા નાકે દિવાળીની ઉજવણી જેવો માહોલ ગુજરાતની નવી સરકારને માટે પ્રવર્તી રહ્યો છે. નવી સરકારના નવા મંત્રીઓના ભાગે 15 મહિનાની 20-20 મેચ...
કોંગ્રેસે ભારતીય જનતા પક્ષ જેવું કામ કર્યું. વૈચારિક રીતે અલગ એવા આ બે પક્ષોએ જોડાણ નથી કર્યું. પણ કોંગ્રેસે મહારાજા-કેપ્ટન અમરિન્દર સિંહના...
જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi)અને અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બિડેન (President Joe Biden) શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House)માં મળ્યા હતા. બંને નેતાઓએ...
એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે,...
નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક પરિવારે સવા બે વર્ષ અગાઉ પોતાનું મકાન વેચ્યાં બાદ આજદિન સુધી ખરીદનારને મકાનનો કબ્જો ન સોંપતાં મામલો જિલ્લા...
આણંદ : સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને વિવાદ ઉભો થયો છે. અહીં સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે...
પલસાણા: સુરત (Surat)ના લિંબાયત ખાતે રહેતા 24 વર્ષીય યુવાનને બલેશ્વરના એક યુવાને પોતે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Kadodara gidc police station)માં નોકરી...
દાહોદ: સંજેલી મુખ્યમાર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશનના ગેટ પર જ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન થતો કચરાનો ડમ્પિંગ કરાતાં...
ગોધરા: ગોધરાના ફાઇનાન્સ કંપની વેરા વસૂલીમાં રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરતા ચેક રીટર્ન થવાના કેસમાં ફરિયાદીને રૂપિયા પાંચ હજારનો દંડ અને આરોપીને...
નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન...
દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા...
દાહોદ: ગરબાડા તાલુકાના નેલસુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા નો જર્જરિત ઓરડો તારીખ 21 ના સાંજના એકાએક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં...
વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ...
જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ...
વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને...
વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના...
સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી...
વડોદરા : વડોદરા શહેરના લહેરીપુરા ન્યુ રોડ ઉપર સુલતાનપુરાની સામે આવેલી વર્ષોજૂની રેશ્મા ટ્રેડર્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી...
વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને...
વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે...
ચેપોક ખાતે રમાઈ રહેલી IPL 2026ની 18મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકે તેની ત્રણેય મેચો હારી છે, જયારે દિલ્હી ત્રણમાંથી બે મેચ જીતી છે અને એક હારી છે. આ મેચમાં સીએસકે કમબેક કરવા થનગની રહી છે. આ સાથે સંજૂ સેમસને તોફાની બેટિંગ કરી સીએસકે ને 123 રન સુધી પહોંચાડી દીધા છે. સંજૂ સેમસને 52 બોલમાં 100 રન કર્યા છે. જયારે આયુષ મ્હાત્રે એ 18 બોલમાં 28 રન બનાવી આગળ રમી રહ્યા છે. સંજુ સેમસન સદી પર નજર રાખી રહ્યો છે. કુલદીપ યાદવ પાછલી ઓવર નાખવા આવ્યો, અને સંજુએ ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો, જ્યારે આયુષે ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો. કુલદીપની ઓવરમાં 16 રન મળ્યા. સંજુ ધીમે ધીમે સદી તરફ આગળ વધી રહ્યો છે. સંજુ સેમસન અને આયુષ મ્હાત્રે વચ્ચેની ભાગીદારી 50 રનને પાર કરી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 212 રન બનાવ્યા અને દિલ્હી કેપિટલ્સને જીત માટે 213 રનનો લક્ષ્યાંક આપ્યો. સંજુ સેમસનએ 56 બોલમાં અણનમ 115 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. સંજુએ રુતુરાજ સાથે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી અને પછી આયુષ સાથે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી, જ્યારે તેણે દુબે સાથે 37 રન ઉમેર્યા.
આજની આ ટીમમાં ચેન્નઈ સુપર કિંગની ટીમમાં સંજૂ સેમસન (વિકેટ કીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાજ ખાન, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટન, નૂર મહંમદ, અંશુલ કંબોઝ, ગુરુજપનીત સિંહ અને ખલીલ અહમદ છે, જયારે દિલ્હી કેપિટલ્સમાં પથુમ નિસાંકા, કે.એલ. રાહુલ (વિકેટ કીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઔકિબ નબી ડાર, લુંગી એનગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર વગેરે ખેલાડીઓ આજે મેદાનમાં પોતાનો જલવો દેખાડવા મેદાનમાં હાજર છે. ટોસ ભલે જે ભી ટીમે જીત્યો હોય, પણ આ મેચ આજે કોણ જીતશે એ મહત્વનું આજે આ મેચમાં.