સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો...
ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પછી 23 વર્ષીય જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગરની હત્યાં ( murder) મામલે ઓલમ્પિક...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર...
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ...
આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ...
સલમાન ખાનની ( salman khan) ફિલ્મ દર વર્ષે ઈદ ( eid) પર રિલીઝ થાય છે. આ વર્ષે તેની ફિલ્મ ‘રાધે’ ( radhe)...
vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની...
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર...
રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે...
રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ...
ગાંધીનગર : આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં...
સુરત: (Surat) કોરોનોની બીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ભાજપના (BJP) કાર્યકર્તાઓને પણ રડવાનો વારો આવ્યો હતો. સવલતોને અભાવે કાર્યકર્તાઓને પણ તેમના...
દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી...
અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે, તેની સાથે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા ઈન્જેકશનની અછત જોવા મળી...
સુરત: (Surat) ભાજપ (BJP) ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,017 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં...
ગાંધીનગર: (Gandhinagar) પહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ અને તે પછી ગાંધીનગરમાં ચીલોડા નજીક આવેલા રાયપુ ગામ તેમજ હવે અમદાવાદ જિલ્લામાં શીલજ...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો...
ભરૂચ: (Bharuch) ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ (Nursing Staff) દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર...
સુરત: (Surat) વિવિંગ ઉદ્યોગને કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં બેન્ક લોનના હપ્તા અને વ્યાજમાં 31 જુલાઈ-2021 સુધી રાહત આપવા માટે મંગળવારે ફોગવા (ફેડરેશન...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.