મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને...
ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ...
હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે...
તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે...
આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ, વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને...
‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
કોરોનાને કારણે વર્ગખંડ શિક્ષણનું સ્થાન ઓનલાઇન શિક્ષણે લીધું છે.આ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વર્ગખંડ શિક્ષણ શરૂ...
એક વારની વાત છે એક બહુ પુણ્યશાળી વ્યક્તિ પોતાના પરિવાર સાથે તીર્થ યાત્રાએ નીકળ્યો …થોડા કોસ આગળ ચાલતા બધા સભ્યોને તરસ લાગી...
સુરત: હાલ સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી રાજકુંદ્રા (raj kundra)દ્વારા પોર્ન ફિલ્મો (porn film)ના રેકેટની ઘટનામાં સૌથી પહેલા સુરત (Surat)માંથી...
‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર...
નીતિ આયોગ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો સમજે છે, પણ તેના વડા અમિતાભ કાંતે...
સુરત: સુરત (Surat)ની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)થી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટી (Private university)માં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી...
આજથી લગભગ અઢીસો વર્ષ પહેલા એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની શરૂઆત બ્રિટનમાં થઇ અને વિશ્વને સૌપ્રથમ વખત અનેકાનેક વિષયોને સમાવી લેતો જ્ઞાનકોષ મળ્યો. આ એન્સાઇક્લોપિડિયા...
વિશ્વની અગ્રણી રમતોમાં ફુટબોલ (Football), ક્રિકેટ (Cricket) અને ટેબલ ટેનિસ બાદ હવે સાયકલિંગ (Cycling)ની રમતનો સમાવેશ કરવામાં આવી રહયો છે. આ એક...
શહેરા: શહેરાના છોગાળા પાસે પાનમ ડેમના પટમા સફેદ પથ્થરના ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી ખાણ ખનીજ વિભાગે ...
મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત...
આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે પ્રેમીના ઘરે જતી રહી હતી. આથી, પતિ તેને સમજાવી પરત...
બીજિંગ: વુહાન (Wuhan)માં કોરોનાવાયરસ (Corona virus)ના ઉદભવ ખાસ કરીને લેબ (Lab)માંથી લીક થયાની થિયરી (Leak theory) ફરી તપાસવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા...
વડોદરા: શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા....
વડોદરા: શહેરમાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતુ થઇ હતું. શહેર પોલીસ કમિશનર...
સ્માર્ટસિટી વડોદરાને શાંઘાઈ બનાવવાના સ્વપ્ન જોતા અને વિકાસની ગુલબાંગો ફૂંકતા વડોદરા મ.ન.પા. તંત્ર દ્વારા સ્વચ્છ અને સુંદર વડોદરાના કરવામાં આવતા દાવા પોકળ...
પાલિકા દ્વારા પ્લોટ વનીકરણ માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા ગ્રીન બેલ્ટમાં વનીકરણનું રૂપિયા 200 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું વિપક્ષ દ્વારા પાલિકામાં...
વડોદરા: મહાનગરપાલિકાએ 1800 થી વધુ સંજય નગર ખાતે તોડી નાખવામાં આવ્યા હતા જેઓને ૧૮ મહિનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને તેઓને મકાન...
વડોદરા : ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડીંગ છે 17 જાન્યુઆરી 2020 ના રોજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા મ્યુઝિયમ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. નવચેતના...
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી (Pegasus spy) વિવાદ અંગે રાજ્યસભા (Rajyasabha)માં તૃણમૂલ (TMC) કૉંગ્રેસના સાંસદે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળિયા છીનવીને ફાડી...
વડોદરા: કોરોના મહામારીને પગલે એમ.એસ.યુનિ. દ્વારા ગત વર્ષ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોન્વોકેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા ગોલ્ડમેડલ...
છોટાઉદેપુર:
છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.
આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.