નવી દિલ્હી: (Delhi) દેશમાં કોરોના (Corona)રોગચાળાની બીજી તરંગ (Second wave)ની ગતિ અટકતી જણાય છે. ત્યારે કોરોનની ત્રીજી તરંગ (Third wave)ના ડર વચ્ચે ઘણા...
લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal...
બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
એક શેઠજી હતા. સર્વ સુખ સંપન્ન હતા.શેઠાણી ભગવાનના પરમ ભક્ત હતા આમ તો શેઠ પણ ભક્તિ કરતા પણ જેવું તેમની સાથે કૈંક...
અક્ષરથી અક્ષર મળે તો એનાથી જ શબ્દ બને, એ બધા જ છે. પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો...
કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત...
નડિયાદ: નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ એક બંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોઈ આ વિસ્તારમાં રહેતાં રહીશો ત્રાહિમામ...
સાવલી: સાવલી ખાતે જાવલાં રોડ પર આવેલ શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે અષાઢી બીજ રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં ધારાસભ્ય...
શહેરા: શહેરા નગરમા પસાર થતા ધમધમતા હાઇવે માર્ગ ને અડીને આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે રાત્રિ દરમિયાન ઉભા રહેલા બે ડમ્પર વાહનો માથી ...
વડોદરા: કોરોના મહામારીને પગલે અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રાને શરતી મંજૂરી મળતા કારફ્યુ વચ્ચે સુમસામ રસ્તાઓ પર ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને...
સુરત : ડોમિનિકન (Dominican) દેશના વિઝા (Visa) અપાવવાના બહાને અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર મોટા વરાછાના યુવકને એટીએસ (ATS)...
વડોદરા: આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.માણસ ભૂલી જાય પણ કુદરત કદી પણ ભૂલથી નથી.ત્યારે આજે સવારથી જ મેઘરાજા...
વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં આવેલી મૂન લાઈટ ઈલેક્ટ્રીક્સ નામની કંપનીમાં આઠ મહિના પૂર્વે થયેલ કોપરની ચોરીનો ભેદ ઉકેલવામાં માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સની ટિમને...
વડોદરા: જિલ્લા એસ.ઓ.જી પી.આઇ.એ એ દેસાઇનાં પત્ની ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજના અટાલી ગામના અવાવરું મકાનમાંથી હાડકાં મળી આવ્યા છે. એફ.એસ.એલ.ના...
વડોદરા: પોલીસે પ્રજાની રક્ષક નહીં પણ ભક્ષક છે એવું સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે .શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને...
વડોદરા: દેશમાં વધી રહેલ દાળ, કઠોળના ભાવો નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે બીજી જુલાઈ,૨૦૨૧ ના જાહેરનામાથી દાળ, કઠોળ સંગ્રહ કરવા માટે...
હવામાનમાં પલટા (Climate change)ને લીધે પૃથ્વી પરનું હવામાન (Earth atmosphere) ઝડપથી બદલાઈ રહ્યું છે. જેના કારણે હિમનદી (Glacier)ઓ ઓગળી રહી છે અને ઘણા...
વડોદરા: રાજ્ય અને દેશમાં વર્તમાન સમયમાં ઔધોગિક આઇટીઆઇ કરેલા કુશળ કરીગરોનું મહત્વ છે. આપણા દેશમાં કુશળ અને કૌશલ્યબધ્ધ કારીગરોની તંગી નિવારવા મોટી...
સુરત : વરાછા (Varachha)માં રહેતા એક વેપારી (fraud merchant)એ તેના પાડોશી વેપારીને મુંબઇ (Mumbai)માં 12 એકર જમીન ખરીદવા માટે રોકાણ કરવાનું કહીને...
સુરત : એક સમયે માત્ર ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી (Diamond city) તરીકે ઓળખાતા સુરત (Surat)ની આજે અનેક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ (Global identity)...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58