પોર્ન ફિલ્મોગ્રાફી (Porn Filmography) કેસમાં ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) જામીન અરજી પર નિર્ણય લેતા તેને મુંબઈ કોર્ટે...
કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકે તેવા ભયના પગલે મા અંબેના પવિત્ર ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે,...
સુરત: (Surat) સુરત મનપાના ફૂડ વિભાગ (Corporation Food Department) દ્વારા દર વર્ષે તહેવારો નજીક આવતા જ વિવિધ મીઠાઈ બનાવનારી સંસ્થાઓ પાસેથી સેમ્પલો...
સુરત: (Surat) પુણા પોલીસના સ્ટાફને લિસ્ટેડ બુટલેગર (Bootlegger) ઈશ્વર વાંસફોડિયા અને તેના માણસે દોડાવી દોડાવી થકવી દીધા હતા. આ બુટલેગરો ફોરવ્હીલરને રિવર્સમાં...
દેશમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યાને આજે દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તા આ બિમારીમાંથી...
સુરત: (Surat) શહેરમાં ગુનાખોરીમાં આતંક મચાવનાર અશરફ નાગોરી (Ashraf Nagori) સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા અશરફ...
ઇલેક્ટ્રિક કાર: દેશ (India)માં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ખૂબ ઝડપથી વધી (Petrol diesel price hike) રહી છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100...
સુરત: (Surat) આ વર્ષે મોટા ભાગે લોકોએ ઘરમાં જ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કર્યું. સુરતના રસ્તાઓ પર પણ ફક્ત 25 ટકા ભીડ...
બેંગ્લોર: એક મુસ્લિમ મહિલા (Muslim Womn)એ હિન્દુ યુવક (Hindu Boy) સાથે બાઇક (Bike) પર સવાર બુરખો પહેરેલો હોવાના સમાચાર મળતા જ લોકો...
દુબઈ. ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gayakvad)ની અણનમ અડધી સદી અને ડ્વેન બ્રાવો (Dwayne bravo)ની તોફાની ઈનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર...
રશિયાની (Russia University) એક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરીંગની હિંચકારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની અંદર જ લોકોની સામે બંદૂક તાણીને...
એક ભાઈને ઘેર મહેમાન આવ્યા, એટલે એ ભાઈ બજારમાં જઇ શાકભાજી લઇ આવ્યા. એમાં બે દડા કોબીજના લાવેલા, પત્ની નવીસવી, પરણીને આવેલી,...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health minister) મનસુખ માંડવિયા (Mansukh mandviya)એ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે તેઓ દિલ્હી (Delhi)ની સફદરજંગ હોસ્પિટલ (Safdarjang Hospital)માં ગયા...
મનુષ્ય જન્મને દુર્લભ ગણ્યો છે કારણકે તે વિચારી શકે છે અને બોલી પણ શકે છે. સામાન્યપણે સ્ત્રી પુરુષ પ્રારંભમાં ભણે, ગણે, પરણે...
ધારી લો કે આપણા ગુજરાતના સરદાર સરોવર ડેમ પર અડીખમ ખડી રહેલી લોહપુરુષ સરદાર પટેલની ઐતિહાસિક ‘ સ્ટેચ્યુ ઑફ યુનિટી ‘ પ્રતિમાની...
લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ...
આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં...
ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) તરીકે દલિત નેતાના રૂપમાં પંજાબ (Punjab)ને તેનો આગામી મુખ્યમંત્રી (Chief minister) મળી ગયા છે. સોમવારે રાજભવન...
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા,...
જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય...
સ્વચ્છ સુરત સુંદર સુરત મ્યુ. કોર્પોરેશનનું સ્લોગન અત્યારે શહેરના ગંદા ખાડાખાબોચીયાવાલા રસ્તાઓની બદસુરત હાલત દેખીને કોણ મૂર્ખ સુરતને ખુબસુરત કહેશે? શું આવી...
આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે...
કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક...
ગુજ.મિત્રના મંગળકારી વિશેષ વાંચનમાં 24/8ના આસપાસ ચોપાસની ટાઉન ટોકની કવરસ્ટોરી અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત વિભાવનામાં ગોકુળ ગામની સાથેની આઝાદીની વિભાવનામા સંકળાયેલી ‘ગામડું...
અફઘાનિસ્તાનમાં સોવિયેટ રશિયા અને અમેરિકાએ પોતાનું લશ્કર રાખ્યું બંને રાષ્ટ્રોને નુકસાન વેઠવું પડયું. આતંકવાદી સંગઠન (પાકિસ્તાન સહાયથી) તાલિબાન મજબુત થતું ગયું. કાશ્મીરમાં...
જીવવા માટે આપણને સૌને પૈસાની જરૂર પડે છે. કોઇએ સાચું કહ્યું છે કે પૈસા કમાવાથી નહીં પણ પૈસા બચાવવાથી પૈસાદાર થવાય છે....
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો...
બિગબોસ (Big Boss)ના કન્ટેસ્ટન્ટ હમેશા લોકોમાં અવનવા કારનામા સાથે વિવાદમાં રહેતા હોય છે, ત્યારે લાસ્ટ સીઝનમાં રાખી સાવઁત (Rakhi savant) હતી તો...
58 વર્ષીય ચરણજિતસિંહ ચન્ની એક દલિત શીખ છે. કૅપ્ટન અમરિંદરસિંહના મંત્રીમંડળમાં તેઓ તકનીકી શિક્ષણમંત્રી હતા. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં દલિત નેતાઓને શીર્ષ...
શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.