રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ સુરત મનપા 6 સાથે નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. આમ...
ભારત સરકાર દ્વારા આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટેનથી (Briten Passengers in India Corona RTPCR Test Compulsory ) આવતા પ્રવાસીઓ માટે...
રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના...
દોઢ વર્ષ બાદ માતાજીના ભક્તો ગરબા રમવા માટે આતુર બન્યા છે. રાજ્ય સરકારે શેરીગરબાની (Gujarat Government permit SheriGarba) છૂટ આપી હોય ખૈલેયાઓ...
બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે...
આવતીકાલે 2 ઓક્ટોબરને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિના (2 October Mahatama Gandhi Birthday ) દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગુજરાત...
રાજકોટના ઉદ્યોગપતિઓનો વાયરલ થયેલા એક વીડિયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. રંગીલા રાજકોટના અય્યાશ ઉદ્યોગપતિઓએ અહીંની એક લક્ઝુરીયસ હોટલમાં ન્યૂડ પાર્ટી કરી હતી....
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઔદ્યોગિક અને સામાજિક વિકાસના હેતુથી દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઈવેનું (Delhi-Mumbai Green Express Highway) નિર્માણ કરવામાં આવી રહ્યું...
દરેક વ્યક્તિનું સપનું કરોડપતિ (Millionaire) બનવાનું હોય છે. ક્યાંકથી ખૂબ રૂપિયા કમાઈ (earning) લેવાની ઈચ્છા દરેક વ્યક્તિને થતી હોય છે. જો તમારે...
સ્વાદના શોખીન સુરતી (Surtie)ઓ દર રવિવારે (weekend) ડુમસ (dumas) અને ઉભરાટ (ubharat)ના દરિયા કિનારે ભજિયા (bhajiya) ખાવાં ઉમટી પડતા હોય છે. હવે...
ગુલાબ (gulab) સાયકલોન (cyclone)ની આડઅસરના લીધે અરબ સાગર (Arabian sea)માં ઉભા થયેલા ડીપ ડિપ્રેશનના લીધે 1 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 3 દિવસ ગુજરાત (Gujarat)...
જો કોઈ વ્યક્તિ પૃથ્વી (earth) પર મૃત્યુ પામે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર (funeral) કરવામાં આવે છે જેથી...
Coffee Smells like freshly ground heaven – Jessi Lane Adams કોફીનું નામ સાંભળતાં જ સૌના મગજમાં એક ગજબની તાજગી આવી જાય છે....
ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી...
તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ રાજ કાજ ગુજરાત ‘ અંતર્ગત શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબે ખૂબ જ મુદ્દાની અને સત્ય હકીકત રજૂ...
ભાદરવો મહિનો આવે એટલે કાગડાઓ બધાને યાદ આવે. બધા લોકો કાગડાના સ્વરૂપે પોતાના મૃતક પિતૃઓને ખીર-પુરી ખવડાવે. એમ તો કાગડાનો અવાજ અને...
આપણે શાળામાં પ્રતિજ્ઞા શીખ્યા હતા. ‘બધા ભારતીયો મારાં ભાઇ બહેન છે. છતાં આજે આપણે ભૂલી ગયાં છીએ. ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક...
જેમ અનાજના સંગ્રહ માટે અન્ન ભંડાર હોય છે, ખાદીના વેચાણ માટે ખાદી ભંડાર હોય છે. તેવી જ રીતે માણસની માનસિક શકિતરૂપી જ્ઞાનના...
ગણેશોત્સવ પછી સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો અને શહેરના જુદા જુદા વિસ્તારોના 3 એપાર્ટમેન્ટ મનપાએ સીલ કરી દીધા અને અનેક રહેવાસી...
એક ધનિક શેઠે મોટો મહેલ જેવો બંગલો બંધાવ્યો.ચારે બાજુ તેની વાહ વાહ થવા લાગી.શેઠના મનમાં એક ડર સતત રહેતો હતો કે કોઈ...
68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે...
આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે...
ભારતમાં બ્રિટને આપેલા સમાન કાયદાની પધ્ધતિ ચાલે છે. છતાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેમાં તો નવીનતા દાખલ કરી છે અને તે સાબિતીના...
1 ઓક્ટોબરથી બેંકને લગતા ઘણા નિયમો બદલાયા છે. આ પરિવર્તનોની વિશેષથી વિશેષ અસર સામાન્ય માણસના જીવન પર રહેશે. આજથી જે નિયમો બદલાઇ (changing rules)...
સુરત : ગઇ તા.7 સપ્ટે્બરના રોજ થયેલી વિદેશી સિગરેટના ફોરેન કન્ટેનરની લૂંટ (cigarette robbery)ની ઓપરેન્ડી (Modes operandy)થી વલસાડ પોલીસ (valsad police)દોડતી થઇ...
કોવિડનો રોગચાળો ધીમો પડ્યા બાદ વિશ્વમાં જેનું અર્થ તંત્ર સૌથી પહેલા દોડતું થઇ ગયું હતું તેવા દેશ તરીકે ચીનને કેટલાક સમયથી અહોભાવ...
સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR) દ્વારા વિદેશથી આયાત થતાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન (Polyester spun yarn) ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી...
આણંદ : ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજમાં MBAમાં...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોના દરમિયાન આશા ફેસીલેટર બહેનોએ પોતાના જીવનને જોખમમાં નાખીને સવારના ૮થી રાતના 10 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી કરી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા નજીક હાઈવે ઉપર દાંતિયામાં બગડી ગયેલ ટ્રક રસ્તાની બાજુમાં ઊભી હતી તે સમયે પાછળથી પુરઝડપે હંકારી આવતા એક...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.