વિરસદ : બોરસદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી. જેનું પરિણામ શુક્રવારના રોજ જાહેર થયું હતું. બોરસદ...
આણંદ : સ્ટેચ્યુ પાસે જમીનમાંથી નામ કઢાવી નાંખવાના મુદ્દે બે કુટુંબી ભાઇ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને સળીયાનો ઘા ઝીંકી દેતાં...
આણંદ : મહિસાગર જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને સંચારી રોગ મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં તમાકુના સેવન અને સરકાર દ્વારા અવારનવાર અપાતા પોષણક્ષમ...
આણંદ : પેટલાદના બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી જીવન ગુજારે છે. તેઓ 15મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી...
નડિયાદ: નડિયાદ તાલુકાના સલુણવાંટા ગામની સીમમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતાં કાર ઉછળીને આગળ જતી ટ્રક...
દેશનાં કોઈ પણ રાજ્યનાં ગરીબો ઝેરી દારૂ પીને મરે ત્યારે વિપક્ષો માગણી કરતા હોય છે કે દારૂબંધીની નીતિને કારણે તેવું બન્યું છે....
નવી દિલ્હી: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) પલનાડુ (Palanadu) જિલ્લાના માચેરલામાં શ્રેણીબદ્ધ હિંસક (Violent) અથડામણની (clash) ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની...
આ દુનિયામાં ઘણાં લોકો જાતભાતની માનસિક બીમારીઓમાં મેનિયા, લઘુતા અને / અથવા ગુરુતાગ્રંથિ તેમજ અસલામતી અનુભવવાનાં કારણોસર તથા ફોબિયા વિગેરેથી પીડિત રહેલાં...
કુદરતને જયારે વિશ્વની રચના કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે, ખ્યાલ નહીં હોય કે માણસ કુદરતને પણ બનાવવામાં કસર છોડશે નહીં. આજે વાત...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
પોતાની વર્ષોની અણથક મહેનતથી માત્ર દેશમાં જ નહીં, પણ વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર કર્મઠ અને વિશ્વપ્રસિધ્ધ નેતાઓમાં જેમનું નામ આજે પ્રથમ...
નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે સાંજે આવ્યો...
આજે ફરી વાત કરીએ હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ ‘ફીફા’ માંથી શીખવા મળતી નાની નાની વાતોની. ફૂટબોલ મેચમાં ૯૦ મિનીટમાં બંને...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચટ્ટોગ્રામના ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 513...
નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી હવે જલ્દીથી યોજાશે. સવાલ સહેલો છે, પણ અઢી વર્ષે પણ જવાબ સહેલો નથી. જમ્મુ-કાશ્મીરને...
ભારતના તમામ નાગરિકોની ઓળખ થઈ શકે, ઘૂસણખોરીને રોકી શકાય અને સાથે સાથે વિવિધ સરકારી યોજનાનો લાભ પણ યોગ્ય રીતે આપી શકાય તે...
મહિલાઓની લાચાર, ગભરુ તરીકેની છબીથી તો આપણે વાકેફ છીએ જ પરંતુ હવે આપણે એ હકીકત પર પણ નજર નાખીએ તો યુનાઇટેડ નેશન્સ...
મિત્રો, હાલમાં પણ પરીક્ષાઓ શાળાના ધોરણે ચાલી જ રહી છે. જેને કદાચ વિદ્યાર્થીઓ બહું મહત્ત્વ આપતા નથી પણ હવે જયારે 90-100 દિવસો...
સુરત :સુરત (Surat) પોલીસના ઇકોનોમી સેલને જીએસટી (GST) ફ્રોડ (Fraud) કૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. તેમાં ચાર મોટા કૌભાંડીઓ પૈકીનો...
દિલ્હી : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ટેલિફોન (Telephone) પર વાતચીત દરમિયાન ઊર્જા, વેપાર અને સંરક્ષણ અને...
જયપુર: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ચીન (China) યુદ્ધની (War) તૈયારી કરી રહ્યું છે અને સરકાર પર...
અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી (Gujarati) ફરજિયાત ભણાવવાના નિયમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજ્યની...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) 156 તથા કોંગ્રેસને (Congress) 17 બેઠકો મળી છે. જો કે હજુ...
સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત પૂણા-સીમાડા યોગી ચોક ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૩૪૯ના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને (Student)...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) અવારનવાર માદક દ્રવ્યોની હેરાફેરીના સમચારો સામે આવે છે ત્યારે ભરૂચની (Bharuch) ઝાડેશ્વર ચોકડી ઉપર SOGએ મધરાતે બે બોલેરો સાથે...
અમદાવાદ: મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhiji) સપનાને (Dream) સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત...
અમદાવાદ: “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, BAPS સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે. અને આ મુલ્યોને વધુ મજબુત બનાવે છે. સમગ્ર...
ગાંધીનગર: પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ (PM) નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં આવતીકાલે રાજયભરમાં ભાજપની (BJP) નેતાગીરી દ્વ્રારા વિરોધ...
બારડોલી: બારડોલીની (Bardoli) જનતાનગર સોસાયટીમાં રહેતા NRI વૃદ્ધ બાથરૂમમાં (Bathroom) મૃત (Dead) હાલતમાં મળી આવ્યા હતા. બારડોલીના જનતાનગરમાં રહેતા મગન દાજી ચૌહાણ...
વડોદરા::રામકૃષ્ણ મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદજીએ વર્ષ ૨૦૨૪-૨૫ની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની ભારતભરમાં આવેલી ૨૪૪ શાખાઓ દ્વારા કુલ રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.

આ સેવાકીય કાર્યોમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. ૭૪૩.૧૭ કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂ. ૫૦૦.૫૪ કરોડ, રાહત અને પુનર્વસન ક્ષેત્રે રૂ. ૧૧.૫૮ કરોડ તેમજ સામાન્ય કલ્યાણ માટે રૂ. ૪૨.૮૮ કરોડ અને ગ્રામ્ય તથા આદિવાસી સેવા માટે રૂ. ૨૯.૩૪ કરોડનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓથી દેશભરમાં અંદાજે ૨૨૨.૦૭ લાખ લોકોને સીધો લાભ મળ્યો હતો.
સ્વામી સુવીરાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મઠ અને મિશનની નવી શાખાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના આદિપૂર ખાતે નવી શાખાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા “રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન” અંતર્ગત પાંચ સંસ્થાઓમાં એક “નેચરલ ફાર્મિંગ સેન્ટર” તરીકે રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા NIRF રેન્કિંગમાં રામકૃષ્ણ મિશન સંચાલિત અનેક કોલેજોએ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.
આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણ મઠ-મિશનના સંન્યાસીઓ, શુભચિંતકો અને ભક્તોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હોવાનું સ્વામી સુવીરાનંદજીએ જણાવ્યું હતું.