ભારતમાં કલર ટી.વી.નું આગમન થયું તે પછી વીડિયોકોનનું નામ ઘરઘરમાં જાણીતું હતું. ભારતમાં જેટલા પણ કલર ટી. વી. સેટ વેચાતા હતા તેમાંના...
હાઇ સ્પીડ ઓવર ટેઇકીંગ, ઓવર લોડિંગ, બોગસ લાયસન્સ બોગસ યુ.સી. મેઇનટેનન્સનો અભાવ, ડુપ્લીકેટ તકલાદી પાર્ટર્સ બેજવાબદાર આરટીઓ ઓફિસર કાયદો કહે છે. બગડેલાં...
બિહારમાં દારૂબંધી છે અને હાલમાં જ બિહારના છપરામાં ઝેરીલો દારૂ પીવાથી 77 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારનું કહેવું છે...
જાહેર જીવનમાં પ્રજા માટે સમર્પણની ભાવના હોય એ અમૂલ્ય વારસો કહેવાય.‘હું’ની જગ્યા ‘તું’ની ભાવના ઊભી થાય ત્યારે વ્યક્તિત્વ પ્રભાવમાં વધારો થાય.ગુજરાત વિધાનસભામાં...
નવી દિલ્હી: અમેરિકામાં (America) આવેલા બરફવર્ષાએ (SnowFall) લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બરફનું તોફાન આર્કટિક ડીપ...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું એવી વાત તમને સમજાવવાનો છું કે જો તમે તેનાથી દૂર રહેશો તો જીવનમાં કોઈ ખરાબ પ્રભાવ...
ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો કેફી પદાર્થોની દાણચોરી માટે નામચીન બની ગયો છે. તેને પરિણામે ચોકીદારીનાં છિદ્રો ધરાવતા આ દરિયાકિનારે દાણચોરી સહેલી...
‘ગણપતિ દૂધ પીએ છે’ તેવા સમાચાર દેશના ખૂણેથી ઊડયા અને એ જ દિવસની રાત્રિ સુધીમાં દેશમાં અને પરદેશમાં રહેતા મૂર્તિપૂજકો સુધી ફેલાઇ...
અમેરિકામાં આ વર્ષે પણ બોમ્બ સાયક્લોનની ઘટના બની છે અને આ વખતે નાતાલના ટાણે જ આ ઘટના બની છે. બોમ્બ સાયક્લોનમાં ભારે...
પાછલા અંકમાં આપણે માઈગ્રેન શું છે, એનાં લક્ષણો અને જોખમો વિશે જાણ્યું.. હવે પ્રશ્ન ચોક્કસ એ થાય કે આ થવાનાં કારણો શું,...
વિમો લેતા અગાઉ વીમેદારને Epilepsy હોય તો પણ ડેંગ્યુની સારવારનો કલેમ વીમા કંપની નકારી શકે નહીં એવું ઠરાવી અત્રેની સુરત જિલ્લા ગ્રાહક...
જુલાબહેનના ભાઈ મહેન્દ્રકુમાર જેઓ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરી ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકા ગયા હતા, ત્યાં દાખલ થતા ગ્રીનકાર્ડ મેળવ્યું હતું અને...
સેક્સ કરવું તે એક કલા છે. સેક્સ લાઇફને ઇન્જોય કરવા માટે ઘણી ખરાબ આદતો છોડવી ખૂબ જ જરૂરી છે. આપણું ખાવું-પીવું અને...
કુદરતનાં પણ નોખાં-અનોખાં રંગરૂપ છે, જલ,નભ અને ધરામાં ઈશ્વરે અજબગજબની અજાયબીઓ ભરી છે. આઇસલેન્ડ એ અરોરા બોરેલિસ અથવા ઉત્તરીય લાઇટ્સ જોવાં માટે...
‘ચીનમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણથી હવે દુનિયા ફફડી ગઈ છે! હોસ્પિટલોમાં બેડ બચ્યા નથી, લોકો ઓક્સિજન બેડની રાહ જોતા મરી રહ્યા છે,...
સામાન્ય રીતે પ્રિન્ટિન્ગનો વ્યવસાય પુરુષ ડોમિનેટીંગ ગણાય છે પરંતુ રાજકોટના પ્રીતિ વરદાનીએ આ ક્ષેત્રે પોતાનું આગવું નામ પ્રસ્થાપતિ કર્યું છે. જો તમે...
સૌથી ખૂંખાર-બદનામ-ક્રૂર ગુનેગારો વિશે ઈન્ટરનેટ પર શોધ આદરો તો વિભિન્ન દેશના ઢગલાબંધ અપરાધીઓનાં નામ તમને મળી આવે. આમાંથી કેટલાક માત્ર જબરી લૂંટફાટ...
બીજા વિશ્વ યુદ્ધ અગાઉ અને દરમિયાન જર્મનીની ક્રૂરતા, નિર્દયતા અને તુમાખીનો દુનિયામાં કોઇ બીજો જોટો હતો તો તે જાપાન હતું. ચીન, વિયેતનામ,...
સાપુતારા : ગુજરાત સરકારનાં (Gujarat Govt) ગૃહ વિભાગના (Department) ઠરાવ અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાળાઓને મદદ કરવાની ભુમિકાના ભાગરૂપે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) શ્રી લંકા વિરુદ્ધ થનાર સીમિત ઓવરની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની (Team India) જાહેરાત...
સુરત : હોજીવાલા (Hojiwala) પાસે ચાની લારીવાળા પાસે આવીને 3500 રૂપિયાની માંગણી કરી પોતે ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) હોવાનું કહેનાર યુવકને સચિન...
સુરતઃ પોન્ઝી સ્કીમમાં (Ponzi scheme) 25 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરનાર આરોપીને એસઓજીની (SOG) ટીમે સાત...
સુરતઃ કતારગામ (Katargam) ખાતે રહેતા બે સગા ભાઈઓ એક પરિણીતાને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર તેના નામે અલગ અલગ આઈડી બનાવી તેના ફોટોને બીભત્સ...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે વિવિધ હોટલ (Hotel) સંચાલકો પર્યટકોને (Tourist) આકર્ષવા 10 હજારથી લઈને 30 હજારના...
સુરતઃ (Surat) રાંદેર ખાતે ગઈકાલે બે માસ પહેલા છુટાછેડા લેનાર પત્નીને (Wife) હેવાન પતિએ અંધારામાં મળવા બોલાવી તેને HIV પોઝિટીવ (HIV Positive)...
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે ફરી એકવખત કે. કૈલાસનાથનની (K.Kailasanathan) નિયુક્તિ કરવામાં આવી...
સુરત: (Surat) જમ્મુ ફરવા ગયેલા કાપડ વેપારીનું (Textile Traders) માર્ગ અકસ્માતમાં (Road Accident) મોત થવાના કેસમાં પરિવારે કરેલી અકસ્માત વળતર અરજી કોર્ટે...
નવી દિલ્હી : ભારતે (India) તેની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં (International Match) દક્ષિણ આફ્રિકાને (South Africa) ઘરઆંગણે હરાવ્યું હતું. પ્રિટોરિયામાં રમાયેલી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં હવેલી કાફેમાં (Haveli Cafe) ચાલતાં ગેરકાયદે હુક્કાબાર (Hookah Bar) ઉપર ગાંધીનગર એસઓજીની ટીમે દરોડો...
ગાંધીનગર: (Gandhinagar) કોરોના મહામારીનો (Corona epidemic) સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે આજે મોકડ્રીલમાં યોજાઈ હતી....
ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીને ઘેરી રાખી માર માર્યો, અપશબ્દોનો પણ પ્રયોગ
એન્ટી-રેગિંગ નિયમો હોવા છતાં ઘટના: કોલેજ પ્રશાસનની ભૂમિકા પર સવાલ
(પ્રતિનિધિ) વડોદરા, તા.20
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત પોલિટેકનિક કોલેજમાં રેગિંગની એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. કોલેજના 2થી 3 વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જ ઘેરી રાખી રેગિંગ કરી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુનિવર્સિટી પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પીડિત વિદ્યાર્થીને વર્ગખંડમાં બળજબરીથી અટકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. શિક્ષણના ધામ સમાન ગણાતી યુનિવર્સિટીમાં, તે પણ ક્લાસરૂમની અંદર, આવી ઘટના બનવી ગંભીર બાબત તરીકે જોવામાં આવી રહી છે.
યુનિવર્સિટી પરિસરમાં એન્ટી-રેગિંગ નિયમો અમલમાં હોવા છતાં આ પ્રકારની હરકતો થવી કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થી સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, દેખરેખ અને ફરિયાદ નિવારણની પ્રક્રિયા અંગે પણ ચર્ચા તેજ બની છે.

વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મામલાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં આવે તે માટે કડક પગલાં લેવામાં આવશે કે નહીં—તે તરફ સૌની નજર છે.