રાજસ્થાન: સામાન્ય રીતે ED દ્વારા દરોડા (Raid) પાડવામાં આવતા હોય છે, પરંતુ રાજસ્થાનમાં (Rajasthan) એક અનોખી ઘટના બની છે. હવે રાજસ્થાન (Rajasthan)...
સુરત: છેલ્લાં કેટલાંક સમયથી યુવાન વયે હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના લીધે લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે, ત્યારે...
ખેડા : ખેડા જિલ્લાના કલોલી ગામની ગૌચરની જમીન પર દબાણ મામલે ઘણા વર્ષોથી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતી ઉદભવી હતી. ગામના જાગૃત સરપંચ...
મુંબઈ: ‘પઠાણ’ (Pathan) અને ‘જવાન’ની (Jawan) સુપર સક્સેસ બાદ શાહરૂખ ખાનની (ShahRukhKhan) આગામી ફિલ્મ ડંકીની (Dunki) પહેલી ઝલક સામે આવી છે. રાજકુમાર...
નડિયાદ: નડિયાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય શિખરબદ્ધ મંદિરનુ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. લગભગ એક લાખ ઘન ફુટ ગુલાબી પથ્થરના ઉપયોગથી...
આણંદ : આણંદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે સરદારધામ ચરોતર એકમ દ્વારા એક શામ સરદાર કે નામ લોકડાયરો અને પાટીદાર મિલન સમારોહ...
મુંબઈ: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (IsraelHamasWar) વચ્ચે શેરબજારમાં (Sensex) છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો ઘટાડો ગુરુવારે થંભી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા...
વડોદરા: શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પાર્થ પુરોહિત, વોર્ડ નંબર 18 ના પ્રમુખ પાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ...
વડોદરા: શહેરમા મોટા ભાગના વિસ્તારો સોસાયટી હોય કે પછી રોડ હોય કેટલાક લોકો આવી જગ્યાએ દાદાગીરી કરી ને પાર્કિંગ કરી દેતા હોય...
વડોદરા: ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ શહેરોમાં ઢોર પકડવાની કામગીરી તેજ બની છે. જેમાં વડોદરામાં કેટલ પોલિસી અમલમાં આવી છે. જેની સાથે જ...
આપણે ત્યાં બેંક એકાઉન્ટ ધરાવનાર કરોડો લોકો નિયમિતપણે એટીએમ કાર્ડનો સમયે સમયે ઉપયોગ કરે છે. એક ગણતરી પ્રમાણે ભારતનાં 50 કરોડ લોકો...
સુરત: શહેરના ભેંસાણ (Bhesan) વિસ્તારના કોર્પોરેટર (Corporator) અજીત પટેલના (AjitPatel) દિકરા દિવ્યેશ (Divyesh) સામે પાલ પોલીસ (Police) દ્વારા જાનથી મારી નાંખવાનો પ્રયાસ...
2011 ની સાલમાં તે સમયના ભારતીય જનતા પક્ષના શાસકો ઇમ્પેક્ટ ફીનું તૂત લાવ્યા. ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને કોર્પોરેટરો મકાનોમાં ફરી વળ્યાં...
તા. 3.10.23 ‘ગુજરાતમિત્ર’ના પાના નં. 7 ઉપર સમાચાર છે કે સિટી બસમાં એક મુસાફર પણ ટિકિટ વિના પકડાશે તો એજન્સીને આખી બસનો...
નવી દિલ્હી: આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 (ICCODIWORLDCUP2023) બીસીસીઆઈની (BCCI) યજમાનીમાં ભારતમાં (India) રમાઈ રહ્યો છે. લીગ તબક્કાની 6 માંથી 6...
સોમવારે રાત્રે એપલ આઈ ફોન વાપરનારા પચીસેક જેટલા વિરોધ પક્ષના નેતાઓને અને પત્રકારોને એપલ તરફથી સાવધાનીનો મેસેજ આવ્યો કે તમે જે કાંઈ...
‘ગાઝાના રહીશો, ભાગો અહીંથી.’આવું બીજું કોઈ નહીં, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ કહી રહ્યા છે. તેમણે હાથમાં બૉક્સિંગનાં મોજાં ચડાવ્યાં છે. આવાં...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) લિકર પોલિસીમાં (LiquorPolicyScam) કથિત કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CMArvindKejriwal) નોટિસ મોકલીને આજે ગુરુવારે પૂછપરછ...
એક દિવસ શિષ્યે ગુરુજીને જઈને પ્રશ્ન કર્યો, ‘ગુરુજી, આપ કહો છો કે જીવનમાં સ્વીકાર ભાવ કેળવો અને જે મળે …જે થાય …જે...
આઝાદીની પહેલાથી જ ભારતમાં અનામતની સિસ્ટમ અમલમાં છે. જ્યારે ભારત આઝાદ થયું અને ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું ત્યારે બંધારણ કમિટી દ્વારા...
સુરત: શહેરના કતારગામ નવી જીઆઈડીસીમાં (Katargam GIDC) એમ્બ્રોડરીનું (Embroidery) બે માળનું કારખાનું (Factory) અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ...
મહારાષ્ટ્રમાં મરાઠા જાતિને અનામત આપવાનો મુદ્દો ફરીથી સળગ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સમૃદ્ધ મરાઠા કોમને અનામત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો તે પછી...
નવી દિલ્હીઃ બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ આગામી એક્શન ફિલ્મ ‘ટાઈગર 3’ને (Tiger-3) લઈને ચર્ચામાં...
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, 2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી...
ગાંધીનગર: હજુ હમણાં તો પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસ ગુજરાતમાં (Gujarat) રોકાણ કરીને ગયા છે, ત્યાં આજે દિલ્હી (Delhi) દરબારનું...
નવી દિલ્હી: લોકસભાની (Loksabha) એથિક્સ કમિટી ભાજપના (BJP) સાંસદ નિશિકાંત દુબેના ‘પૈસાના બદલામાં પ્રશ્નો’ના (Cash for Query) આરોપની તપાસ કરી રહી છે....
સુરત: સુરત (Surat) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ (Meri Maati...
સુરત: (Surat) માસુમ દીકરીના હાથ-પગ કામ નથી કરતા કહી ડોક્ટરોએ (Doctor) રજા આપી દીધાના કલાકમાં જ દીકરીનું મૃત્યુ (Death) થતા પરિવાર દોડતું...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 32મી મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) અને દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ મેદાનમાં ઉતરી છે. બંને...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતની એશિયન પેરા ગેમ્સની (Asian Para Games) ટુકડી સાથે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
રાજસ્થાન: સામાન્ય રીતે ED દ્વારા દરોડા (Raid) પાડવામાં આવતા હોય છે, પરંતુ રાજસ્થાનમાં (Rajasthan) એક અનોખી ઘટના બની છે. હવે રાજસ્થાન (Rajasthan) ACBએ ED અધિકારીની અટકાયત કરી હતી. આ અધિકારી દ્વારા લાંચ (Bribe) લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ EDએ ગેહલોતના (Gehlot) દીકરાની ધરપકડ કરી હતી, સાથે જ દોટાસરાના ઘર (Home) અને ઓફિસ (Office) ઉપર પણ દરોડા (Raid) પાડાવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ EDના અધિકારી ઉપર 15 લાખ રૂપિયાની લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં જ રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના ઘર અને ઓફિસમાંમાં દરોડા પાડ્યા હતા. તેમજ સીએમ ગેહલોતના દિકરા વૈભવ ગેહલોતની FETA મામલે પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACB એ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે.
EDના અધિકારી નવલ કિશોર મીણા ઉપર એક વચેટિયા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. ત્યારબાદ રાજસ્થાન સરકારની EDએ કેન્દ્રીય આ એજન્સીના અધિકારીની અટકાયત કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ અધિકારીની અટકાયત કરવામાં આવી હતી. ACBએ આ મામલે કોઇ સત્તાવાર માહિતી આપી નથી. નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવલ કિશોર પર ચિટ ફંડ સંબંધિત કેસ બંધ કરવા અને સંપત્તિ જપ્ત ન કરવા તેમજ ધરપકડથી બચાવવા માટે 15 લાખ રૂપિયાની લાંચ માંગવામા આવી હતી. આ કેસમાં એસીબીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, “એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ.15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે.”
એસીબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, એસીબીના જયપુર નગર યુનિટને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે ઇડી દ્વારા ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસની કાર્યવાહી થઇ નથી. કેસ મામલે મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવાને બદલે લાંચની રકમ સ્વીકારાઇ હતી. EO નવલ કિશોર મીણા દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી.