હાજીપુરઃ (Hajipur) બિહારના હાજીપુરમાં જનતા દળ યુનાઈટેડના (JDU) નેતાની કારે રસ્તાના કિનારે ઉભેલા સાત લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મોતા ગામમાં (Village) મામાએ ભાણેજ પર બળાત્કારનો (Abuse) પ્રયાસ કરી ગંદી હરકતો કરતાં ચકચાર મચી ગઈ હતી. આ...
સુરત: (Surat) પાંડેસરા ડી-માર્ટ પાછળના એક તળાવમાં (Lake) ન્હાવા પડેલા બે પૈકી એક મિત્ર ડૂબી (Drowned) જતાં ભાગદોડ મચી ગઇ હતી. એટલું...
નવી દિલ્હી: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં (Silkyara Tunnel) ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ (Rescue) અભિયાનનો આજે 14મો દિવસ છે. આશા...
કેન્દ્ર સરકારે (Government) ડીપફેક વીડિયો (Deepfake Video) સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ડીપફેક વીડિયો બનાવવો એ IT નિયમોનું ઉલ્લંઘન ગણાશે...
સુરત: દારૂબંધીનો દેખાડો કરતી સુરત શહેર પોલીસની પોલ ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડી પાડી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક...
મુંબઇ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું (Indian Cricket Team) પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. ટીમ સતત 10 મેચ જીતી...
મુંબઇ: થોડા સમય પહેલા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઇલિયાના ડી‘ક્રુઝએ (Ileana D’Cruz) તેણીની પ્રેગ્નેન્સી (Pregnancy) અને દિકરાના સમાચાર આપી ફેન્સને સરપ્રાઇઝ (Surprice) કર્યા...
બેંગ્લુરુ(Bangluru): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની મુલાકાત દરમિયાન ફાઇટર એરક્રાફ્ટ તેજસ (Tejash) ફાઇટરમાં બેસી હવાઈ...
પંચમહાલ(PanchMahal): ગુજરાત રાજ્યમાં (Gujarat) વધુ એક વ્યક્તિનું હૃદય બેસી જતાં મોત થયું છે. પંચમહાલમાં એન્ટી કરપ્શન બ્યુરોનો (ACB) દરોડો (Rail) પડતા નિવૃત્ત...
રીનાના પપ્પા મૃત્યુ પામ્યા હતા. ઘરમાં બીજું કોઈ હતું નહિ.રીનાની મમ્મી એકલે હાથે મહેનત કરી રીનાને ઉછેરી રહી હતી.આમ તો રીના બહુ...
સુરત: અંગદાન મહાદાન, બ્રેઈનડેડ બાદ અંગદાન થઇ શકે છે. હું બચાવીશ નવ જિંદગીને જીવનદીપની સંગાથે, એક ડગલું અંગદાન તરફ, ચાલો સૌ સાથે...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (CentralGovernment) કેટલાક કર્મચારીઓ (CentralGovermentEmployee) માટે મોંઘવારી ભથ્થામાં (DA) મોટા વધારાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1...
રાજસ્થાનમાં કોંગ્રેસની ફરીથી જીત, દર પાંચ વર્ષે સરકાર બદલવાના વલણને રોકવા અને ભાજપની તરફેણમાં ફરી રહેલા ચૂંટણી ઇતિહાસ વચ્ચે શું છે? ભગવા...
સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (GujaratAssemblyElection) 156 બેઠકો જીત્યા બાદ રાજ્યના રાજકારણમાં સોંપો પાડી દેનાર સી.આર. પાટીલ (CRPatil) સૈંકડો કાર્યકરોની સામે શુક્રવારે સાંજે...
નવી દિલ્હી: ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) કાટમાળ પડવાને કારણે 41 કામદારો (Labour) ફસાયા હતા. ત્યારે ફસાયેલા કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ (Rescue)...
સુરત(Surat): આગાહી અનુસાર આજે શનિવારે તા. 25મી નવેમ્બરની વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના (SouthGujarat) વાતાવરણમાં અચાનક (ClimateChange) બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે...
સુરત(Surat): સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સફાઈ ઝુંબેશ (CleaningCampaign) અભિયાન વેગવંતુ બનાવવા માટે તેમજ લોકો જાહેરમાં ગંદકી ના કરે તે માટે હવે સખત...
નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (RajashthanAssemblyElection) માટે આજે મતદાન (Voting) થઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 200 બેઠકો છે, પરંતુ એક બેઠક પર...
પનૌતી…દેશના પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે જ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોદીની હાજરી અને ભારતની હારને જોડીને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન...
સુરત: સુરત (Surat) વેસુના (Vesu) એક જૈન ઉપાશ્રયમાં આચાર્યજીના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર મહિલાઓની ભીડમાંથી કેટલીક મહિલાઓનો સોનાનો અછોડા ચોરાતા ચર્ચાનો...
ઘેજ઼: (Dhej) ચીખલી તાલુકાના હરણગામના ફાર્મમાં દીપડો (Leopard) ફરતો હોવાનો વિડીયો વાઈરલ (Video Viral) થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. છ માસ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના દેસરામાં રૂપિયા ૩૯.૬૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજ (OverBridge) બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ (Launch) કરવા માટે તંત્રને મુહૂર્ત મળતું...
હમાસ અને ઈઝરાયેલ (Israel) વચ્ચેની ડીલમાં સારા સમાચાર આવ્યા છે. લગભગ દોઢ મહિનાથી હમાસની કેદમાં (Hostage) રહેલા ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્યા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મોરબીમાં (Morbi) એક યુવક પોતાનો પગાર લેવા માટે ગયો...
Tata Women’s Premier League (WPL) 2024 ની હરાજીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ (Women’s Premier League) માટે...
સાપુતારા: (Saputara) જો તમે સાપુતારા જાવ અને તમને પોલીસના સ્ટાફ (Police Staff) અંગે અથવા કોઈ પોલીસકર્મીની ગેરવર્તણૂકનો અનુભવ થાય તો તમે જે-તે...
હથોડા: (Hathoda) સુરત થી દિવાળીનો (Diwali) તહેવાર (Festival) મનાવવા માટે વતન ભાવનગર જઈને દિવાળી મનાવી સુરત પરત થઈ રહેલા રત્નકલાકારને કોસંબા નજીક...
મુંબઇ: ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) ઘરમાં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. હવે વીકએન્ડ નજીક છે, સ્પર્ધકો સલમાન ખાનના (Salman Khan)...
બેંગકોક: (Bangkok) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે (Mohan Bhavat) શુક્રવારે કહ્યું હતું કે ભારત ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદના પ્રયોગો પછી ડૂબી...
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
અમેરિકામાં રાજકીય હોબાળો: US કોંગ્રેસે ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
હાજીપુરઃ (Hajipur) બિહારના હાજીપુરમાં જનતા દળ યુનાઈટેડના (JDU) નેતાની કારે રસ્તાના કિનારે ઉભેલા સાત લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય ચાર ઘાયલ લોકોની હાજીપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું કહેવાય છે કે જનતા દળ યુનાઈટેડના નેતાની ગાડીના ચાલકે ઝડપભેર સ્કોર્પિયો ગાડી હંકારી આ અકસ્માત સર્જ્યો હતો. ચાલક અકસ્માત બાદ વાહનમાંથી નીચે ઉતરીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ રસ્તા પરથી પસાર થતા વાહનોને પણ અટકાવી તોડફોડ કરી હતી.
ઘટના અંગે એસડીપીઓ ઓમ પ્રકાશે કહ્યું કે ત્રણ લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે, જ્યારે ગ્રામજનોનું કહેવું છે કે 7 લોકો ઘાયલ થયા છે જેમાં શેખનું મોત થયું છે. જનતા દળ યુનાઇટેડ સ્ટીકરવાળા વાહનમાં અકસ્માત થયો હતો. જોકે જનતા દળ યુનાઈટેડના નેતા કોણ છે તે હજુ સુધી જાહેર થયું નથી.