ગાંધીનગર: ઉત્તરિય પવનની અસર હેઠળ એક તરફ ગુજરાતમાં ઠંડી વધી રહી છે એટલું જ નહીં ગુજરાતમાં શીત લહેરની અસર જોવા મળી રહી...
ઘણા અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ભળવા લાગ્યા છે. અમુક લોકો આયાસપૂર્વક ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે તો અમુક અનાયાસે. હકીકત...
ગાંધીનગર: રાજ્યમાં હજી પણ નકલીનો કારોબાર યથાવત પણે ચાલી રહ્યો છે. નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી ઘી, નકલી આઇપીએસ અધિકારી, નકલી જીરું,...
દેશપ્રેમીઓએ શું શું નથી કર્યું દેશને બચાવવા? ઈલેક્ટોરલ બોન્ડ્સ લાવીને એ દેશદ્રોહીઓનાં ચૂંટણી લડવા માટેનાં નાણાંકીય સ્રોતને સુકવી નાખ્યાં, પક્ષો અને તેની...
રાજ્યની 5700થી વધુ હોસ્પિટલ્સમાં કોવિડને પહોંચી વળવા પૂર્વ તૈયારીકેબીનેટ પ્રવકત્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700 થી...
અમદાવાદ: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક ખાનગી બેંકના એટીએમ મશીનમાં 500ના દરની નકલી નોટો જમા કરાવવામાં આવી હતી. જેને લઇ પોલીસે...
મહાનગરપાલિકા હોય કે નગર પાલિકા, બધે જ સ્પીડબ્રેકર જોવા મળે છે. સ્પીડ બ્રેકરના જે માપ હોય છે તે પ્રમાણે સ્પીડબ્રેકર બનાવવામાં આવતા...
ગાંધીનગર: આજે કેબીનેટ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્યપ્રધાનના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથન પણ નવી દિલ્હી પહોંચ્યા હતા. આજે સાંજો...
દાઉદ ઇબ્રાહીમ વિશેના સમાચાર પાકિસ્તાન યા અન્ય કોઇ દેશથી વધુ ભારતમાં ચમકતા હોય છે. પાકિસ્તાનમાં રહેતી કોઇ વ્યકિત ભારતમાં સતત ચર્ચાતી હોય...
વાલિયો વાલ્મિકી બન્યો. વાલ્મિકી રામાયણની રચના કરી.આ ઉદાહરણ સમાજમાં વારંવાર આપવામાં આવે છે. પણ બધા વાલિયા વાલ્મિકી બની શકતા નથી, એ પણ...
સુરત: શહેરના (Surat) ચીકુવાડી વિસ્તારમાંથી એક લૂંટનો (Robbery) બનાવ સામે આવ્યો છે. ગઇકાલે બુધવારે જ્યારે મૂળ રાજસ્થાનનો (Rajasthan) વતની અને સુરતના પાંડેસરા...
આખા વિશ્વને હચમચાવી દેનાર કોરોનાની મહામારી ક્યાંય ગઈ નથી. વેક્સિનને કારણે કોરોનાની મહામારી કાબુમાં આવી પરંતુ છાશવારે કોરોનાનો વેરિએન્ટ બદલાતાં જ તે...
વારાણસી: જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં (Court) બે સીલબંધ કવરમાં જમા કરાવેલ જ્ઞાનવાપીનો (Gyanvapi) સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે કેમ? આ...
પાર્લ: આજનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ખૂબ જ ખાસ દિવસ છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) હજી પણ નકલીનો કારોબાર યથાવત પણે ચાલી રહ્યો છે. નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી ઘી, નકલી આઇપીએસ અધિકારી, નકલી...
વડોદરા: પોક્સોના (POCSO) ગુનામાં જેલમાં (Jail) સજા કાપ્યા બાદ જામીન મળી જતા યુવક પોતાના ઘરે પરત આવ્યો હતો. દરમિયાન તેના મિત્ર સહિત...
વડોદરા: વડોદરામાં (Vadodara) રાવપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની પુત્રી અને મિત્ર ડોક્ટર સહિત તેની પત્નીએ શહેરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને પિતા...
સુરત: લીંબાયતના (Limbayat) મીઠીખાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ મારી નાંખવાનો (Murder) પ્રયાસ કરતા પરિવારમાં ચકચારી મચી ગઇ હતી. પરિણીતાએ ચાર...
નવી દિલ્હી: શીખ અલગતાવાદીને નિશાન બનાવવાનું નિષ્ફળ કાવતરું ભારત (India) સાથે જોડાયેલું હોવાના યુએસના (US) આક્ષેપો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM...
સુરત: કડોદરાના (Kadodara) સત્યમ નગરમાં શિવમ હત્યા હત્યાકાંડના (Murder Case) આરોપીઓનું કેટલાક અસામાજીક તત્વોએ ઘર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યો હતો. આ ઘટના...
નવી દિલ્હી: આ વર્ષે આપવામાં આવનાર સ્પોર્ટ્સ એવોર્ડ (Sports Award) માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ...
નવી દિલ્હી: ભારતીય ન્યાયિક સંહિતા 2023 (Indian Judicial Code 2023) બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે...
નવી દિલ્હી: દેશભરમાં (India) ફરી એકવાર કોરોના (Corona) સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના (Covid-19) સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ...
નવી દિલ્હી: ભારતીય (India) શેરબજારમાં (Stock Market) આ અઠવાડિયે સતત ત્રીજા ટ્રેડિંગ (Trading) સેશનમાં અને ઓક્ટોબરના માસિક એક્સપાયરી ડે (Expiry Day) પર...
સુરત: સુરતમાં (Surat) રોંગ સાઈડ (Wrong Side) વાહન જવા દેવા મુદ્દે લોકો સાથે દાદાગીરી કરતા પિયુષ ધાનાણી (Piyush Dhanani) નામના સેવકને (Social...
નવી દિલ્હી: સંસદ ભવન બહાર ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખરની (Jagdeep Dhankhar) મિમિક્રીનો મુદ્દો (Mimicry Controversy) જોર પકડતો જોવા મળી રહ્યો છે....
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) આ દિવસોમાં પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં (Elections)...
નવી દિલ્હી: પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી બોલિવુડની (Bollywood) ક્વીન (Queen) હવે રાજકારણમાં (Politics) પ્રવેશ કરવા જઈ રહી છે. કંગના રનૌત (KangaraRanaut)...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ઠંડીનો (Winter) ચમકારો થયો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં (NorthIndia) ઠંડીનું જોર વધ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી રહ્યાં...
નવી દિલ્હી(NewDelhi): કોરોનાને (Corona) લઈને ફરી એકવાર સજાગ થવાનો સમય આવી ગયો છે. દેશમાં કોરોનાના કેસ ફરી જોર પકડવા લાગ્યા છે, જેના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર: ઉત્તરિય પવનની અસર હેઠળ એક તરફ ગુજરાતમાં ઠંડી વધી રહી છે એટલું જ નહીં ગુજરાતમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. આમ તો અમદાવાદ – ગાંધીનગરમાં 10 ડિગ્રી નીચે પારો ઉતરી ગયો હોય તે રીતની ઠંડી અનુભવાઈ રહી છે. એટલે કે શીત લહેરની અસર વર્તાઈ રહી છે. કચ્છના નલિયામાં આજે 12 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે લક્ષ્યદ્રિપ ઉપર એક અપર એર સાયકલોનિક સરકયુલેશનની સિસ્ટમ બનેલી છે. જે આવતીકાલે હિમાલય સુધી પહોંચી જશે. પશ્વિમ ભારત તરફ જયારે વેસ્ટર્ન ડિસ્ડબન્સ પણ આકાર પામ્યું છે. જેથી આવતીકાલે તા.21 મી ડિસેમ્બર દરમ્યાન રાજયમાં ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં માવઠુ થવાની વકી રહેલી છે. આગામી 2થી 3 દિવસ દરમ્યાન રાજયમાં ઠંડીમાં થોડી રાહત મળશે. જયારે તે પછી 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી જશે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે.,વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 12 ડિ.સે., કંડલા પોર્ટ 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.,સે., ભાવનગરમાં 18 ડિ.સે. અને રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
….