વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ...
દાહોદ: દાહોદ વિકાસ માટે મહત્વની ગણાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની દાહોદ તરફની પ્રથમ તબક્કાની નિર્ધારિત લક્ષ્ય સુધીની કામગીરી પૂર્ણતાના આરે હોઈ અગામી...
સુરત(Surat): ખટોદરા (Khatodara) કેનાલ રોડ (Canal Road) પર અંબાનગરમાં રહેતા 80 વર્ષીય નરિહરી આનંદ પ્રધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કાલુ પાંડવ પાત્ર, અંકાઅમ્મા...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા જ અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાને (Injured) કારણે બહાર થઈ...
સેવાલિયા: સેવાલિયા પંથકમાં ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપના બનાવોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું ન...
નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા....
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા...
વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ...
સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા...
સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો...
નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર...
હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા...
વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની...
એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે...
ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ...
દરેક રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવામાં કેટલા સમર્થ છે તેની મતદારોને માહિતી આપે તેવી જોગવાઇ કરતો ચૂંટણી આચારસંહિતામાં સુધારો ચૂંટણી પંચે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) અને સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવના (Muayam Singh yadav) મંગળવારે...
વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર...
ગોવા: ગોવામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. મિગ-29K ફાઇટર પ્લેન નિયમિત ઉડાન દરમિયાન ગોવાના કિનારે ક્રેશ થયું હતું. ભારતીય નૌકાદળના...
આપણા દેશના રાજકારણમાં એક નોંધપાત્ર બાબત એ છે કે કેટલાક નેતાઓ પ્રાદેશિક નેતાઓ હોવા છતાં અને પોતાના પ્રદેશના રાજકારણમાં જ મોટે ભાગે...
ટોની બ્લેર UKના વડાપ્રધાન હતા ત્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આજકાલ રાજનેતાઓ અર્થાત પોલિટિશિયનની આબરૂ ઘટી ગઇ છે. તમારું શું...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’[RSS]ના પદાધિકારી જ્યારે પણ તેમની મૂળ વિચારધારાથી કશુંક વેગળું બોલે ત્યારે તે વાતની નોંધ દેશમાં સવિશેષ લેવાય છે અને અત્યારે...
ગ્રાહકના માલ-સ્ટોક, પ્લાન્ટ-મશીનરી, ફર્નિચર-ફીટીંગ્સ, સ્થાવર મિલકત વગેરેને પૂર યા આગથી થયેલ નુકસાન અંગેના ઇન્શ્યુરન્સ કલેમના કિસ્સામાં વીમા કંપની તેમના સર્વેયર દ્વારા વીમેદારને...
આપણા માટે ઘણા બધા મહત્ત્વના અવસર 100 સાથે જોડાયેલા હોય છે. જેમ કે ક્યારેક વિરાટ કોહલી કે ક્યારેક સચિનની સેન્ચ્યુરી, ક્યારેક આપણા...
ભરૂચ: ભરૂચ(Bharuch) જિલ્લાના પાલેજ(Palage) પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર(Crocodile) જોવા મળતા...
‘સર, મારાં મધરે મારા લાભ માટે ફૅમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. મારી વાઈફ અને બે દીકરા...
યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે 18 દેશોએ અવકાશમાં કચરો ફેલાવ્યો છે. અવકાશી કચરો આ સદીનો સૌથી મોટો પડકાર બની રહેશે. અત્યારે એ બાબતે...
શ્રધ્ધા કપૂર ખોવાઇ ગઇ નથી. નવી અભિનેત્રીઓ વચ્ચે તે પોતાનું સ્થાન જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. બેથી વધુ અનામ ફિલ્મો સાથે ‘તેજાબ’...
વડોદરામાં સામાજિક ઉત્કર્ષની યોજનાની સમીક્ષા કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે…
તિરુપતિ મંદિર શુદ્ધિકરણ: 4 કલાક મહાશાંતિ યજ્ઞ, પ્રસાદનું રસોડું દૂધ, દહીં અને ગૌમૂત્રથી શુદ્ધ કરાયુ
શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દિકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ આપવા આવેદનપત્ર…
સુરત પોલીસ કમિશનરે નવરાત્રિ માટે જાહેરનામું બહાર પાડ્યું, જાણી લો નિયમ..
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીએ ૧૦૨ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરી, હાલમાં ૯૦૦ વિદ્યાર્થીઓનું શોધકાર્ય ચાલી રહ્યું છે.
નસવાડી: સસ્તા અનાજની દુકાનમાં જથ્થો મૂકવાની જગ્યાએ બીજા મકાનમાં મુકતા અધિકારી ચોંક્યા, દુકાન સિલ
શેરબજાર નવા ઓલટાઈમ હાઈ પર, સેન્સેક્સ 85,000 અને નિફ્ટી 26,000 ની નજીક
આજવાથી નિમેટા આવતી ફીડર લાઈનનું રીપેરીંગ કામ આજે સવારે 6 વાગ્યાથી શરૂ, કાલે સવારે કામ પૂરું થશે!
પૂર બાદ અસરગ્રસ્તોમાં રોષ યથાવત, કોર્પોરેટર જાગૃતિ કાકાનો ધેરાવો કર્યો
ચૂંટણી પ્રચાર માટે પુંછના સુરનકોટ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો
લિંબાયતના ખુલ્લી તલવાર લઈ લોકોને ડરાવનાર ચીયા ગેંગના ગુંડાનું પોલીસે સરઘસ કાઢ્યું
અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, ભારત માટે કહી આ વાત
સુરતઃ પરિણીત પ્રેમિકાના બ્લેકમેઈલથી ત્રાસી પરિણીત પ્રેમીનો આપઘાત
સુરતમાં ટ્રેન ઉથલાવી પાડવાના કારસામાં ફરિયાદી જ આરોપી નીકળ્યોઃ પેડલોક કાઢનાર 3 રેલવેકર્મી પકડાયા
Google CEO સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી મુલાકાત, જાણો ભારત માટે શું કહ્યું
શ્રી વિનાયક રેસિડેન્સી અને શ્રી નિવાસ ફ્લેટના બિલ્ડરો સામે કોર્પોરેટર આકરા પાણીએ
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર એવોર્ડ માટે પસંદ થઈ
સંકલ્પ દિવસની ઉજવણીની રેલીમાં મોટી સંખ્યામાં વાહનો ધસી આવતા ટ્રાફિકજામ, લોકો અટવાયા
આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ લીધો, કેજરીવાલની ખુરશી ખાલી રાખી, કહ્યું- તમારી રાહ જોઈશ
વડોદરા : ધારાસભ્યના અંગત અને ભાજપના અન્ય નેતાઓ સાથે નિકટતા ધરાવતા આકાશ ગોહિલનું પરિણીતા પર દુષ્કર્મ
પહેલી ઈનિંગમાં લીડ મેળવી હોવા છતાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ હાર્યું, રોમાંચક મેચમાં છેલ્લા દિવસે શ્રીલંકા જીત્યું
પાલિકા દ્વારા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ…
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી એ પોક્સો હેઠળ ગુનો
શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, બજાર ખુલતાની સાથે જ આ 10 શેર્સ રોકેટ બની ગયા
વન નેશન, વન ઇલેક્શન દેશને છેવટે વન પાર્ટીની સિસ્ટમ તરફ લઈ જશે
ગણેશ વિસર્જન કે મુસીબત સર્જન
લાડુ વિવાદ બાદ તિરુપતિ મંદિરના શુદ્ધિકરણ માટે શરૂ કરાયો મહાશાંતિ હોમ, તપાસ સીટને સોંપાઈ
રાજા દશરથના પિંડદાનનો કિસ્સો
હિંસક પ્રાણીઓ માનવવસવાટ તરફ કેમ વળે છે?
PM મોદીએ અમેરિકામાં ‘પરમાણુ ડીલ’ કરતા પણ મોટી ડીલ કરી, જાણો ભારત માટે કેમ મહત્ત્વનો છે આ કરાર
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ કાલે તેમને વિધિવત રીતે વડોદરા મ્યુ. કમિશનરનો ચાર્જલીધો હતો ત્યારે આજ રોજ તેમને વડોદરાનો સૌથી મોટા બનતા બ્રિજની મુલાકાત લીધી હતી. જયારે મુલાકાત બાદ બ્રિજની બાકી રહેલી કામગીરી તેમજ ફિનિશિંગ નું કાર્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવા સૂચના આપી હતી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટર સૌથી લાંબા ફોરલેન ફ્લાય ઓવર બ્રિજની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે ત્યારે બ્રિજનું કામ હજી પૂર્ણ નહીં થતાં પાલિકામાં નવ નિયુક્ત કમિનરએ આજરોજ પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ,બ્રિજ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર વગેરે સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજની બાકી રહેલી કામગીરી તેમજ ફિનિશિંગ નું કાર્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
પાલિકા દ્વારા તો મોટી મોટી ગૂલબાંગો પોકારી હતી કે આ બ્રિજની કામગીરી વહેલી તકે પૂરી થશે તેમ જણાવ્યું હતું. જોકે આમ તો આ બ્રિજનું કામ નવેમ્બર 2020 માં પૂરું થવાનું હતું, પરંતુ હજી પણ ચાલુ છે. બ્રિજની કામગીરી બે વર્ષમાં વિલંબમાં પડી છે, જેમાં નાણાંકીય ભંડોળની તકલીફ, કોવિડ કાળ, ફ્લાય ઓવર બ્રિજના એલાઈમેન્ટમાં સર્વિસ લાઈનના નેટવર્કના કારણો મુખ્ય છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રિજનો પ્રોજેક્ટ 2017માં ક્લિયર કરાયો હતો, પરંતુ ત્યારથી કામગીરી હજી અધુરી છે.
કામગીરી શરૂ કરી દીધા બાદ નાણાકીય ભીડ પડતા પેમેન્ટના પ્રશ્નો ઊભા થયા હતા. વર્ષ 2017 માં આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ હતી. આશરે 230 કરોડના ખર્ચ સાથે તૈયાર થતાં આ બ્રિજ માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડી છે. જોકે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં મલ્હાર જંકશન ખાતે બ્રિજના અપડાઉનના મુખ્ય બ્રિજના બંને તરફના 40 મીટરના સ્પાનની કામગીરી સંદર્ભે રોડ બંધ કરવા સાથે ડાયવર્ઝન લીધું હતું. ગયા મહિને બ્રિજની 85% કામગીરી પૂરી થઈ ચૂકી હતી.
હાલમાં મનીષા ચોકડી થી રોકસ્ટાર સર્કલ અને ટ્રાયડન્ટ સુધી ડામર, માસકોટ અને ફિનિશિંગ નું કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે ગેંડા સર્કલ થી ટ્રાયડન્ટ ફિનિશિંગ કાર્ય બાકી છે. બ્રિજ નીચે યુટીલીટી સર્વિસ, પે એન્ડ પાર્ક, ઈ-ચાર્જિંગ, બ્યુટીફીકેશન વગેરે કાર્ય સ્ટેપ બાય સ્ટેપ હાથ ધરાશે. બ્રિજ શરૂ થતા હજુ એક બે મહિના નીકળી જશે તેમ લાગે છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી સૌથી ધીમી ગોકળ ગતિએ ચાલી રહી છે. આ બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ ૨ થી ૩ મહિના સુધીનો સમય લાગશે જયારે શાહેરીજનોને હજુ પણ ૨ થી ૩ મહિના સુધી સમસ્યાનો સામનો કરવો પડશે.