વડોદરા, તા.25 મહાનગર પાલિકા એ 2021 વર્ષ માં માત્ર ૧૫ દિવસમાં શહેરને રખડતાં ઢોરથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સતત બે...
આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર દરેક બેન્કે બેન્કની આર્થિક સ્થિતિ અંગેનો ત્રિમાસિક ઓડીટ રીપોર્ટ બેન્કના નોટીસ બોર્ડ પર મૂકવાનો હોય છે. જેથી સંબંધિત બેન્કમાં...
એક યુવાન મહાન ખ્યાતી પ્રાપ્ત શિલ્પી પાસે ગયો અને તેને વિનંતી કરીને કહેવા લાગ્યો, ‘હું તમારા જેવી શિલ્પકલા શીખવા માંગું છું મને...
‘કંઈ કામકાજ હોય તો કહેજો’કહીને, કોઈએ ને કોઈએ તો કોઈને પોતીકો મહિમા બતાવ્યો જ હોય..! આપણે પણ આવો મલમ લગાવવામાં બાકી ના...
“હે અર્જુન યુદ્ધ કર.લડવું તે તારો ધર્મ છે. તારો હક તારે લેવો જ જોઈએ. આ બધાં તારાં સગાં છે માટે તું આમની...
પૃથ્વીનું વધતું તાપમાન અથવા ગ્લોબલ વૉર્મિંગ આજે એક ઘણી મોટી સમસ્યા છે. દુનિયાના મોટા ભાગના લોકો આ સમસ્યાને ભલે બહુ ગંભીરતાથી લેતા...
નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવે હાલમાં જ પાર્ટીના નેતાઓને વિવાદાસ્પદ નિવેદનો ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં સ્વામી પ્રસાદ મૌર્યએ...
નવી દિલ્હી: ચીનના કોરોનાના (Covid) પ્રકોપથી ભારતમાં (India) ફરી એક વાર હાહાકાર મચી ગયો છે. તેમજ ચીનમાં (China) પણ સંક્રમણની ગતિ ઝડપથી...
પેરિસ (Paris): ફ્રાન્સમાં માનવ તસ્કરીની (Human Trafficking) શંકાના કારણે એક વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. અટવાયેલી આ ચાર્ટર ફ્લાઈટ (એરબસ A340)...
દમણ: (Daman) સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણમાં વસતા ખ્રિસ્તી સમુદાય (Christian) દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ (Christmas) પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં...
નવી દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) નવી ભાજપ સરકાર (BJP Goverment) બનતા જ એક્શન મોડમાં આવી છે. ભજનલાલ શર્માએ (Bhajanlal Sharma) રાજસ્થાનમાં એક મહત્વનો...
વડોદરા: વડોદરામાં (Vadodara) સાથે નોકરી (Job) કરતા ભરૂચના (Bharuch) યુવકે એક સંતાનની માતા સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ સંબંધ બાંધી લીધો હતો....
વડોદરા: વડોદરામાં (Vadodara) મરણ પ્રંસગમાં સુરતથી (Surat) બાઈક (Bike) લઈને હાજરી આપવા આવી રહેલા સુરતના આધેડ હીરાઘસુ ઉપર પોર ગામના જુના બ્રીજ...
ગાંધીનગર: રાજ્યના (Gujarat) છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે, તેવું મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મુખ્યમંત્રી...
લાહોર: (Lahore) હાફિઝ સઈદની (Hafiz Saeed) રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનારી ચૂંટણીમાં (Election)...
અમદાવાદ: 31મી ડિસેમ્બર, નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળતો હોય છે. નવા વર્ષની ઉજવણીમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં...
સુરત: (Surat) પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારી ભરખમ ટ્રકે 20 મહિનાના માસુમ બાળકને (Child) તોતિંગ વ્હીલમાં કચડી નાખતા બાળકનું સ્થળ પર જ...
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામ નજીકના કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાટથી વડોદ જળ વિતરણ મથક તરફ જવાના રોડ ઉપરથી DCB એ વિદેશી દારૂની...
વાંકલ: (Vankal) ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામના ઇન્ડિયન આર્મી (Indian Army) જવાને કોલકાતા ખાતે ફરજ દરમિયાન અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં જવાનના મૃતદેહને...
બારડોલી: (Bardoli) સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલીના સુરતી ઝાંપા નજીક આવેલા બે અલગ અલગ મકાનમાં છાપો મારી વિદેશી દારૂ (Alcohol) સાથે બે...
સુરત: સુરત (Surat) પર્વત પાટિયા (Parvat Patiya) નજીક પતંગ પકડવા દોડેલો કિશોર વીજ થાભલાના કરંટથી દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ખસેડાયો...
નવી દિલ્હી: (New Delhi) કોરોનાનું (Corona) નવું સ્વરૂપ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારે...
મુંબઇ: બોલીવુડ (Bollywood) અભિનેતા-ફિલ્મ નિર્માતાની મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેની સામે 2016માં કેસ નોંધવામાં આવ્યો હતો,...
નવી દિલ્હી: કરણ જોહરના (Karan Johar) લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણની (Koffee with Karan) સીઝન 8 દર્શકો દ્વારા ખૂબ જ પસંદ...
તેહરાન: (Tehran) ઈરાને (Iran) ભારત (India) નજીક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલાને લઈને અમેરિકાના (America) દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો...
નવી દિલ્હી: એશિયાના (Asia) સૌથી ધનિક વ્યક્તિ (Richest) અને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક મોટો સોદો કર્યો...
મુંબઇ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (AliaBhatt) ક્રિસમસ 2023 (Christmas 2023) પર ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે, જેની લોકો લાંબા...
ભરૂચ: થર્ટી ફર્સ્ટ (ThirtyFirst) પહેલાં બુટલેગરો (Bootlegar) બેફામ બની જતા હોય છે. નવા વર્ષની પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર...
નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસથી ફ્રાંસમાં (France) અટવાયેલું પ્લેન આજે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર લેન્ડ થશે. તમને જણાવી દઈએ કે આ...
નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી (IND vs SA 1st Test) 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે....
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા, તા.25 મહાનગર પાલિકા એ 2021 વર્ષ માં માત્ર ૧૫ દિવસમાં શહેરને રખડતાં ઢોરથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સતત બે વર્ષ માં અનેક લોકો ભોગ બન્યા છે જેમાં અનેક નાગરિકો મોતને ભેટ્યા છે તો અમુકને ગંભીર ઈજાગ્રસ્ત પણ થયા છે.તે છતાં પણ પાલિકાનું તંત્ર ઉગતું જ ઝડપાયું છે ત્યારે વર્ષના અંતિમ દિવસોમાં પણ વધુ એક નાગરિક અકસ્માતનો ભોગ બન્યા હતા.
શહેરમાં સતત રખડતા કુતરા , ઢોર ના કારણે શહેરીજનો અનેક વખત ભોગ બનતા હોય છે ત્યારે ગત વર્ષ 5 ઓક્ટોમ્બર ૨૦૨૧ -૨૨ દરમ્યાન પૂર્વ મેયર દ્વારા માત્ર ૧૫ જ દિવસમાં સમગ્ર શહેરને ઢોર મુક્ત બનવવા માટેની બાહેધરી આપી ને જાહેરાત કરી હતી. તે માટે માલધારીઓ સાથે વિશેષ મીટીંગ પણ કરવામાં આવી હતી .ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવ્યું હોવા છતાં કોઈ જ પ્રકારની કામગીરી થતી ન હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક નાગરિક રખડતી ગાયોના કારણે અકસ્માતનો ભોગ બન્યું છે.
પાલિકા દ્વારા કેટલ પોલિસી એકટ બનાવી ને વિવિધ સ્થળે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવામાં આવી રહી છે તે છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જ રહ્યો છે. સોમવાર ના રોજ નવાપુરા વિસ્તારમાં રહેતી મૌસીમ શેખ (ઉ.વ.૨૯) આજે બપોર દરમ્યાન ૨ : ૨૧ વાગે વાસણા – ભાયલી રોડ પર એકટીવા પર પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન અચાનક ઢોર વચ્ચે આવી જતા તેઓએ સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યું હતું અને પટકાયા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઇજાને પગલે તેમને સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.