રાજકોટ: રોહિત શર્માએ (Rohit Sharma) આજે રાજકોટમાં (Rajkot) ઈંગ્લેન્ડ સામે રમતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ ટોસ જીતીને...
ભરૂચ(Bharuch): ભરૂચના અતિથિ રિસોર્ટમાં (AtithiResort) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના (BrahminSuvernkarSamaj) સમુહલગ્ન (SamuhLagan) ચાલી રહ્યાં હતાં ત્યારે રિસોર્ટની બહાર...
અમદાવાદ: ફાર્મા કંપની (Pharma Company) કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં (Rape Case) મોટા સમાચાર સામે આવ્યા છે. કેડિલાના રાજીવ મોદી...
સુરત: વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને તે પોતાના બે બાળકો સાથે યુવક સાથે રહેવા લાગી હતી....
ભોપાલ(Bhopal): પ્રભુ શ્રી કૃષ્ણને પૂર્વ પત્ની માનસિક ત્રાસ આપી રહી છે અને ત્રાસથી કંટાળી તેઓએ પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું...
વિજ્ઞાન સાથે આપણો પનારો રોજબરોજ પડતો રહે છે, પણ એ આપણામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકતો નથી એ હકીકત છે. વિજ્ઞાનના ઉપયોગ થકી...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે તા. 15 ફેબ્રુઆરી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ ગણાવીને તેની માન્યતા રદ કરી છે. સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં...
જો વિવેક ન હોય તો ગમે તેની કિંમત કોડીની થઈ શકે. દેશને આઝાદી મળી ત્યારે વિચારવામાં આવ્યું હતું કે ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ...
બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય સ્થિરતા નથી. ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવે સ્થિર સરકાર આપી હતી પરંતુ ત્યારબાદ...
સુખસર, તા.૧૪ફતેપુરા તાલુકાના એક ગામની સગીરા શાળાએ અભ્યાસ કરવા જતા છાલોર ગામના એક ઈસમ દ્વારા પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી ફરાર થઈ...
દે.બારીયા તા.૧૪દેવગઢ બારીયા ખાતે જમીન નો વેપાર કરતાં બિલ્ડરે સોશિયલ મીડિયા ના માધ્યમથી પેટ્રોલ પંપ નાખવાની ઈચ્છા વ્યક્ત કરતા ગઠીયાઓએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ...
વડોદરા, તા.14વડોદરા શહેરની મધ્યમાં આવેલી કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધા ને લઈ 25.56 કરોડના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ...
વડોદરા તા.14નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. જેમાં નિયમ મુજબ માધ્યમિક સ્તર ધો.9 થી 12...
વડોદરા તા.14લોટસ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકની છેલ્લા બે માસથી સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન ગત નારોજ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું....
વડોદરા, તા. 14હરણી બોટકાંડ મુદ્દે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બુધવારે પુનઃ એકવાર તડાફડી જોવા મળી હતી. સામાન્ય સભામાં હરણી બોટકાંડના વળતર અંગેની ચર્ચા...
નવી દિલ્હી: પંજાબ (Punjab) અને હરિયાણાના (Haryana) ખેડૂતો તેમની માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન પંજાબ અને...
*એસઓજીની ટીમે દરોડો પાડી 66.06 લાખની નશીલી દવાઓની 367 પેટી કબજે કરી, ગોડાઉન સીલ કર્યું, આરોપીઓની શોધખો *દવાઓના સેમ્પલ લઇ ચકાસણી અર્થે...
તા. 15 અને 16 ના રોજ બે દિવસીય પાણીનોકાપ રહેશે તા.16 ના રોજ સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમ જ સાંજે...
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને નવા નિયમોની દરખાસ્ત કરી અત્યાર સુધી શાળાઓમાં ધોરણ એક થી આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે જ ટેટ...
નવી દિલ્હી: મેડિકલ સર્જરીમાં (Medical surgery) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) અને રોબોટ્સનો (Robots) ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નિષ્ણાતો...
વેબસાઈટ પર સેમ્પલ પેપરો મૂકાયા : ફેક એકાઉન્ટ : સીબીએસઈના નામે બોગસ એકાઉન્ટ બનાવી જે લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા હોય તેમનાથી...
કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં આજે બુધવારે ભાજપના (BJP) કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) ખેડૂતોના (Farmers) આંદોલન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૃષિ મંત્રી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ખાડી ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં (United Arab Emirates) BAPS સ્વામિનારાયણ મંદિરનું...
નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં જ વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટના (World Governments Summit) મંચ પર જોવા...
નવી દિલ્હી: નોઇડામાં (Noida) આજે બુધવારે એક ચકચારી ભરી ઘટના બની હતી. આજે વસંત પંચમીના (Vasant Panchami) દિવસે કે જ્યારે વિદ્યાનું પુજન...
નવી દિલ્હી-સુરત: કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ) કક્ષાના એકમો માટે પેમેન્ટનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે, તેના લીધે દેશભરના...
નવી દિલ્હી(NewDelhi): રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) આજે તા. 14 ફેબ્રુઆરી 2024ના રોજ મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે વિઝા (Visa) અને...
ગાંધીનગર-સુરત: ભારતીય જનતા પાર્ટીએ (BJP) રાજ્યસભાના (RajyaSabha) ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસ (Congress) છોડી ભાજપમાં (BJP) જોડાયેલા મહારાષ્ટ્રના (Maharashtra)...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
રાજકોટ: રોહિત શર્માએ (Rohit Sharma) આજે રાજકોટમાં (Rajkot) ઈંગ્લેન્ડ સામે રમતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ (Batting) કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રોહિત શર્મા એક તરફી મેચ (Match) રમી રહ્યો હતો. રોહિતની સાથે રમવા મેદાનમાં ઉતરેલા તેના પાર્ટનર્સ તેને છોડીને આઉટ થઇ પેવીલિનમાં (Pavilion) પરત ફર્યા હતા. તેમ છતા રોહિતે એક મોટો રેકોર્ડ (Record) પોતાના નામ કર્યો હતો.
રોહિતને આજની મેચમાં લાંબા સમય બાદ રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો હતો. જેની સાથે તેણે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. દરમિયાન રોહિત શર્માએ પોતાના 66 રન પૂરા કરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાછળ છોડી દીધા છે. આ રેકોર્ડ દાદાએ વર્ષ 2008માં બનાવ્યો હતો.
રોહિત શર્મા 66 રન બનાવીને ગાંગુલીને પાછળ છોડ્યા
રોહિત શર્માએ આજની મેચમાં 66 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલી કરતા પણ વધુ રન પોતાના નામે કરી લીધા છે. હવે તે ભારત માટે ટેસ્ટ ODI અને T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 424 મેચ રમીને 18575 રન બનાવ્યા હતા. તેમજ વર્ષ 2008માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમને નિવૃત્ત થયાને લગભગ 16 વર્ષ થયા છે.
રોહિતે 18576 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 469 મેચ રમીને 18575થી વધુ રન બનાવ્યા છે. તેના આંકડાઓની વાત કરીએ તો તેણે 56 ટેસ્ટ મેચ રમીને 3827 થી વધુ રન બનાવ્યા છે. ODIમાં તેણે 262 મેચ રમી છે અને 10709 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માએ 151 મેચ રમીને 3974 રન બનાવ્યા છે.
સચિન તેંડુલકર હજુ પણ નંબર વન પર છે
જણાવી દઇયે કે હાલ ભારતના માત્ર ત્રણ બેટ્સમેન છે જેમણે હિટમેન કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેમના નામે 664 મેચોમાં 34357 રન છે. હાલમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. કોહલીએ 522 મેચ રમીને 26733 રન બનાવ્યા છે. ત્યાર બાદ આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ આવે છે. તેમણે 509 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24208 રન બનાવ્યા છે.