ચંદીગઢ: MSPની કાયદાકીય ગેરંટી (Guarantee) પર ગઇકાલે રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની (Round) બેઠક યોજાઈ હતી....
*કામ અપાવવાના બહાને છાણી વિસ્તારમાં લઈ જઈ આધેડ મહિલા પર ત્રણ વિધર્મીએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું* સમા પોલીસની પૂછપરછમાં આરોપીએ બિન્દાસ્ત રીતે...
નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર (WorldEconomy) પર ફરી એકવાર વૈશ્વિક મંદીના (GlobalRecession) વાદળ ઘેરાયા છે. જાપાન(Japan), જર્મની (Germany) અને બ્રિટન (Britten) પછી હવે...
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી (IndiaVsEnglandTestSeries) રમાઈ રહી છે. આ સિરીઝની ત્રણ મેચ પુરી થઈ છે. સિરિઝમાં...
નવી દિલ્હી: બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA)નો 77મો એવોર્ડ સમારોહ તા. 18 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. લંડનના (London) રોયલ...
સુરત (Surat) : આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ સમગ્ર મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવાજી જયંતિની (ShivajiJayanti) ઊજવણી (Celebration) કરવામાં આવી રહી છે ત્યારે જ...
સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં રવિવારને તા. 18 ફેબ્રુઆરી 2024ની રાત્રે હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં ઊંઘતી પ્રેમિકાને તેના જ પ્રેમીએ...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMC) બજેટની (Budget) સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ આપના (AAP) સભ્યોએ સભાગૃહની બહાર વિરોધ પ્રદર્શન...
વડોદરામાં હરણી બોટ કાંડ મામલે એક મહિના બાદ પાલિકા દ્વારા બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.એક અધિકારીને સસ્પેન્ડ તો એક અધિકારીને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે ઉત્તર પ્રદેશના (UP) પ્રવાસે છે. કલ્કિ ધામ મંદિરના (KalkiDhamTemple) શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સવારે...
ભારતના પડોશી દેશો રશિયા અને ચીનમાં સરમુખત્યારોનું રાજ ચાલે છે. રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ જેવા નેતાઓ કોઈ વિરોધી નેતાને...
આગામી 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ અને ધ ડિવાઇન કેર ફાઉન્ડેશન દ્વારા રવિવારે યવતેશ્વર ઘાટ પર સફાઈ...
વડોદરા, તા.18વણકર સમાજને એકતાંતણે બાંધવા માટે વડોદરા એસ.આર.પી.એફ. પોલીસ સ્કુલ લાલબાગ ખાતે સમસ્ત ગુજરાત વણકર સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરા શહેર ના...
નવી દિલ્હી: ફિનટેક ફર્મ પેટીએમના (Paytm) શેર (Share) અઠવાડિયાના પહેલાં ટ્રેડિંગ (Trading) દિવસે મિશ્ર પર્ફોમન્સ કરતા જોવા મળ્યા છે. આજે સોમવારે તા....
લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષપલ્ટાની મોસમ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસમાં એ પૂરબહારમાં નીલ ટી સત્તા માટે...
વડોદરા, તા.18ગૃહણી મહિલાઓએ અનેક શાકભાજીઓ ખરીદી હશે તથા શહેરના શાકભાજીના વેપારીઓએ પણ અત્યાર સુધીમાં જાતજાતનુ શાક વેચ્યું હશે એમાંથી એક દુધી કે...
છેલ્લા અઠવાડિયામાં ભારતના બિહાર અને ઝારખંડના રાજકારમાં ઘણી નવા જૂની થઇ છે. બિહારના નિતીશકુમારે ફરી એકવાર પલટી મારી ભાજપમાં જોડાયા થોડો વખત...
અબુધાબી, દુબાઈ કતાર, કુવેત અને બહેરીન જેવાં રાષ્ટ્રો, યુ.એ.ઇ. અર્થાત, યુનાઈટેડ આરબ અમિરાતનાં રાષ્ટ્રો ગણાયછે. આ રાષ્ટ્રોના દક્ષિણે અરબસ્તાનનું રણ આવેલું છે.અહિયા...
હાલોલ તા.18હાલોલ જીઆઇડીસી ખાતે પનોરમાં ચોકડી નજીક આવેલા એક પ્લાસ્ટિકના કંતાન સહિતની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવતી આર્યન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આજે શનિવારે...
કમલનાથને કોંગ્રેસીઓ ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર જ માને છે. તેમ છતાં તેઓ કોંગ્રેસ છોડે તેવી અટકળો શરૂ થઇ છે જો કે, તેમણે...
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે તે કહેવાની જરૂર નથી કેમકે બહુ સ્વીકૃત બાબત છે, પછી ભલે મનુષ્ય અન્ય પ્રાણી કરતાં વધુ હિંસક...
ભારતમાં લોકસભાની ચૂંટણી હવે દૂર નથી. ચૂંટણીની તારીખો ભલે હજુ જાહેર ન થઈ હોય, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ત્રણ મહિનાની...
એક દિવસ મોટી થતી દીકરી મતિએ તેની મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, તું ઘર ,પરિવાર આટલો સારી રીતે સંભાળે છે..કેરિયરમાં પણ સફળ છે …એટલી...
૮ ફેબ્રુઆરીની ચૂંટણીમાં દેશના મતદારો દ્વારા આપવામાં આવેલા ખંડિત જનાદેશને પગલે લગભગ એક અઠવાડિયાના રાજકીય નાટક પછી, છ-પક્ષીય જોડાણ પાકિસ્તાનની આગામી સરકાર...
મોદીજી કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપના પ્રચાર સેલ દ્વારા વિદેશોમાં મોદીના ડંકા વાગતા હોવાનો પ્રચાર ઢોલ વગાડી વગાડીને કરાયો છે. દરેક દેશમાં...
લતા મંગેશકર મહાન ગાયિકા હતાં એ વાત સાચી, પણ તેઓ કયારેક સંગીતકારો સાથે રીસાઇ પણ જતાં. સંગીતકાર ઓ.પી. નૈયર સાથે એમને અણબનાવ...
પોલીસતંત્ર સરકારી ભાષામાં ગૃહખાતું કહેવાય છે, તેમાં પ્રજાસત્તાક અને માનવતાપૂર્ણ દૃષ્ટિ રહેલી છે. પોલીસકર્મીઓ લોકો માટે ઘરના સેવકો ગણવાનો આત્મીયતાભરેલો આશય તેમાં...
ગાંધીનગર: લોકસભાની (LokSabha) ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી તારીખ 22મી ફેબ્રુઆરીથી ચાર દિવસ...
નવી દિલ્હી: પંજાબના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે હરિયાણાની શંભુ બોર્ડર પર ઉભા છે. દરમિયાન રવિવારે મોડી રાત્રે ખેડૂતો અને સરકાર...
નવી દિલ્હી: યુપી (UP) પોલીસ ભરતી પરીક્ષા (Exam) પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન પરિક્ષામાં ગરબડ કરનાર 244 લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ચંદીગઢ: MSPની કાયદાકીય ગેરંટી (Guarantee) પર ગઇકાલે રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની (Round) બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર (Central Government) વધુ ચાર પાક પર MSP આપવા માટે રાજી થઈ ગઈ છે. કેન્દ્રના આ પ્રસ્તાવ (Proposal) પર બેઠકમાં હાજર ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તમામ સંગઠનો સાથે વાત કરશે અને આજે આ અંગે અંતિમ નિર્ણય આપશે. દરમિયાન હરિયાણાની (Hariyana) સરહદ પર ખેડૂતો અડગ ઊભા છે.
યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ચોથી બેઠક બાદ ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે નવા ફોર્મ્યુલા A2+FL+50%ના આધારે MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.
નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે ખેડૂતોને મકાઈ, કપાસ, અરહર/તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.
21મીએ દિલ્હી ફરી દિલ્હી કૂચ થશે
રાજસ્થાનની ગ્રામીણ કિસાન મજદૂર સમિતિના મીડિયા પ્રભારી રણજીત રાજુએ કહ્યું કે ખેડૂતો સરકારના પ્રસ્તાવ પર સહમત નથી થઈ શક્યા. તમામ જગ્યાઓ પર વાત કર્યા બાદ હવે ખેડૂત નેતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે, સરકાર લાકડીઓ ચલાવશે તો અમે ખાઈશું અને જો સરકાર શેલ છોડશે તો તેનો સામનો પણ કરીશું.
પટિયાલામાં હડતાળ પર બેઠેલા ખેડૂતનું મોત
હડતાલ દરમિયાન પટિયાલામાં કેપ્ટન અમરિંદરના ઘરની બહાર બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મોત થયું છે. આંદોલનમાં આ ત્રીજા ખેડૂતનું મોત થયુ છે. અગાઉ આ સિવાય શંભુ બોર્ડર પર તૈનાત એક SIનું પણ મોત થયું હતું.
સ્પીડમાં આવતી કારે હોમગાર્ડ જવાનને કચડી નાખ્યો
મુક્તસરના દિલ્હી-ફાઝિલ્કા નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ગામ મહુઆના પર રવિવારે મોડી સાંજે ખેડૂતો દ્વારા આયોજિત ધરણા દરમિયાન ફરજ પરના એક હોમગાર્ડ સૈનિકને ઝડપી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.