સુરત(Surat): દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય. આ સપનું સાકાર કરવા માટે તે રાત દિવસ મહેનત કરતા હોય...
નવી દિલ્હી: (New Delhi) PM નરેન્દ્ર મોદીએ લોકસભામાં (Parliament) કહ્યું, ‘આ પાંચ વર્ષ દેશમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના હતા. તે ખૂબ જ...
સુરત(Surat) : જ્યારથી અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) નિર્માણ થયું છે ત્યારથી દેશભરમાં રામ ભક્તોમાં મંદિર અને રામ લલ્લા પ્રત્યેની આસ્થા વધી...
સુરત(Surat) : શહેરના મિલિનિયમ માર્કેટના (Millennium Market) કાપડના વેપારી (TextileTrader) સાથે અનોખી રીતે છેતરપિંડી (Fraud) થઈ છે. કાપડના વેપારીને ત્યાં છેલ્લાં અઢી...
લોકસભા ચૂંટણી (Election) પહેલા I.N.D.I.A ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નીતિશ કુમાર, મમતા અને અખિલેશ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા...
સુરત(Surat): શહેરના ઈચ્છાપોર (Ichchapore) વિસ્તારમાં કામ કરતી ગરીબ પરિવારની 14 વર્ષીય કિશોરી સાથે ઓળખીતા રિક્ષા ચાલકે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના...
પટના: (Patna) બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ એ છે કે સીએમ નીતિશ કુમારે (CM Nitish Kumar) 12...
સુરત(Surat): સુરત મનપા (SMC) તંત્રની અણઆવડતના લીધે ઓલપાડના (Olpad) સરોલીના (Saroli) ખેડૂતોનું (Farmers) ટેન્શન વધી ગયું છે. ઉનાળો (Summer) શરૂ થવા જઈ...
પંડ્યા બ્રિજ પર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ગોરવા મધુનગર બ્રિજ પરથી 12થી 19 એપ્રિલ સુધી બંધ...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી મુક્યા છે....
ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં (Gujarat) ગ્રીનફિલ્ડ મેગા પોર્ટ સિટી (GreenfieldMegaPortCity) બનાવવાની હિલચાલ ચાલી રહી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GujaratMaritimeBoard) દ્વારા રાજ્યમાં ગ્રીનફિલ્ડ પોર્ટ સિટીના...
વડોદરા થી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના એક કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે. વડોદરા થી...
સુરત: તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર સેવા નિવૃત્ત થયા ત્યાર બાદ સરકાર દ્વારા સુરતમાં નવા કમિશનરની નિમણૂંક કરી નથી, તેના લીધે જાણે...
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. શનિવારે વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં...
આણંદ, તા.9આણંદની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ દર્દીને તંત્રની બેફિકરાઈથી વધારે દયનીય સ્થિતિનો ભોગ બનવું પડ્યું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી...
આણંદ, તા.9કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત તથા આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય...
મહેમદાવાદ તા. 9મહેમદાવાદ નગરપાલિકા દ્વારા 30મી જાન્યુઆરીના રોજ જાહેર ખબર આપીને વર્તમાન વિવિધ વેરાઓમાં વધારો કરવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. અને...
આણંદ અને ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારના રોજ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે જ્ઞાતિ...
દેશમાં ભાજપના રાજકીય ઉદયથી ખતરનાક હિંદુ રાષ્ટ્રવાદ સતત મુખર રહ્યો છે. સંઘ પરિવાર અને મોદીજી એને ગુજરાત મોડલ તરીકે ઓળખાવે છે. ભાજપની...
ડાકોર, તા.9ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીકના કાલસર ગામે સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવી હતી. સાકાર વર્ષા દરમિયાન અંદાજે 300 કિલો...
આણંદ, તા.9ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઈ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન હેઠળ IETE સ્ટુડન્ટ્સ ફોરમ, TIET...
કપડવંજ, તા.9ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 100 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુસર ભૂર્ગભ ટાંકા (સંપ) બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે....
માનવજીવનને અનેકવિધ ઉપમા આપવામાં આવે. તેમાંની એક-”જીવન એક ગણિત છે”-એમ કહેવામાં આવે. ગણિતમાં એકરૂપતા આવે, એકરૂપતાની વાત કરીએ તો એક જ જાતના...
તા.૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડૅ હોવાથી તા.૭ મી ફેબ્રુઆરીથી પ્રેમ અંગેનો વેલેન્ટાઈન સપ્તાહ દેશ દુનિયામાં ચાલી રહ્યો હોઈ ખેર, પ્રેમ વિષયક અભ્યાસ...
બે ખાસ બહેનપણીઓ નીતા અને નેહા, એક જ સોસાયટીમાં રહેતી હતી અને એકજ કોલેજમાં ભણતી હતી એટલે હંમેશા સાથે ને સાથે જ...
ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો મંજૂર કરાયો છે અને એ કાયદો બની શકે છે. જો કે, વર્તમાન ધામી સરકાર ફરીથી ચૂંટાય તો એ...
બિન-ભાજપ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) સાથે બધુ બરાબર છે અને તે લોકસભા ચૂંટણી માટે સજ્જ છે તેવો કૉંગ્રેસનો...
વિશ્વમાં મંદીનો માહોલ અને સાથે સાથે નાણાંકીય તરલતાની સમસ્યાને કારણે વિશ્વની સાથે ભારતની રિઝર્વ બેંકએ પણ રેપોરેટમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) હલ્દવાનીમાં (Haldwani) હિંસા (violence) બાદ આજે પણ કર્ફ્યુ ચાલુ છે. તેમજ હિંસા ભડકાવનારાઓ સામે NSA લાદવાની તૈયારીઓ ચાલી રહી...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) આગ્રાના (Agra) જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુ ચંદ્ર ગોસ્વામી પર તેમના જ એક અધિકારી દ્વારા હુમલાનો (Attacks) મામલો...
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો
સુરત(Surat): દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય. આ સપનું સાકાર કરવા માટે તે રાત દિવસ મહેનત કરતા હોય છે, તેમ છતાં ઘણીવાર લોકો આ સપનું પુરું કરી શકતા નથી. આજે આવા 1922 લોકોનું ઘરના ઘરનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) પુરું કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PradhanMantriAwasYojana) હેઠળ સુરત મનપા (SMC) દ્વારા બાંધવામાં આવેલા 1922 આવાસોની ચાવી તેમના માલિકોને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં સોંપવામાં આવી હતી.
ગુજરાતમાં 2993 કરોડના ખર્ચે કુલ 1,31,45 આવાસનું નિર્માણ અને ખાતમુહૂર્તનો ઈ લોકાર્પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. મુખ્ય કાર્યક્રમ ડીસામાં હતો, જ્યાં વડાપ્રધાને વર્ચ્યુઅલી હાજરી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત સુરતના 10 વિધાનસભા વિસ્તારમાં કુલ 1922 આવાસનું નિર્માણ થયું છે. તેનો વર્ચ્યુઅલ ઈ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાલનપુર જકાત નાકા સેવન સ્ટેપ સ્કુલની બાજુમાં રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આવાસોનું ઈ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત મનપાના શાસકો અને અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવામાં આવી હતી.
આ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું
ભીમરાડ ગામમાં સિદ્ધી એલીપ્સ પાસે ઈડબ્લ્યુએસ 44 સુમન સ્મિતના 928 આવાસ, ઉત્રાણ અંડર પાસ પાસે ઈડબ્લ્યુએસ 55 સુમન સ્મિતના 324 આવાસ, ઉગત ભેંસાણ કેનાલ રોડ પર સેવન સ્ટેપ સ્કુલની બાજુમાં ઈડબ્લ્યુએસ 55 સુમન સ્મિતના 670 આવાસ મળી કુલ 1922 આવાસનું ઈ લોકાર્પણ કરાયું.
સુરતમાં પીએમવાય યોજના હેઠળ કુલ 26,404 આવાસ બન્યા
વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. આજદીન સુધીમાં આ યોજના હેઠળ સુરત મનપા દ્વારા કુલ 29,876 આવાસ મંજુર કરાયા છે, જે પૈકી 26,404 આવાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે 3,472 આવાસના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ યોજના થકી અંદાજે દોઢ લાખ જેટલા ગરીબોને આવાસ યોજનાનો લાભ મળશે.