અવસર અને આઉટફિટ્સઇયરિંગ્સ પસંદ કરતા પહેલાં પ્રસંગ અને આઉટફિટ્સને ધ્યાનમાં રાખો. લગ્ન અથવા ધાર્મિક ઉજવણી જેવા ફોર્મલ પ્રસંગે એલિગન્સ અને લાવણ્યતા ઉમેરવા...
િબંદુબેન કચરા મનુષ્ય જે પણ કામનો આરંભ કરે છે તેની પાછળ હંમેશ એની આશા હોય છે કે મને આમાં સફળતા મળશે જ…!...
ત્રો, પરીક્ષાઓ અને પ્રવેશપરીક્ષાઓ પૂર્ણ થવાને આરે છે ત્યારે આપણે સૌ સમાચાર વાંચીએ છીએ કે ચૂંટણીના લીધે પેપરો તપાસવાનું કાર્ય પૂર્ણતાને આરે...
લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છેલીંબુમાં વિટામિન C, વિટામિન B, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવાં અનેક તત્ત્વો પણ સમાયેલાં છે. આ ઉપરાંત...
સુરત(Surat): સુરત લોકસભા બેઠકના (Loksabha Seat) કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીના (Nilesh Kumbhani) ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ (Affidavit) બાદ સુરતના રાજકારણમાં...
લોકસભા ચૂંટણીનું (Loksabha Election) બ્યુગલ વાગી ગયું છે અને પ્રથમ તબક્કાનું મતદાન (Voting) પણ થઈ ગયું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ...
સુરત: ગરીબીથી મોટો ગુનો દુનિયામાં બીજો કોઈ જ નથી. ગરીબ માણસ પેટ ભરવા માટે ધંધો પણ કરી શકતો નથી. સુરતમાં રસ્તા પર...
પંજાબ: પંજાબ-હરિયાણાની (Punjab-Haryana) શંભુ બોર્ડર (Shambhu border) પર 13 ફેબ્રુઆરી 2024થી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અહીં ખેડૂતો હજુ પણ તેમની માંગ...
નવી દિલ્હી: નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) ફરી વાર ઇજાગ્રસ્ત (Injured) થઇ છે. અભિનેત્રી તેના અભિનયની સાથે સાથે તેના...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં (Loksabha Election first Phase) શુક્રવારે 102 બેઠકો પર કુલ 68.29% મતદાન નોંધાયું છે. લક્ષદ્વીપ સીટ પર સૌથી વધુ...
સુરત: પોલીસના નામે લોકોને છેતરતા એક મહાઠગને સુરત પોલીસે પકડી પાડ્યો છે. પોતે પોલીસ ખાતામાં ઊંચી પોસ્ટ પર અંડર કવર એજન્ટ હોવાનો...
સાઉદી અરેબિયા (Saudi Arabia) પાકિસ્તાનમાં 8 હજાર કરોડનું રોકાણ (Investment) કરશે. ક્રાઉન પ્રિન્સ (Crown Prince) મુહમ્મદ બિન સલમાન પાકિસ્તાનને ગરીબી અને આતંક...
મુંબઇ: તાજેતરમાં રાજકુમાર રાવનો (Rajkumar Rao) એક ફોટો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો, જેમાં તેનો ચહેરો અને ચિન અલગ...
સુરત(Surat): શહેરમાં મર્ડરની (Murder) વધુ એક ઘટના બની છે. સચીન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા થઈ છે. મહિલાની તેના પતિએ જ વેલણ...
નવી દિલ્હી: વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે 20 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના (Maharashtra) નાંદેડમાં એક વિશાળ જનસભાને (public meet) સંબોધી...
સુરત: ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેરીનું આગમન બજારોમાં થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર, ધરમપુરથી શહેરમાં કેરી ઠલવાવા માંડી છે. એપીએમસી સહિતની...
નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ છે...
મુંબઈ: ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને (Mumbai Police Control Room) ફોન કરીને માહિતી આપી હતી કે ગેંગસ્ટર લોરેન્સ...
અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ની પરીક્ષાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર છે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વખત...
કેનાલમાં લાપતા બનેલા યુવકની ભાળ નહિ મળતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ કેનાલમાં લાપતા બનેલા યુવકની ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ : ( પ્રતિનિધિ...
સુરત: બિલ્ડર પાસેથી મકાન ખરીદ્યા બાદ તેમાં ઘૂસેલા ભાડૂઆતને ખાલી કરાવવા જતા મકાનમાલિક પર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ દિલ્હીના (Delhi) પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની...
સુરત: કતારગામ બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે આવેલી દુકાનમાં એચ.એસ.માર્કેટીંગ પ્રા.લીની ફ્રેન્ચાઈઝીની આડમાં યંત્રો ઉપર ઓનલાઈન ચાલતી જુગારની કલબ ઉપર પીસીબીએ દરોડા પાડ્યા...
સુરત: આ વખતે ગરમીએ હદ વટાવી છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન તો ઘરની...
નવી દિલ્હી: ટેસ્લાના (Tesla) સીઈઓ એલોન મસ્કએ (Elon Musk) ભારત આવવાની યોજના બનાવી હતી. જે તેમણે હાલ સ્થગિત કરી છે. તેમની મુલાકાત...
નવી દિલ્હી: ઈરાકના (Iraq) સૈન્ય મથકો ઉપર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા (Air Strikes) કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ બગદાદની (Baghdad) દક્ષિણે આવેલા...
તાજેતરમા રવિવારની સાંજે એક શુભ પ્રસંગમાં જવાનું થયું. હાલની બેહદ ગરમીની મોસમમાં ચૂંટણીની મોસમપણ પૂરબહારમાં ચાલી રહી છે. અમારી બાજુમા એક યુવાનોના...
આજકાલ સોનાના ભાવો સડસડાટ વધી રહ્યા છે ત્યારે રોકાણકારો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે કે શું સોનામાં રોકાણ કરવામાં ડહાપણ છે? તેનો જવાબ...
આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ પૂરા થયા બાદ લોકોને માથે ઝિંકાયેલી લોક સભાની ચૂટણી અગાઉ કરતાંઅનેક રીતે અનોખી અને અપલક્ષણી પૂરવાર થાય એમ...
સુરજદાદા સોળે કળાએ ખીલ્યા હોય,એપ્રિલ મહિનામાં ધીમે ધીમે પરીક્ષા પતવા માંડે એટલે શેરી મોહલ્લા બાળકોથી ઉભરાવા માંડે,ત્યાંરે શેરીઓના ઘરોમાં સંયુક્ત કુટુંબ હતા...
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
અવસર અને આઉટફિટ્સ
ઇયરિંગ્સ પસંદ કરતા પહેલાં પ્રસંગ અને આઉટફિટ્સને ધ્યાનમાં રાખો. લગ્ન અથવા ધાર્મિક ઉજવણી જેવા ફોર્મલ પ્રસંગે એલિગન્સ અને લાવણ્યતા ઉમેરવા માટે બારીક નકશીકામ, જેમસ્ટોન્સ કે મોતીજડિત સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરો. કેઝયુઅલ મેળાવડા કે ડે ટાઇમ આઉટિંગ માટે સ્ટાઇલ અને કમ્ફર્ટ વચ્ચે બેલેન્સ જાળવવા સાધારણ એમ્બેલિશમેન્ટ કે કલાસિક મોટિફસવાળી સાદી ડિઝાઇન પસંદ કરો.
ફેસ શેપ
ઇયરિંગ્સની પસંદગી કરતી વખતે તમારા ચહેરાના શેપને જાણવો જરૂરી છે કારણ કે કેટલીક સ્ટાઇલ તમારી ખૂબીઓને અન્ય કરતાં વધુ અસરકારક રીતે નિખારી શકે છે. દા.ત. જો તમારો ચહેરો ગોળાકાર હોય તો લેન્થ અને બેલેન્સનો આભાસ ઊભો કરવા ડ્રોપ્સ કે ડેન્ગલર્સ જેવી લાંબી ઇયરિંગ્સ પસંદ કરો. જો તમારો ચહેરો એન્ગ્યુલર કે ચોરસ હોય તો તમારા ફિચર્સને સોફટ કરવા અને સ્ત્રીત્વનો ટચ ઉમેરવા હુપ્સ કે શેન્ડેલિયર્સ જેવા રાઉન્ડ કે કર્વ્ડ ઇયરિંગ્સ પહેરો.
નેકલાઇન સાથે ઇયરિંગ્સ મેચ કરો
ઇયરિંગ્સની સ્ટાઇલ નક્કી કરવામાં તમારા આઉટફિટની નેકલાઇન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મેન્ડેરિન કોલર્સ કે બોટ નેકસ જેવી હાઇ નેકલાઇન્સ માટે ઉપરની તરફ ધ્યાન ખેંચે એવી સ્લીક અને લાંબી ઇયરિંગ્સ પસંદ કરો. સ્વીટહાર્ટ કે V નેકલાઇન્સ માટે તમારા ચહેરાને આકર્ષક દર્શાવવા શેન્ડેલિયર કે ટીઅરડ્રોપ ઇયરિંગ્સ પસંદ કરો.
હેર અને હેરસ્ટાઇલ સાથે બેલેન્સ કરો
એથનિક આઉટફિટ સાથે ઇયરિંગ્સ પસંદ કરતી વખતે બેલેન્સ અને સંવાદિતા પ્રાપ્ત કરવા તમારા વાળની લંબાઇ અને હેરસ્ટાઇલનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો બોલ્ડ એન્ડ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પસંદ કરી શકાય. એનાથી વિપરીત જો તમે વાળ ઉપર રાખવા ઇચ્છતાં હો કે સ્લીક બન વાળતાં હો તો તમારા ઓવરઓલ લુકને વધુ પ્રભાવિત કર્યા વિના સોફિસ્ટિકેશનનો ટચ આપે અને સ્ટાઇલ નિખારે એવી ઇયરિંગ્સ પહેરો.
એકસેસરીઝ સાથે મિકસ એન્ડ મેચ કરો
એકસેસરીઝ કોઇ પણ આઉટફિટને નિખારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને તમારા ઓવરઓલ લુકને વધારવામાં ઇયરિંગ્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. પર્સનાલાઇઝ્ડ સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે નેકલેસ, બ્રેસ્લેટ કે હેડપીસ સાથે ઇયરિંગને મિકસ એન્ડ મેચ કરી એકસપરિમેન્ટ કરી શકાય. દા.ત. જો તમે એકદમ હેવી નેકલેસ પહેરતાં હો તો સિમ્પલ ઇયરિંગ્સ પહેરો. એનાથી વિપરીત જો તમે મીનીમમ એકસેસરીઝનો ઉપયોગ કરતાં હો તો બધાંનું ધ્યાન ખેંચાય અને ગ્લેમરનો ટચ આપે એવી બોલ્ડ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પસંદ કરો.
પર્સનલ સ્ટાઇલ
તમારા એથનિક આઉટફિટ સાથે યોગ્ય ઇયરિંગ્સ પસંદ કરવાની સૌથી અગત્યની ટીપ એ છે કે તમારી આંતરસ્ફુરણા પર વિશ્વાસ રાખો અને તમારી પર્સનલ સ્ટાઇલ સ્વીકારો. અવસર, ચહેરાનો શેપ, વાળની લંબાઇ, નેકલાઇન જેવાં પરિબળો ધ્યાનમાં રાખવાં જરૂરી છે છતાં તમારી પર્સનાલિટી અને અનોખા વ્યકિતત્વને વ્યકત કરવા જુદી જુદી સ્ટાઇલ, કલર્સ અને ટેકસચર સાથે પ્રયોગ કરતા ડરો નહિ. તમે કલાસિક ડિઝાઇન્સ, કન્ટેમ્પરરી સ્ટાઇલ પસંદ કરતાં હો તો તમારા ટેસ્ટ સાથે મેળ ખાતી અને તમને કોન્ફિડન્ટ બનાવતી ઇયરિંગ્સ પર પસંદગી ઉતારો.
તમે કલાસિક સ્ટડ્સ, સ્ટેટમેન્ટ શેન્ડેલિયર્સ કે ડેલિકેટ હુપ્સ ગમે તે પસંદ કરો એ તમારી પર્સનાલિટીનું પ્રતિબિંબ હોવું જોઇએ.
