વડોદરા , તા. ૧૬ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા બુસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે...
વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં તેઓએ પોતાની મિલકત જાહેર કરી છે....
ગોધરામાં લોકસભા ચુટણી પહેલા મતદાન નહી કરવાની ચીમકી,ગોધરાની તૂલસી સોસાયટીના રહીશોએ રોડ નહી તો વોટ નહી ના બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યા પંચમહાલ...
કાંકેર: (Kanker) છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો (Security Forces) અને માઓવાદીઓ (Naxalites) વચ્ચે ઝડપ થઈ હતી. આ ઝડપમાં ઓછામાં ઓછા 29...
ભરૂચ: સમગ્ર રાજ્યમાં ગરમીના અગનગોળા પડી રહ્યા છે. ત્યારે મંગળવારે ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદણા ઝાપટા પડ્યા...
મુંબઈ(Mumbai): ફાયરિંગની (Firing) ઘટના બાદ સલમાન ખાનની (SalmanKhan) પહેલી તસવીરો બહાર આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) ફાયરિંગની...
સુરત: શહેરમાં ઘી, પનીર સહિતની ચીજવસ્તુઓ નકલી મળી આવ્યા બાદ સુરત મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ ઘી, દૂધ, પનીર જેવી...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) દિવસે ને દિવસે ગરમીનો પારો (Temperature) વધી રહ્યો છે. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં...
નવી દિલ્હી: ઈન્ડિયન ક્રિકેટ (Indian Cricket Team) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (Hardik Pandya) મુશ્કેલીઓ વધી છે. આઈપીએલ 2024માં (IPL2024) મુંબઈ ઈન્ડિયન્સની...
મુંબઈ: (Mumbai) તાજેતરમાં આમિર ખાનનો (Ameer Khan) એક ચોક્કસ રાજકીય પક્ષને સમર્થન કરતો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. હવે આમિર ખાનની...
નવી દિલ્હી: સ્ટોક માર્કેટ (Stock Market) મંગળવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય બજાર લાલ નિશાનમાં () બંધ થયું હતું. આ સતત ત્રીજા...
રશિયા અને યુક્રેન (Russia Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. દરમિયાન યુરોપના સૌથી મોટા...
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા (Saudi Arabia) તેના રણ (Desert) અને અત્યંત ગરમ હવામાન માટે જાણીતું છે. જ્યારે પણ લોકો આ દેશની મુલાકાતે...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) કેન્દ્રીય સચિવાલયના (Central Secretariat) નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયમાં આગ લાગી હતી. આગ ગૃહ મંત્રાલયના (Ministry...
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ આજે એટલે કે 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. UPSC એ...
સુરત(Surat): સોશિયલ મીડિયાના (Social Media) જમાનામાં ફેસબુક(FaceBook), ઈન્સ્ટાગ્રામ(InstaGram), વોટ્સએપ (Whatsapp) જેવા પ્લેટફોર્મ પર અનેક જાહેરાતો આવતી હોય છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર ખાસ...
સુરત: શહેરમાં આપઘાતના (Sucide) બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગઈકાલે ધો. 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા હતા,...
પટના: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) ક્રેન અને ઓટો વચ્ચે અથડામણ થઇ હતી. ઓટોમાં કુલ આઠ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના...
ઈલોન મસ્ક (Elon Musk) ભારત આવવાનાને લઈ અનેક સમાચાર અને ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન મસ્કે ભારતને (India) લઈ વધુ એક નિર્ણય...
વડોદરા, તા.15કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગ જોષી એ...
vizitor વિઝીટર રૂમમાં પંખો નથી, મહિલા ટોઇલેટને તાળું વડોદરા,15 હાલ સમગ્ર શહેર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષના લોકો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) મંગળવારે દેશભરમાં પાંચ રેલી કરવા નીકળ્યા હતા. ગયામાં આ માહિતી આપતી વખતે તેમણે...
નવી દિલ્હી: પતંજલિ એડવર્ટાઈઝમેન્ટ કેસમાં (Patanjali Advertisement Case) આજે તા. 16 એપ્રિલે યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) માફી (apology) પર સુપ્રીમ...
રાજકોટ(Rajkot): ક્ષત્રિય (Kshtriya) સમાજના વિરોધ (Protest) વચ્ચે આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રુપાલાએ (Parsottam Rupala) ઉમેદવારી પત્રક ભર્યું છે....
નવી દિલ્હી: ભાજપે (BJP) લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. યાદીમાં સાત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની...
નવી દિલ્હી: અદાણી (Adani) ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે અને આ દિશામાં વધુ એક પગલું...
વડોદરા: વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે મંગળવારે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. આગામી દિવસોમાં તહેવારો તથા ચૂંટણીને ધ્યાનમાં...
સુરત (Surat) : શહેરમાં નવા પોલીસ કમિશનર (Police Commissioner) અનુપમસિંહ ગેહલોતે (Anupamsinh Gehlot) ચાર્જ સંભાળી લીધો હોવા છતાં હત્યાના (Murder) બનાવો અટકવાનું...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હાલ મુશ્કેલ...
સહકાર, સેવા અને રાજકારણમાં સતત ચર્ચામાં રહેતા ગણદેવી તાલુકાના ધનોરી ગામની વસતી માંડ 2775ની છે. ધનોરી ગ્રામ પંચાયતમાં ચાંગા નામનું ફળિયું પણ...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી

વડોદરા , તા. ૧૬
પરિવાર ચાર રસ્તા પાસે આવેલા બુસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ કોન્ટ્રાકટર પર આક્ષેપ લગાવીને જ્યાં સુધી મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ લેવાની ના પાડી હતી. આમ સયાજી હોસ્પીટલમાં લાશ લેવા બાબતે હોબાળો મચ્યો હતો.


ઘટના સ્થળનો ફોટો
મહાનગર પાલિકા હેઠળ પરિવાર ચાર રસ્તા પાસેના પાણી પુરવઠા વિભાગના બુસ્ટર શાખામાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય મિતેષ ઠાકોર (રહે, જયનારાયણ નગર , ડભોઇ રોડ) ને આજે કામ કરતી વખતે અચાનક જ બુસ્ટરમાં શોર્ટ સર્કીટ થતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી તેઓ ત્યાં જ બેભાન થઇ જતા તેઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે તેમના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ કોન્ટ્રાકટર પર તેમજ સુરક્ષાના સાધનો ન હોવાનો આક્ષેપ કરીને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોધીને સારવાર હાથ ધરી હતી.