યુપી (UP) ના હરદોઈ ( HARDOI) જિલ્લામાં 5 દિવસ પહેલા પોલીસે એક શખ્સની હત્યા કરી હોવાનો એક સનસનીખેજ ખુલાસો થયો છે. 50...
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં ભારતમાં ન્યાય સૌથી વધુ સુલભ અને સુગમ છે. નાના રાજ્યોમાં ત્રિપુરા ( TRIPURA) એ આ સિદ્ધી...
ટાટા (TATA) ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા (RATAN TATA) ને ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ માટે...
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે (mahindra & mahindra ltd) શુક્રવારે વધતા ચીજવસ્તુઓના ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારાના સંકેત આપ્યા...
એક વિચિત્ર નિર્ણયમાં, એક 20 વર્ષીય યુવકને યુવતીને ભરણપોષણ નો આદેશ આપવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે લગ્ન ન થઈ શકે તે વય...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા...
યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઈ પણ આઉટગોઇંગ રાષ્ટ્રપતિને ( outgoing president) વર્ગીકૃત ગુપ્તચર બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો...
ગુજરાત સરકારે (GUJRAT SARKAR ) નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ( LOVE JIHAD ) અધિનિયમ લાગુ કરવામાં...
(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...
આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો...
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોની...
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા...
મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધનું સ્વરૂપ દિવસે ને દિવસે બદલાતું જાય છે. પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ...
મોડાસા: ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને...
DELHI : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) સામે આજે કિસાન મોરચા (KISAN MORCHA) ની દેશવ્યાપી નાકાબંધી છે. બપોરે 12...
આણંદ: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા...
Gondia : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંડિયા(Gondia)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી...
મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો...
નડિયાદ: માતર તાલુકાના વણસરમાં 1200 મીટર નો 48.92 લાખનો રોડ બનાવ્યો જ નથી અને બોર્ડ ઠોકી બેસાડ્યું છે . જિલ્લા વહીવટી તંત્ર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ડાન્સ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વક્તા...
ટૂલકિટ (TOOLKIT) ના મામલામાં દિલ્હી પોલીસે ( GOOGLE POLICE) ગુગલને ( GOOGLE) નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને પૂછ્યું છે કે...
આણંદ: આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ...
ધો.10 અંગ્રેજીના પેપરમાં મિશન ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન પૂછાયો
ગુજરાત વિધાનસભામાં ગરમાવો: ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ભણતર મુદ્દે થઈ તૂતૂમેંમેં…
વડોદરામાં ગેસના પુરવઠા બાબતે અંધાધૂંધી, કલેક્ટર તંત્ર ઊંઘતું ઝડપાયું, લોકોમાં ભયનો માહોલ
એબીવીપી સામે બગાવત કરનારાઓને ભાજપમાં ‘લહાણી’: વડોદરા યુવા મોરચાની નિમણૂકોમાં ભડકો
ગુજરાત જાયન્ટ્સને મળ્યા નવા કોચ: ‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવતની નિમણૂક
5 વર્ષમાં ગુજરાતીઓએ ચૂકવ્યા રૂ. 20,383 કરોડ ટોલ, વિકાસ માટે કેન્દ્રે ખર્ચ્યા રૂ. 47,236 કરોડ
અમદાવાદ અને સુરત માટે સારા સમાચાર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનોનો ઓર્ડર આપ્યો
આણંદ પાસે મિનિટ્રકની અડફેટે નડિયાદ ગ્રામ્ય પોલીસના ASIનું મોત
હાય..હાય..ગરમી…સુરતીઓ 41 ડિગ્રીમાં શેકાયા, માર્ચમાં મે જેવી ગરમીથી લોકો ત્રાહિમામ
હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવી રહેલા જહાજના 20 ક્રૂ બચાવાયા, 3 હજુ ગુમ
ઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીનું નિવેદન: ભારતમાં કોઈ સંકટ નથી, અફવાઓથી દૂર રહો
ઈરાન- અમેરિકા યુદ્ધનો 12મો દિવસ: તેહરાન પર નવા હુમલા, ઈરાનનો યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ
મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે રાહત: એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ્સ શરૂ
13 વર્ષથી પથારીવશ દીકરાને ઈચ્છામૃત્યુની મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક ચુકાદો
સુપ્રીમ લીડર ખામેની સુરક્ષિત અને સ્વસ્થ: ઈરાનના રાષ્ટ્રપતિના પુત્રનો દાવો
ગુજરાતમાં ‘હીટવેવ’નો પ્રકોપ: આગામી ૩ દિવસ ભારે, રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર
સુરત – ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ, વધુ 9 કિલો ‘એટોમિડેટ’ જપ્ત; કુલ આંકડો 50 કિલોએ પહોંચ્યો
રાજ્યમાં વાયુ પ્રદૂષણ નિવારણ માટે કેન્દ્રે 474.98 કરોડ ફાળવ્યા- 71.36 કરોડ હજુ વણવપરાયેલા
ગુજરાત બન્યું પ્રવાસીઓનું પસંદગીનું રાજ્ય , 22.27 કરોડ પ્રવાસીઓનો રેકોર્ડ, બજેટ ₹2101 કરોડે પહોંચ્યું
ધોલેરા બનશે ‘સેમિકોન સિટી’, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો વૈશ્વિક દબદબો, બજેટમાં ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹13,942 કરોડની જોગવાઈ, લાખો રોજગારીનું સર્જનનું વચન
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે
રાજ્યમાં ૧,૫૪૬ નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે – iORA પોર્ટલથી ૩૯ સેવાઓ ઓનલાઇન અને ૫૦ સેવાઓ ‘વન ડે સર્વિસ’ હેઠળ
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ ધ્યાનમાં રાખો: LPG અછત વચ્ચે રેલવેનો મોટો નિર્ણય
ગુજરાતના ઉદ્યોગોને નવી ટેકનોલોજીનો આધાર , ગાંધીનગરમાં ઉર્જા પ્રયોગશાળા, તાલીમ કેન્દ્ર અને પરિષદ ખંડનું ઉદ્ઘાટન
આદિવાસીઓની જમીન સુરક્ષિત રાખવા 73AA કાયદાની કડક અમલવારી જરૂરી- ડો. તુષાર ચૌધરી
ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો – અનેક શહેરોમાં ગરમી ૪૧–૪૨ ડિગ્રી સુધી પહોંચી
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ 50% યુવાનોને તક આપશે
સચિન હોજીવાલા કમ્પાઉન્ડની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ધડાધડ 30થી વધુ બ્લાસ્ટથી ફફડાટ
કડક સુરક્ષા બીસીજીની ચૂંટણીની મતગણતરી શરૂ
યુપી (UP) ના હરદોઈ ( HARDOI) જિલ્લામાં 5 દિવસ પહેલા પોલીસે એક શખ્સની હત્યા કરી હોવાનો એક સનસનીખેજ ખુલાસો થયો છે. 50 વર્ષીય આધેડ વૃદ્ધની પત્નીએ તેના પ્રેમીઓ સાથે મળીને હત્યા કરી હતી. પોલીસનું કહેવું છે કે પતિ મહિલાના ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કરતો હતો. આ વાતથી ગુસ્સે થઈને મહિલાએ તેના પ્રેમીઓ સાથે મળીને હત્યાનું ( MURDER) કાવતરું ઘડ્યું હતું અને ઘરમાં પતિની કુહાડીથી હત્યા કરી હતી.

આટલું જ નહીં પત્ની ઉપર પતિ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જ્યારે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી, ત્યારે હત્યા કેસનો મુખ્ય ષડયંત્ર કરનાર મૃતકની પત્ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હત્યાના આરોપસર મૃતકની પત્ની અને તેના ત્રણ પ્રેમીઓની ધરપકડ કરી છે. તે જ સમયે હત્યાની કાવતરાખોર પત્ની સહિત ચારે આરોપીઓને કબજે કરી જેલમાં મોકલી આપ્યા હતા.
ખરેખર, આ કેસ હરદોઈ જિલ્લાના કોતવાલી બિલ્ગ્રામ વિસ્તારનો છે. તેની પત્ની ચમેલી ( CHAMELI) અને તેના પ્રેમી રૂષિપાલ ( RUSHIPAL) ની હત્યાના ગુનામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામપુર મજીરા ગામમાં રહેતા રામ અવતાર કશ્યપ અને મહિલાના ગામના વિજયપાલ ( VIJAYPAL) અને રામસેવક ( RAMSEVAK) ની પોલીસે ધરપકડ કરી હતી.

અતિરિક્ત પોલીસ અધિક્ષક અનિલ કુમાર કહે છે કે 31 જાન્યુઆરીએ રામ અવતાર કશ્યપની સૂતી વખતે કુહાડી વડે તેના ઘરની બહાર નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મૃતક રામ અવતારની પત્ની ચમેલીએ તેના પ્રેમી રૂષિપાલ યાદવ અને ગામના મન્નુ અને સોનેલાલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. હત્યાનો મુખ્ય સૂત્રધાર મૃતકની પત્ની હોવાનું બહાર આવ્યું છે
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ રૂષિપાલ યાદવ, રામસેવક અને વિજયપાલ સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા. છેલ્લા એક વર્ષથી મહિલા રૂષિપાલ યાદવ સાથે રહેતી હતી. મહિલા 20 દિવસ પહેલા જ તેના પતિના ઘરે પરત આવી હતી. રૂષિપાલ તેને લેવા માટે મહિલાના ઘરે આવ્યો હતો, જ્યાં તેને રામ અવતાર સાથે બોલાચાલી થઈ હતી. રામ અવતારે મહિલાના અનૈતિક સંબંધોનો વિરોધ કર્યો હતો અને તેને ઘરે જવા દેતો ન હતો.

આ પછી આડાસંબંધો માટે મહિલાએ તેના પ્રેમીઓ સાથે મળીને એક કાવતરું ઘડ્યું હતું અને રામ અવતારની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. પોલીસે હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર મહિલા સહિત તેના ત્રણ પ્રેમીઓની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી આપ્યા છે. આવી સ્થિતિમાં બે નિર્દોષ લોકોને પોલીસની સક્રિયતાને કારણે જેલમાં જતા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ગુનેગારો જેલના સળિયા પાછળ પહોંચી ગયા હતા.