ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
માર્ચ મહિનો IPO ઓ માટે ગુલઝાર થઈ રહ્યો છે. આ મહિનામાં, કુલ 12-15 કંપનીઓ આઈપીઓ લોંચ કરી શકે છે. આના માધ્યમથી તેઓ...
ફેડરેશન ઓફ ટ્રેડર્સ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) વતી પેટ્રોલ ( petrol) અને ડીઝલની ( diesel) વધતી કિંમતો સહિત ગુડ્સ એન્ડ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા...
જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે...
કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ...
ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા...
ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ...
કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ...
આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને...
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ઘણા વિશ્લેષકોની ધારણા હતી તે મુજબ જ સત્તાનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે, આ લખાઇ રહ્યું છે ત્યારે છેવટના...
પિન્ક બોલ ટેસ્ટ : ભારત પ્રથમ દાવ 145, રોહિત શર્મા 66, જો રૂટ 8/5, જેક લીચ 54/4, ઇંગ્લેન્ડ બીજો દાવ 81, સ્ટોક્સ...
સુરત: (Surat) આગામી 28મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં (Tapi District) પણ 26 જિલ્લા પંચાયત અને સાત તાલુકાની 124 તાલુકા પંચાયત અને વ્યારા...
સુરત: (Surat) છ મહાનગરોની ચૂંટણી (Election) બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં (Case) સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal Assembly Elections) વિધાનસભાની ચૂંટણી પહેલા ભજપે મમતા બેનર્જીના પરસેવા પાડી નાંખ્યા છે. ભાજપ (BJP) રોજ પ.બંગાળમાં...
શિનોરમાં SSC–HSC બોર્ડ પરીક્ષાનો આરંભ, જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું તિલક–ફૂલથી સ્વાગત
SURAT ના ડીંડોલીનો રોડ 3 મહિનામાં જ ઉખડ્યો!,
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા બન્યા એકબીજાના, તેલુગુ રીતરિવાજ અનુસાર થયા લગ્ન
કવાંટમાં ધોરણ 10ની પરીક્ષા, ચાર કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક-ફૂલથી ઉષ્માભર્યું સ્વાગત
હજીરામાં હડતાલનો હંગામો!,પાણીપતની ઘટનાના આક્રોશે AM/NS પ્લાન્ટમાં કામ બંધ,પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
ફાયર બ્રિગેડ દ્વારા અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ
એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ પકડાયો, નંદેસરી પોલીસ ઊંઘતી ઝડપાઈ
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો આવતીકાલે ચોથો દીક્ષાંત સમારોહ યોજાશે
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ – સંઘના ઘૂંટણીએ પડી ગયા
રાજ્યમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી અંગે નવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર નથી
રાજ્યમાં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં
ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની સમિતિ રચાઈ, તમામ સરકારી ભરતી માટે એકસરખા નિયમો ઘડવા,એકરૂપતા અને ઝડપ લાવવાનો દ્રઢ પ્રયાસ
ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ , ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યુ
અમદાવાદમાં તમાકુ ઉત્પાદક ગ્રુપ પર ઈડીના દરોડા , ૧.૦૧ કરોડ રોકડ, ૧.૬ કિલો સોનાના બિસ્કિટ સહિત મિલકત પણ જપ્ત થઈ
મહાત્મા મંદિર ખાતે ૧ માર્ચે ‘સેમિકનેક્ટ ૨૦૨૬’ – ગુજરાતને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં દૃઢ પ્રયાસ , પીએમ મોદી ગુજરાત આવી શકે છે
આદિજાતિ બજેટમાંથી 50% રકમ વપરાઈ જ નહીં – નર્મદા જિલ્લાના કરોડો રૂપિયા એનજીઓના હિતમાં વપરાયા
‘વોકલ ફોર લોકલ’ને વેગ – ૧૫ માર્ચ સુધી રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા
ગુજરાત કિનારે ઉપરી ચક્રવાતી પરિસ્થિતિ યથાવત – રાજ્યમાં વાતાવરણ અસ્થિર, 24 કાલકમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, સુરત – રાજકોટમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચ્યો
ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ, જેતપુરપાવી સહિત જિલ્લામાં ઉત્સાહનો માહોલ
ભારે વાહન પ્રતિબંધથી ખેડૂતો સંકટમાં, માલસર–અસા નર્મદા બ્રિજ મુદ્દે તંત્ર સામે ખેડૂતોએ ઉઠાવ્યા સવાલ
પીસીબીની મોટી કાર્યવાહી, એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.34.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
બોર્ડ પરીક્ષાનો શંખનાદ,૭૦ સ્ક્વોડ ટીમો અને PATA એપથી કડક દેખરેખ
કોમનવેલ્થ યજમાનીથી ગુજરાત બનશે સ્પોર્ટસ કેપિટલ
અમદાવાદ–ગાંધીનગરમાં 32 હોટલોને દારૂ વેચાણ પરવાનો
સૌરાષ્ટ્ર–કચ્છ ઝોનમાં વાયબ્રન્ટ ગુજરાત 2025 અંતર્ગત 1527.56 કરોડના એમઓયુ
રાજ્યમાં ૨૦૨૫માં ૨૧,૫૮૮ કિલોથી વધુ ગૌમાંસ ઝડપાયું
રાજ્યનો 67હજાર કરોડ વેરો વસૂલવાનો બાકી
સુરતમાં ગુનાખોરીનો વિકાસ
મોદી જૅકેટમાં નેતન્યાહૂ! PM મોદી સાથેના ડિનર પહેલા ઇઝરાયલી PMનું ખાસ સરપ્રાઇઝ
બોલતાં ચર્ચાપત્રો
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે મૂકવી રસી? સમાચાર પ્રમાણે હવે બે કોરોના એક થઇ ગયા. અલબત્ત આ બ્રાઝિલ, કેલિફોર્નિયામાં દેખાયો પરંતુ વાયુવેગે પ્રસરતા વાર કેટલી? અમેરિકામાં એક દર્દીની બોડીમાં કોરોનાનું બ્રિટિશ અને કેલિફોર્નિયન તત્ત્વ એકઠાં થઇ ગયાં.
આનાથી સર્જાતી પરિસ્થિતિ ઇમ્યુનિટિ રસીને સુધ્ધાં દાદ નહિ આપે એવો ભય શંકા વૈજ્ઞાનિકો ધરાવે છે. વળી ઝડપથી ફેલાય અને ઇમ્યુનિટીને હંફાવે, નષ્ટ સુધ્ધાં કરી શકે. રસી લીધી હોય છતાં રોગપ્રતિકારક શકિતને સુધ્ધાં મારી હટાવે.
એમાં એવો ગુણ છે. અગાઉ દર્દી બની ચૂકેલાને ફરીથી ઝપટમાં લે. મોટા અને વિશાળ દેશોમાં આવી પરિસ્થિતિ ઊભી થઇ શકે. તદુપરાંત દર્દી અંગે કોઇ માહિતી મળતી નથી. તેમ છતાં નિષ્ણાતોએ ભય ન રાખવા સલાહ આપી છે.
ભવિષ્ય ગમે તેટલું સોનેરી દેખાતું હોય, પરંતુ તેમાં વિશ્વાસ ન રાખવો. વીતી ગયેલ ભૂતકાળને સમજણપૂર્વક ભૂલી જવો, વર્તમાનમાં જ સતત કાર્યશીલ રહેવું. એક સારો વિચાર ઘણાં બિનઉપયોગી ખોટા વિચારોને દૂર હડસેલે છે.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.