કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા...
કાલોલ: કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે રાઠવા ફળિયામાં રહેતા વિજયભાઈ કનુભાઈ રાઠવા ના લગ્ન પ્રસંગમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા...
આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક...
DELHI, આજે સરકાર અને ખેડૂત સંગઠનો કૃષિ કાયદાઓ પરની લડાઇ વચ્ચે શુક્રવારે આઠમી વખત બેઠક યોજાશે.બંને પક્ષોની જિદ્દ અને ખેડૂત સંગઠનોની તાકાત...
ગાંધીનગર (Gandhinagar): તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને...
આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પવાર કંપની સંયુકત ઉપક્રમે આંકલાવ તાલુકાના આમરોલગામે ૧૧ ગામોને પુરૂ પાડી શકાય તેટલો ૧ મેધા...
એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસને ઓવરટેક કરીને ટેસ્લા કંપનીના વડા એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન શખ્સ બની ગયા છે. સ્પેસ ટેકનોલોજીમાં પણ...
વિશ્વનો સૌથી મોટો શિયાળુ ઉત્સવ આજથી ચીનના હેઇલોંગજીઆંગ પ્રાંતના હાર્બીન શહેરમાં શરૂ થઇ ગયો છે. ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો...
ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા...
શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી...
સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી...
સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી...
સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ...
અમદાવાદ મનપાની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદાર યાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા...
ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરોની ૩ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ગુરુવારે પૂર્ણ...
ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮...
વોશિંગ્ટન : ટેકેદારોની હિંસાથી ઘેરાયેલા વોશિંગ્ટન (Washington) ની યુ.એસ. સંસદ પર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ હજી ઘટી નથી. એક તરફ, યુ.એસ.ના ધારાસભ્યો તેમની...
સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ...
અમદાવાદ: (Ahmedabad) ભાજપ (BJP) પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરતા ટીમમાં 90 ટકા ફેરફાર થયા છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ...
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ...
ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા,...
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા...
સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4...
ડીસી ડિઝાઇનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાના (DILIP CHABARIYA) કથિત છેતરપિંડી અને બનાવટી બનાવના નિવેદનો નોંધવા માટે ગુરુવારે હાસ્ય કલાકાર...
બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ...
સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા દ્વારકેશ નગર માંથી એક બાઇકની ચોરી થયેલ જોકે બાઈક ગુરૂવારે સવારે દેલોલ નજીક ખેતરમાંથી મળી આવેલ છે. તમામ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
કાલોલ ના મહેશ નગર મા રહેતા વિરેન્દ્રસિંહ ડી ગોહિલ બહાર ગયેલા હોઈ મકાન બંધ હતું ત્યારે રાત્રી ના સુમારે તસ્કરો ત્રાટકયા હતા અને તાળું તોડી નાખી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી ૪૦૦ રૂપિયા ની મત્તા લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યાર બાદ નજીકમાં આવેલી લકુલીશ નગર સોસાયટીમાં રહેતા રાહુલભાઇ ચૌધરી પોતાના પિતાનું અવસાન અંગે વતન માં ગયેલ હોય તેઓના બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરોએ લોખંડ નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી ફંફોસી સામાન વેરવિખેર કરી ચાંદીની નજીવી કિંમત ની રકમો લઈ ગયા હતા.
બંને ઘરો મા કોઈ કીમતી માલસામાન ન ચોરાયો હોવાથી કોઈ ફરિયાદ નોંધાવી નથી માત્ર પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ ઉપરાત દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત આર્મી મેન પુનમભાઇ વરિયા ની બાઈક પણ તાળુ તોડી લઈ ગયા હતા.
જે બાઈક ગુરૂવારે સવારે પરત મળી આવેલ છે કાલોલ ની ભરચક વસ્તી ધરાવતી સોસાયટીમાં બંધ મકાનોને જે રીતે તસ્કરોએ નિશાન બનાવેલ છે તે જોતા સધન પોલીસ પેટ્રોલિંગની જરૂર છે તથા આ વિસ્તારમાં કાયમી પેટ્રોલિંગ પોઈન્ટ મુકવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોની માંગ છે