લોકડાઉન પછી સરકાર ઘ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના ( Faceless Administration ) વિવિધ પ્રકારની સરકારી અર્ધ સરકારી...
યાર્ન ઉત્પાદકોના દબાણથી સરકારે નાયલોન સ્ટેપલ અને પોલીસ્ટર યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયુટી નાખતાં યાર્નની ક્વોલિટી મુજબ ભાવમાં કીલોએ 50 રૂપિયા કરતાં...
બી.એસ.એન.એલના કારભારથી દેશનો ભાગ્યેજ કોઈ નાગરિક ખુશ હશે. તેની ગેરવહિવટને કારણે અથવા તો મોદીના મિત્ર જીઓએ બી.એસ.એન.એલ.ના બદનામ અને બરબાદ થઈ ગયું....
દ્રશ્ય પહેલું : એક ૭૦ વર્ષના આજી, અથાણાં બનાવવામાં હોશિયાર. એટલાં સરસ અથાણાં બનાવે કે જે ચાખે તે હાથ ચાટતાં રહી જાય...
આજે સમગ્ર દુનિયામાં ઔદ્યોગિકીકરણનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. દેશની સમૃદ્ધિ, ઉત્થાન, આર્થિક સધ્ધરતા વિગેરે ઉદ્યોગનાં કાર્યો અને તેમાંથી ઉત્પન્ન થતા...
આધુનિક વિશ્વમાં વિશ્વની સૌથી વિકસિત અને સૌથી જૂની લોકશાહી યુનાઇટેડ સ્ટેટ્સમાં 6 જાન્યુઆરીએ જે બન્યું તે ફક્ત અમેરિકા જ નહીં, વિશ્વના તમામ...
શુક્રવારે મોડીરાતે મહારાષ્ટ્રના (MAHARASTRA) નાભંડારા (BHANDARA) ની સરકારી હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં 10 નવજાતનાં મોત થયાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી માધવસિંહ સોલંકી (Madhavsingh solanki)નું લાંબી માંદગી બાદ આજે સવારે એટલે કે 9 જાન્યુઆરીના રોજ તેમના...
: શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે પ્રથમ...
ગ્રામજનો માટે, સમાજ માટે, કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરવાની ઇચ્છા સાથે આપ સૌ સરપંચો સતત જનસેવા અને ગ્રામવિકાસનું જે કાર્ય કરો...
સુરત: ડિરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની એક યુનિટ દ્વારા શુક્રવારે શહેરના ત્રણ ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની...
સુરત : ભરશિયાળે કમોસમી માવઠું થતાં જગતના તાત પર પડતા પાટું જેવી દશા થઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં...
સુરત સાથે તાપી જિલ્લામાં પણ બર્ડફ્લુ ફેલાયો હોવાની શક્યતા પ્રબળ બની છે. શુક્રવારે મઢી બાદ બારડોલી શહેરમાં પણ 17 મૃત કાગડાના મોત...
સુરત માટે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી મેટ્રો રેલના ખાતમુહૂર્તની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી તા18મીએ વડાપ્રધાન મોદી દ્વારા...
અનુભવી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની સદી અને માર્નસ લાબુશેનની 91 રનની ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ અહીં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં 338 રનનો...
અહીં રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્ટીવ સ્મિથની સદી ઓસ્ટ્રેલિયાની ઇનિંગની હાઇલાઇટ સમાન રહી હતી.પોતાની આ સદી સાથે સ્ટીવ સ્મિથે રેકોર્ડ બુકમાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાડવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આતુર છે પણ ક્વીન્સલેન્ડ પ્રાંતના પાટનગરમાં ત્રણ દિવસનું...
નવસારી : ગુજરાતમાં તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ત્યારે સરકાર પણ તહેવારો ઉજવવા માટે પ્રતિબંધ લગાવી રહી છે. અથવા સરકારની ગાઇડ લાઇન...
કિર્ગીસ્તાન : સામાન્ય રીતે લગ્ન કરવા માટે, છોકરા અને છોકરીની મંજૂરી આવશ્યક છે. બંનેના પરિવાર લગ્ન કરતાં પહેલાં મળી જાય છે. પરંતુ...
બારડોલી: કોરોનાની સાથે સાથે રાજ્યમાં બર્ડફ્લુ(BIRD FLU)ની દહેશત પણ ફેલાયેલી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં વધુ 17 જેટલા મૃત કાગડા(CROW)ઓ...
શું તમે એવી કોઈ પણ કંપનીમાં કામ કરવા માંગો છો કે જે તમારા કર્મચારીઓને TOILET માં જવા પર પ્રતિબંધ મૂકશે? તમારામાંના મોટાભાગના...
તાપી જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુક્રવારે ઝરમર ઝરમર વરસાદને લઈ ફરી લોકોમાં ચિંતાનો માહોલ ફેલાય ગયો...
સામાન્ય રીતે કડછી(SPOON)થી જમવાનું પીરસવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ સુરતના એક યુવકે વિકૃતિવસ આવેશમાં આવીને આ કડછીનો હાથો જ ઉપયોગમાં લઇ...
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે આર્થિક રીતે નબળા EWS બ્રાહ્મણોને મદદ કરવા માટે બે યોજનાઓ શરૂ કરી છે, જે અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ છોકરીઓને...
નવી દિલ્હી (New Delhi): ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોનો નવમો રાઉન્ડ પણ પરિણામ વગરનો રહ્યો. છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હી બોર્ડર પર...
ઇસ્લામાબાદ (Islamabad): થોડા દિવસો પહેલા પાકિસાતાનમાં ભારતમાં થયેલા 26/11ના હુમલાઓના (26/11 Mumbai Attack) માસ્ટર માઇન્ડ લશ્કરે-તોઇબાના (Lashkar-e-Taiba terrorist) ઝાકી-ઉર-રહેમાન-લખવીની (Zakiur Rehman Lakhvi) શનિવારે ધરપકડ કરાઇ હતી....
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના કારણે ઘણા લોકો સોનાના આભૂષણોની હોલ માર્કિંગ (HALLMARKING) ને લઈને મૂંઝવણમાં છે. કેટલાક માને છે કે આવા સોનાના...
મહિલાઓએ ભારતીય રેલ્વે (INDIAN RAILWAY) ના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. રેલ્વેમાં પહેલીવાર માલગાડી ચલાવનાર LOCO PILOT થી માંડીને GUARD તમામ મહિલાઓ...
નવી દિલ્હી (New Delhi): ખાનગી ક્ષેત્રના કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે જેની સીધી અસર તેમના ખિસ્સા પર પડી શકે છે. મજૂર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના...
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
લોકડાઉન પછી સરકાર ઘ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના ( Faceless Administration ) વિવિધ પ્રકારની સરકારી અર્ધ સરકારી કચેરીઓની સેવાઓ મળી શકે તે અંગે ઓન લાઈન સેવાનાં ઉપયોગ થકી લાગતી વળગતી સંબંધિત કચેરીઓની વિવિધ પ્રકારની સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે.
આમ સેવાઓ ઓન લાઈન થવાથી કાર્યપદ્ધતિ ઝડપી,સરળ અને પારદર્શક બનશે એવો ખોટો અને પોકળ દાવો સરકાર કરે છે, પણ વહીવટીય તંત્ર સહિત રાજકારણમાં પેસી ગયેલો કહેવાતો ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે !? તેની રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખાત્રી આપતી નથી, ખેર, હાલ ઓનલાઈન સેવા અને કથિત ભ્રષ્ટાચારની ચર્ચા બાજુએ પડતી મૂકીએ અને મૂળે મુદ્દલે…મજકુર ઓનલાઈન સેવાનાં જાણકાર અને નિષ્ણાત કેટલા !? 70% અભણ, અબુધ વર્ગ છે !
તેવા વર્ગને ઓનલાઈન કરવામાં અગવડતા હોય યા પછી કાબૂ બહારના સંજોગો હોય તો તે માટે સરકારે તેના લાગતા વળગતા સંબંધકર્તા હરકોઈ વિભાગોમાં હેલ્પ ડેસ્કની સગવડ સુવિધા ઉભી કરેલ છે કે નહીં !?
કે જેથી કરીને હેલ્પ ડેસ્કની સહાયથી પણ ઓનલાઈન કરી શકાય, ઓન લાઈન સેવા આરંભ કરતા પહેલા સરકારના દરેકે દરેક વિભાગોમાં હેલ્પ ડેસ્કની સુવિધા અને સગવડ માટે 4 – 4 કર્મચારીઓની ફાળવણી / નિયુક્તિ પણ, સંબંધિત કચેરીએ પોતપોતાના સરકારી કામકાજ માટે આવતા નાગરિકો / અરજદારોને મદદરુપ થવા સારૂની પણ જોગવાઈ વ્યવસ્થા તાકીદે થવી જ ખૂબ જરૂરી અને અનિવાર્ય રહેલી છે,અલબત્ત ઓનલાઈન સેવાની સાથે સાથે અલગથી જુદી ઑફ લાઈન ફિઝિકલ સેવા પણ અભણો અને અજ્ઞાતો માટે હયાત અને કાર્યરત રહેવી જોઈએ !
સુરત -સુનીલ રા.બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.