કેન્દ્ર અને દિલ્હી સરકારમાં ફરી એકવાર તોફાનો શરૂ થયા છે. શુક્રવારે અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL) સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે...
પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMTA BENARJI) આજે (19 માર્ચ) પૂર્વ મિડિનાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરી...
સુરત શહેરમાં હાલ કોરોના સંક્રમણ (CORONA INFACTION)વધવાને લઇ તંત્ર સતત પ્રયત્નરત દેખાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ચાલતા મીટિંગોના દોર વચ્ચે...
કોરોના વાયરસ ( CORONA VIRUS) નો ફેલાવો ફરીથી વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. આ જોતા, ઘણા પ્રભાવિત દેશોએ ફરીથી લોકડાઉન...
સુરત: જનજાગૃતીના અભાવ અને રસીકરણ(VACCINATION)ના ખોટાભયને લીધે સુરત મહાનગરમાં લધુમતિ સમાજ(MUSLIM SOCIETY)માં સૌથી ઓછુ વેક્સિનેશનનું કામ થતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયુ...
GANDHINAGAR : રાજ્યમાં બે વર્ષમાં સરકારી કોલેજો ( GOVERMENT COLLEGES) માંથી એમબીબીએસ ( MBBS) પાસ થયેલા ૨,૨૬૯ ડોકટરોને નિમણુંક કરવામાં આવી. નિમણુંક...
આમોદ તાલુકાનાં દોરા ગામે પિતા પુત્રની લડાઈમાં વચ્ચે છોડાવવા પડેલા 23 વર્ષીય એક યુવાનને લાકડીના સપાટા મારીને નિર્મમ હત્યા કરવાની ઘટના બની...
સુરત: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો(CORONA CASES)ને લીધે મનપા (SMC) દ્વારા અન્ય રાજ્યોથી આવનારાઓને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન (QUARANTINE) રાખવાની જાહેરાત કરાતાં...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના ( GUJARAT ASSEMBLY) બજેટ સત્ર દરમ્યાન ગુરૂવારે પહેલી વખત ગૃહમાં ભાજપ – કોંગ્રેસના સભ્યો દ્વારા સામ સામે થયેલા...
MUMBAI : મુંબઈમાં મુકેશ અંબાણીના ( MUKESH AMBANI ) ઘર બહાર વિસ્ફોટકો ભરેલી કાર મામલે એનઆઈએ ( NIA) એ વધુ એક ખુલાસો...
GANDHINAGAR : રાજ્યમાં કોવિડ-19 ( COVID 19) કોરોનાના કેસો ( CORONA CASES) ની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ...
સુરત: સુરત મનપા(SMC)ની વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક માટે મળેલી સામાન્ય સભામાં મેયરે (MAYOR) ચુંટાયેલા તમામ નગરસેવકોને આહવાન કર્યું હતું કે, વેક્સિનેશન (VACCINATION)...
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટો પડકારરૂપ બનીને ઉભરી આવી છે. ભાજપ આ ચૂંટણીમાં પોતાની...
નડિયાદ : યાત્રાધામ ડાકોર ( DAKOR) માં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર (RANCHODJI TEMPLE) ના સેવક આગેવાનો, તેમજ વારાદારી સેવકો સાથે મંદિર ટ્રસ્ટની...
ખેડા: તાલુકા મથક ખેડામાં વાત્રક બ્રિજની એપ્રોચ જગ્યામાં એમજીવીસીએલ દ્વારા વર્ષો પહેલા વીજપોલ લગાવવામાં આવ્યાં હતાં. હાલ વાત્રક બ્રિજ ની બાજુમાં નવીન...
ગુજરાતમાં કોરોના(CORONA)નો કહેર ફરી વર્તાય રહ્યો છે, એવું તંત્રના આંકડા બતાવી રહ્યા છે. આવામાં સરકારે પગલા લેવાની શરૂઆત પણ કરી દીધી છે....
કાલોલ: મધ્યપ્રદેશના નર્મદા વિસ્થાપિતોની કાલોલ તાલુકાના નેવરીયા પો.રતનપુરા ખાતે વસાવ્યા છે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયાની સુવિધાઓ મેં અભાવે નેવરિયા ગામના...
જાંબુઘોડા: સમગ્ર ગુજરાત માં એક માત્ર સ્પષ્ટ બહુમતી ધરાવતી જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી...
સુરત મહાનગર પાલિકા(SMC)ના નવા શાસકોએ વહીવટી તંત્ર સાથેની પ્રથમ મીટિંગમાં જ આકરાં તેવર બતાવતાં અધિકારીઓમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. કેમ કે, શાસકો...
શહેરા: શહેરા તાલુકા પંચાયત ની પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જેલમા રહેલ ને જીત મેળવેલ વાડી તાલુકા પંચાયત સભ્ય ...
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ...
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો...
વડોદરા : ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક...
વડોદરા : ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેર – જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી નીકળેલી શિવજી કી સવારી બાદ શહેરમાં કોરોનાંનો...
શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમે જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ...
વડોદરા : જે રીતે વડોદરા શહેરમાં ઉત્સવો અને રાજકિય મેળાવડા બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વડોદરામાં વધી રહેલા કોરોનાનાં...
રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજાને બચાવવા માટે હાથી, ઊંટ, ઘોડા કે વજીરનો પણ ભોગ લેવાતો હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ શતરંજનો...
સરદાર પુલના અડાજણ છેડે વિજય ડેરી પાસે એક વૃદ્ધ ઊભા હતા.મારે રીક્ષા પકડવાની હતી. મને લાગ્યું કે એમને રોડ ક્રોસ કરવો હશે...
તમે ન ભણ્યા હોત તો ખેતી કરી શાકભાજીને ફળફુલ ઉગાડત. ભણીને ખેતી કરે, ખેતીનું ભણી ખેતી કરે. આપણા દેશમાં અનાજને શાકભાજી થાય...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 244.16 પોઇન્ટ...
અમેરિકાના પૂર્વ કાંઠે રેકોર્ડ તોડ બરફવર્ષા,5,000થી વધુ ફ્લાઇટ રદ લાખો લોકો મુશ્કેલીમાં
મેક્સિકોમાં ડ્રગ લોર્ડના મોત બાદ હિંસક તોફાન,સ્થિતિને કાબૂમાં લેવા 9,500 સૈનિકો વિવિધ વિસ્તારોમાં તૈનાત
શૌચાલય બહાર છત્રપતિ શિવાજી મહારાજની તસ્વીરથી વિવાદ: વાયરલ વિડિયોએ દેશભરમાં મચાવ્યો રોષ
હિમાચલમાં ગદ્દી ડોગ્સનો સાહસ: ચિત્તાને ઘેરી ખેડૂતનો જીવ બચાવ્યો
મૈસુરુમાં MDMA ડ્રગ્સનો મોટો ભાંડાફોડ: ₹10.40 લાખના એકસ્ટેસી સાથે ચાર આરોપી ઝડપાયા
સાવલીના આસોજ ગામે નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયું
વડોદરા રેલવે લાઈન પર બોમ્બનો ડ્રામા : મુખ્ય આરોપી મુસ્તાક શેખના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ફતેગંજમાં ‘જળબંબોળ’, પાણીની લાઈન લીકેજ થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા
સંસ્કારી નગરીમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવા તરફ: કમિશનરે સમીક્ષા બેઠકમાં વિકાસની બ્લૂ-પ્રિન્ટ રજૂ કરી
અનાથ સગીરા પર સતત દુષ્કર્મનો અમાનવીય અત્યાચાર
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન
ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર
સાવલીની લામડાપુરા પ્રા. શાળામાં તાળાબંધી, મુખ્ય શિક્ષક પર દારૂ પીને શાળામાં આવવાના ગંભીર આક્ષેપ
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
દિલ્હીના લાલ કિલ્લા અને વિધાનસભાને મળ્યો ખાલિસ્તાન ગ્રુપનો ઇમેઇલ: મળી બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી
કીર્તિ તારા કેટલા રૂપ? રિમાન્ડમાં કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર ભાગી છુપાઈ હોવાનું સ્વીકાર્યું
યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ
નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ
વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
શરદ પવારની તબિયત સ્થિર, તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ: 48 કલાકમાં રજા મળવાની સંભાવના
લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવો ફરી ઉંચકાયા: રોકાણની માંગને કારણે બજારમાં વધી રહેલી ખરીદી
‘મીની દમણ’ બનેલા સમામાં SMCની મોટી રેડ, ₹13.58 લાખનો દારૂ ઝડપાયો
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ ગેંગ નેતાના મોત બાદ હિંસા ભડકી: ભારતીય દૂતાવાસે એડવાઇઝરી બહાર પાડી
હું જ શ્રેષ્ઠ, હું જ બુદ્ધિશાળી!
પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ઘર ઘર સ્વદેશી
વંદે ભારત ચકાચક અને લોકલ, પેસેન્જર ટ્રેન…
કેન્દ્ર અને દિલ્હી સરકારમાં ફરી એકવાર તોફાનો શરૂ થયા છે. શુક્રવારે અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL) સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે ઘરે-ઘરે રાશન આપવાની તેમની યોજના બંધ કરી દીધી છે.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારનો આરોપ છે કે કેન્દ્રએ તેમની ‘હર ઘર રાસન ડિલિવરી” ( HAR GHAR RASAN DILIVARY) યોજના બંધ કરી દીધી છે.
કેજરીવાલ સરકાર 25 માર્ચથી દિલ્હીમાં આ યોજના શરૂ કરશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના રાખવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના ફૂડ સપ્લાય સેક્રેટરીને પત્ર લખીને આ યોજના શરૂ ન કરવાની અપીલ કરી છે. આમ આદમી પાર્ટીએ પણ એક ટવીટમાં આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર રેશન માફિયાઓને ખતમ કરવા વિરુદ્ધ કેમ છે?

દિલ્હી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ
રેશન ડિલિવરી યોજના દિલ્હી સરકારના સૌથી ખાસ પ્રોજેક્ટ્સમાંની એક છે, જે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દરેક દિલ્હીવાસીઓ કે જેમણે સરકારની દુકાન પર રેશન લેવા આવવાનું હતું, તેઓને રજા આપવામાં આવશે.
લોકો પાસે આ યોજના હેઠળ વિકલ્પ હશે, જો કોઈને હોમ ડિલિવરી જોઈતી હોય, તો તે મેળવી શકે છે, જો કોઈ તેને દુકાનમાંથી લેવાનું ઇચ્છે છે, તો તે વિકલ્પ પણ ચાલુ રહેશે. આ યોજના હેઠળ ખાંડ, ચોખા, ઘઉં, લોટ અને અન્ય સુવિધા આપવામાં આવશે.
સુધારેલા બિલ અંગે હોબાળો મચી ગયો છે
મહત્વપૂર્ણ છે કે એનસીટી-એક્ટ ( NCT ACT) ના સુધારેલા બિલને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલાથી વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં એક ખરડો રજૂ કર્યો છે, જે અંતર્ગત દિલ્હીના ઉપરાજ્યપાલના અધિકારમાં વધારો કરવામાં આવશે. બિલ મુજબ દિલ્હી સરકારે કોઈ કાયદો લેતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરને જાણ કરવી પડશે અને મંજૂરી લેવી પડશે.

દિલ્હી સરકાર કેન્દ્રના આ બિલનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત દિલ્હીની આખી કેબિનેટે પણ જંતર-મંતર ખાતે ધરણા કર્યા હતા અને કેન્દ્રના આ બિલનો વિરોધ કર્યો હતો.