દાહોદ: આજથી અઢી માસ અગાઉ દાહોદ શહેરમાં અનાજ માર્કેટ ખાતે એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનના કટ્ટા ભરી ડ્રાઈવર અને ક્લીનર...
ગુજરlત સરકારે કર્ફ્યુને લઇને એક મોટો નિર્ણય લીધો હતો. કરફ્યુ 15 ફેબુ, સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક કલાક ઘટાડવાનો નિર્ણય...
લુણાવાડા : લુણાવાડા નગરપાલિકામાં તત્કાલિન પ્રમુખે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. અને સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉન...
સંતરામપુર : કડાણા તાલુકા ના લાડપુર ગામે મકાન માં અચાનક જ આગ લાગતા જોતજોતામાં મકાન ને બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓ...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ગંભીર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ...
વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો...
વડોદરા, તા.૨૯વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં...
વડોદરા: િજલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટીએ સયાજીબાગમાં પક્ષીઘરના અંદરના ભાગમાં ચાલી રહેલબાંધકામ માટ 17 બાળકોનો ઉપયોગ કરતા ટાસ્કફોર્સ કોન્ટ્રાકટર િશવાલય ઈન્ફ્રા...
કાલોલ: કાલોલ નગરપાલિકા ની સામે આવેલ કાપડ ની લારી નજીક આવેલા લાઈટના થાંભલા ઉપર ગુરુવારે કોઈક કારણસર વાનર ના નાના બચ્ચાને...
NEW DELHI : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (MAHATMA GANDHI) ની આજે 73 મી પુણ્યતિથિ છે. આ દિવસે, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, નાથુરામ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસ ઉમેદવારોની પસંદગી મેળો ચાલ્યો હતો તે બાદ હવે ટિકિટ માટે સોદાબાજી ચાલી...
નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
ગુરુવારની ઘટનાએ કૃષિ કાયદા (AGRICULTURE LAW) ના વિરોધમાં બે મહિનાથી આંદોલનને નવા પ્રાણ આપ્યા છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ (RAKESH TIKEIT)...
GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા...
શું દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર થયેલી શરમજનક ઘટના અને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને આ ઘટના...
RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની...
મધમાખીઓના ડંખ ઘણા કાતિલ હોય છે અને કેટલીક વાર તો મધમાખીઓનું ઝુંડ કોઇને વળગી પડ્યું હોય તેવી વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને...
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સર્વે મુજબ કોરોનાના કારણે આ વર્ષે...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી વિશેષ ડેઇલી ટ્રેન સહિત પાંચ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટર્ન...
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક પૈકી 13 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. કુલ 13 મતદાન મથક પર 97.60 ટકા...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
દાહોદ: આજથી અઢી માસ અગાઉ દાહોદ શહેરમાં અનાજ માર્કેટ ખાતે એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનના કટ્ટા ભરી ડ્રાઈવર અને ક્લીનર ટ્રક લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના સંદર્ભે ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે વિશ્વાસ ઘાત અને ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલાની ગંભીરતાને દાહોદ શહેર પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાન લઈ ડ્રાઈવર અને ક્લીનરને ટેકનીકલ માધ્યમોના તેમજ બાતમીના આધારે મધ્યપ્રદેશના બડવાની ખાતેથી બંન્નેને ઉપરોક્ત મુદ્દામાલ તેમજ ટ્રક સાથે ઝડપી પાડી દાહોદ ખાતે લઈ આવી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.
તા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ કનકભાઇ ધીરજમલ મહેતા (ઉ.વ.૫૯ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે.દાહોદ મંડાવાવ રોડ ૧૦૩/બી અક્ષર ટાવર તા.જી.દાહોદ) નાઓને તમારો માલ સહી સલામત અને સમયસર પહોચાડી આપવાનો પાકો વિશ્વાસ અને ભરોસો આપી કનકભાઈના ગોડાઉનમાંથી ટ્રક નંબર એમ.એચ.૧૯ સીવાય ૮૯૮૭ની ગાડીમાં તા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ સોયાબીનના ૫૧૦ કટ્ટા જેનુ કુલ વજન ૩૦૫૧૬ કિ.ગ્રા કિ.રૂ.૧૩,૯૪,૪૮૩/- ની કિંમતનુ સોયાબીન ભરેલ જે બ્રીજ મોહન ફતેહલાલ અગ્રવાલ એન્ડસન્સને ઉજ્જેન ખાતે નહી મોકલી વિશ્વાસઘાત આ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બંન્ને નાસી ગયા હતાં.
આ બાદ દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ બંન્ને ઈસમો મધ્યપ્રદેશના બડવાણી ખાતે હોવાની પોલીસને માહિતી મળતાની સાથે જ તેમજ મોબાઈલ ફોન નંબર પરથી ટેકનીકલ માધ્યમોના આધારે પોલીસે સોર્સ મેળવવતાં આ બંન્નેને દાહોદ શહેરપોલીસે બડવાણી ખાતેથી ટ્રક સાથે ઝડપી પાડ્યાં હતાં.
આ બાદ દાહોદ શહેર પોલીસે બંન્નેને ટ્રક સાથે દાહોદ લઈ આવી આ ટ્રકમાંથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનન કટ્ટા નંગ.૫૧૦ કબજે કર્યાં હતાં.