ઇસ્લામાબાદ,: કોરોનાને નાથવા માટે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે અથવા બીજા દેશો પાસેથી ખરીદી રહ્યા છે પરંતુ પાકિસ્તાને નક્કી કર્યુ છે...
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહમાં અંતિમ દિવસે વેચવાલી હાવી રહી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. શેરબજારમાં ઉપલા મથાળેથી સતત વેચવાલી...
અમદાવાદ, તા. 05 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ઓપનર રોહિત શર્મા માત્ર એક રન માટે પોતાની અર્ધસદી ચુકી...
જો અમે તમને જણાવીએ કે, શું તમે બોલીવુડમાં કોઈ ભાનુરેખા ગણેશનને જાણો છો? અથવા તમે આવા વ્યક્તિનું નામ સાંભળ્યું છે? તો કદાચ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ 291 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે. સાથે જ ત્રણ બેઠકો તેમના સાથીઓને બાકી...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ આ વખતે નંદીગ્રામથી...
મોદી સરકારે ( MODI GOVERNMENT) 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર (JAMMU AND KASHMIR) ના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને બે...
રાજસ્થાન ( RAJSTHAN) ના હનુમાનગઢ ( HANUMANGADH) જિલ્લામાં બળાત્કારના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ બહાર આવી પીડિતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો....
સુરત: કોરોના સંક્રમણ દરમિયાન પાન-માવો ખાઇને જાહેરમાં થૂંકનારાઓથી નિર્દોષ વ્યક્તિઓને સંક્રમણના ભોગ નહીં બનવું પડે એ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના...
સુરત: મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સુરત(SURAT)માં ઇતિહાસ સર્જાયો છે. શહેર ભાજપે 93 બેઠક જીતી હતી. જ્યારે આમ...
ગાંધીનગર: ભારતમાં હાલ મહામારી (COVID PANDEMIC) સામે માનવબળ કામે લાગ્યું છે, અને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINATION)ના બીજા તબક્કામાં હવે નેતાઓ...
જો તમે ઘર ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો આના સારો સમય મેળવવો ભાગ્યે જ શક્ય હશે. ICICI BANK પણ તેના હોમ...
UP:યુપી પોલીસે ચાર વર્ષ પહેલા મુઝફ્ફરનગર (Muzaffarnagar news) ના નવી મંડી વિસ્તારમાંથી પાંચ લોકોને ધરપકડ કરી હતી. ત્રણ મહિલાઓ અને બે પુરુષો...
GANDHINAGAR : ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા રૂપાળા નામ સાથે રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ...
GANDHINAGAR : આજે ગુજરાત ( GUJARAT ) ના માથે અંદાજે રૂપિયા ૩ લાખ કરોડનું દેવું છે. ગુજરાતની તિજોરી ખાલી ખમ છે, છતાં...
નડિયાદ: કઠલાલ તાલુકામાં રહેતી ૬ વર્ષની બાળકી ફળિયામાં રમી રહી હતી તે સમયે પાડોશમાં રહેતા આધેડે તેને આંબલી આપવાને બહાને ઘરમાં બોલાવી ...
અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSI PANNU) અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ ( ANURAG KASHAYAP) પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા....
કાલોલ: કાલોલ ખાતે કચેરી રોડ પર આવેલી ઉર્દુ શાળા મા ચારસો ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે તથા નજીકની ગુજરાતી શાળામાં...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ સોની હોસ્પિટલના તબીબ દ્વારા કેન્યાથી આવેલ એક ૨૨ વર્ષિય યુવતિ દર્દીની સઘન સારવારમાં પગ કાપવો પડે તેવી...
મોડાસા: વર્ષોથી ભાજપ સાથે ગઠબંધન ધરાવતા ચાંદ ટેકરીના અપક્ષ ઉમેદવારોની હાર થતા, ચાંદ ટેકરીના રહિશો એ રોષે ભરાયા હતા. તેવા માં...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખનીજ સહીત અન્ય માલસામાન ઓવરલોડ ભરી બેફામ રીતે વાહનો હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર...
વડોદરા: કોરોનાં વાયરસ જોઈ શકાતો નથી. આ વાયરસ કેટલો ખરનાક છે તેનો ત્રાદશ કરતો કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાં બન્યો હતો. 1 લી...
પાવીજેતપુર : છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લીલ ઇશારાઓ કરતો વિડીઓ વાઈર્લ...
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચે ચોથી ટેસ્ટ (TEST MATCH)ના પહેલા દિવસે વિરાટ કોહલી (KOHLI) અને બેન સ્ટોક્સ (STOKES) વચ્ચે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.ફાયર એનઓસી નહીં ધરાવતા બહુમાળી ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા...
વડોદરા : કેન્દ્રના હાઉસીંગ એન્ડ અરબન એફેર્સ મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અંતર્ગત દેશમાં રહેવા લાયક શહેરોમાં વડોદરાનો રાજ્યમાં ત્રીજો નંબર આવે...
રાજકોટ: ઘણા લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું...
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં વધારા સાથે કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ બોટાદ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો...
આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેર માર્કેટ ( STOCK MARKET) ફરીથી લાલ નિશાન પર ખુલ્યું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે...
આગામી દિવસોમાં ભારતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, પણ આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના દસ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઇસ્લામાબાદ,: કોરોનાને નાથવા માટે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે અથવા બીજા દેશો પાસેથી ખરીદી રહ્યા છે પરંતુ પાકિસ્તાને નક્કી કર્યુ છે કે તે કોરોનાની સામે હર્ડ ઇમ્યુનિટીથી લડશે અને કોઇ પણ દેશ પાસેથી વેક્સિન નહીં લે. પાકિસ્તાન ચીન જેવા મિત્ર દેશો પાસેથી દાનમાં લીધેલી વેક્સિન લેતું રહેશે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી ચાર સિનોફાર્મ, ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા, સ્પુટનિક-વી અને કેન્સીનો બાયોને માન્યતા આપી ચૂક્યું છે. પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ડોન દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન નેશનલ હેલ્થ સર્વિસના સચિવ આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ કમિટીને માહિતી આપી હતી કે, પાકિસ્તાન સરકાર વેક્સિન ખરીદવા માટેનું કોઇ આયોજન કરી રહી નથી અને સરકારનો લક્ષ્ય છે કે તે હર્ટ ઇમ્યુનિટીથી આ રોગ સામે લડી લેશે.

હર્ટ ઇમ્યુનિટી ત્યારે આવે છે જ્યારે મોટી સંખ્યામાં લોકો, સામાન્ય રીતે 70 થી 90 ટકા લોકો ચેપ લાગ્યાં પછી ચેપી રોગની ઇમ્યુનિટી બની જાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેજર જનરલ આમિર આમેર ઇકરામના જણાવ્યા મુજબ, ચીની રસી કેન્સિનોની એક ડોઝની કિંમત 13 ડોલર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા મૈત્રીપૂર્ણ દેશો પર આધાર રાખે છે.
એનએચએસ સચિવે પીએસીને માહિતી આપી હતી કે ચાઇનીઝ ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે કોવિડ -19 રસીના 10 મિલિયન ડોઝ આપવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાનને 0.5 મિલિયન ડોઝ સોંપવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 275,000 ડોઝ આરોગ્ય વ્યવસાયિકોને વેક્સિન આપવામાં આવી છે.