વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ...
જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય...
મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે...
રાજ કુંદ્રા (raj kundra)ને સોમવારે મોડી રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે (Mumbai crime branch) અશ્લીલ ફિલ્મ (Porn film) બનાવવા અને તેની એપ પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણીના (CM Rupani) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને...
ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ...
હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે...
તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે...
આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ, વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને...
‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
કોરોનાને કારણે વર્ગખંડ શિક્ષણનું સ્થાન ઓનલાઇન શિક્ષણે લીધું છે.આ એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વર્ગખંડ શિક્ષણ શરૂ...
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
નેપાળ ચૂંટણી: ભારત વિરોધી નેતા કેપી ઓલીને 35 વર્ષીય રેપર બાલેન શાહે 50,000 મતોથી હરાવ્યા
દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ
‘કોઈ પરવાનગીની જરૂર નથી’, રશિયાનું તેલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની મુક્તિ પર ભારતની પ્રતિક્રિયા
ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ
કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી
શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો
સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: કરજણ બેઠક પર સતીશ નિશાળીયા બિનહરીફ
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો મોરનું મારણ કર્યું હતું. પાલિકા દ્વારા ગત ડિસેમ્બર થી જ શિકારી પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં મુકવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર 2020 ના રોજ શિકારી પ્રાણી જેવા કે વાઘ અને દીપડા ના કુદરતી વાતાવરણ મળે કેવી રીતે તેઓને મુકવામાં આવ્યા છે અગાઉ તેઓ હીજડા માં રહેતા હતા ત્યારે શહેર કમાટીબાગમાં શુક્રવારની બપોરે મુલાકાતીઓ એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી બન્યા હતા.
કમાટીબાગમાં નવનિર્મિત ઓપન ઝુમાં આવેલ સિંહના પિંજરામાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી ચઢ્યો હતો. મોર સિંહના પિંજરામાં આવેલા ઝાડ પર આવી ચઢ્યો હતો. પરંતુ કમનસીબે મોર ઝાડ પરથી ઉડવા જતા પિંજરામાં જઇ ચઢ્યો હતો. અને ત્યાંથી બહાર નિકળી શકે તે પહેલા જ સિંહે તેનો શિકાર કરી લીધો હતો. અને તેને મોંઢામાં ફસાવીને ચાલીને અન્યત્રે લઇ આવ્યો હતો.સિંહે કમાટી બાગની મુલાકાતે આવેલા મુલાકાતીઓની હાજરીમાં જ મોરનું ભક્ષણ કરવાનું શરૂ કરી દીધું હતું. જેને લઇને સ્થળ પરના હાજર લોકો પણ એક તબક્કે અચરજમાં મુકાયા હતા. જો કે, લોકો કંઇક વિચારે અથવા તો તંત્રને જાણ કરે ત્યાં સુધીમાં સિંહે મોરનું ભક્ષણ કરી ગયો હતો. ત્યારે આ રીતે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર ભવિષ્ય માં ન થાય તે માટે તંત્રએ જરૂરી પગલા લેવા પડશે.
ઝુ કયુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે વડોદરામાં નહિ પણ ભારત દેશમાં જ્યાં શિકારી પ્રાણી જેવા કે વાઘ સિંહ અને દીપડા જ્યાં ઓપન ઝુમાં રાખવામાં આવે છે ત્યારે કબૂતર, બગલા કે મોર હોય તો તેમના પીંજરા માં આવે છે ત્યારે તેઓ તેઓનું મારણ કરી નાખે છે ત્યારે આજે પણ એક આવી જ રીતે મોર સિંહના પીંજરામાં આવતા સિંહે ઝપટમાં લઈ તેનું મારણ કરી નાખ્યું હતું.