navsari : શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ( kumar kanani) એ નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
નવસારી : ગણદેવીમાં કોરોના ( corona ) ના કેસો વધી રહ્યા છે અને તેને પગલે લોકો જાગૃત થઇને રસીકરણ ( vaccination) કરવા...
દેશમાં કોરોના (CORONA)ની સ્થિતિ એકદમ વિક્ટ અને ચિંતાજનક છે અને આપણે સૌએ વધારે સાવધાન અને સચેત રહીને તબીબોએ સલાહ આપેલી તમામ તકેદારીઓ...
surat : હાઈકોર્ટના જસ્ટીસના નામે બોગસ સહી અને રાઉન્ટ સીલ મારી પારસી પંચાયત ( parsi panchayat) ની ઓફિસમાં ટપાલ મોકલી હતી. આ...
આસામમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે?આસામમાં બીજેપીની ફરીથી રચના થવાની તૈયારી છે. આસામમાં હવે પછીના મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે કેન્દ્રીય પ્રધાન...
થોડા સમય પહેલા ઘણા વૈશ્વિક સંગઠનોએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2021-22માં ભારતની અર્થવ્યવસ્થા (Indian economy) 10 થી 15 ટકાની ગતિથી વિકાસ...
surat : સુરત શહેર અને જિલ્લામાંથી કોરોના ( corona) ના પેશન્ટને ખાનગી હોસ્પિટલ ( hospital) માં એડમિટ કરવાનું બંધ કરાયા પછી પણ...
surat : શહેરના હજીરા ( hajira) ગામમાં ગઈકાલે પાંચ વર્ષીય બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બા બાળકી સાથે દુષ્કર્મ, સૃષ્ટિવિરુધનું...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં આજે ચૂંટણી ( election) ના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. કોરોના યુગમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની...
એક તરફ આખું વિશ્વ કોરોના ( corona) ની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ...
કોરોના સંક્રમણ સામે રક્ષણ ના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૧લી મે થી, ગુજરાત સહિત દેશના 9...
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો સીએમ...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 13,847 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 21 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 172...
દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને...
ભરૂચ, અંકલેશ્વર: ભરૂચની (Bharuch) પટેલ વેલફેર હોસ્પિટલના (Patel Welfare Hospital) કોવિડ વોર્ડમાં ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં ૧૬ દર્દી સહિત કુલ...
વૉશિંગ્ટન: પ્રમુખ જો બાઇડને ભારતથી થનારા પ્રવાસો પર નિયંત્રણો મૂક્યા છે જે મોટા ભાગના બિન-અમેરિકન નાગરિકોને ૪ મેથી અચોક્કસ મુદ્ત સુધી અમેરિકામાં...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) એક તરફ કોરોનાના દર્દીઓના સ્વજનોને ૧૫થી ૨૫ હજારની ઊંચી કિંમત લઈને રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection)વેચનારાઓને શોધી શોધીને તેમની સામે...
ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ...
સુરત: (Surat City) સુરતના ઓલપાડ (Olpad) વિસ્તારમાં આવેલા પિંજરત ગામના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શન (Duplicate Remdesivir Injection) બનાવવાનું કારખાનું ઝડપાયું છે....
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(ના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની ફોકીએ ભારતને કોરોનાની બીજી તરંગથી સર્જાયેલ વિનાશથી બચવા કેટલાક પગલા ભરવાની સલાહ આપી...
ભારતમાં કોરોનાની હાલતમાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,01,993 નવા કેસ નોંધાયા...
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડા ( hurricane) ની આગાહી વચ્ચે ગુજરાત ( gujrat) ના કેટલાય જિલ્લાઓના...
સુરતઃ (Surat) કોવિડ-19 રસીકરણના (Vaccination) ચોથા તબક્કા (18 વર્ષથી 44 વર્ષના નાગરિકો) માટે કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર તા.28 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું...
સુરતઃ ગુજરાતની સ્થાપના દિવસ (GUJARAT FOUNDER DAY) નિમિત્તે તા.1 લી મેના રોજ 18 થી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાન(VACCINATION CAMPAIGN)નો ભવ્ય...
સુરત: (Surat) ફેડરેશન ઓૅફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અને કોરોનાની ચેઇન તોડવા વિવર્સ સોસાયટીઓના પ્રમુખ અને હોદ્દેદારો...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો કે, આવું થવા પાછળનું મુખ્ય...
કોરોના વાયરસ(CORONA VIRUS)ની બીજી લહેર(SECOND WAVE)માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (DELHI) સહિત અનેક જગ્યાએ ઓક્સિજન(OXYGEN)નો અભાવ જોવા મળ્યો છે. કોવિડ(COVID)ના કેસમાં ઝડપી વધારાને...
‘વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે…બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે…. જીસકે પાસ ફોર વ્હીલ હો વો જલ્દ સે...
ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન પંચાયતની ચૂંટણીની મતગણતરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં હજી એટલો ઘટાડો થયો નથી. પરંતુ હોસ્પિટલમાં (Hospital) દાખલ થતા દર્દીઓની સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ...
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
સુરતમાં હવાની ગુણવત્તા ‘વેરી અનહેલ્થી’, કોંગ્રેસના દર્શન નાયકની તાત્કાલિક પગલાં લેવા માંગણી
કોમનવેલ્થ ગેમ્સ માટે મોદી સ્ટેડિયમ પાસે મોટું ડિમોલિશનઃ 29 મકાનો તોડવાની કામગીરી શરૂ
navsari : શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ( kumar kanani) એ નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની અછતનો સ્વીકાર તો કર્યો, પણ એટલી બધી અછત પણ નથી કે ઇન્જેક્શન મળતાં જ ન હોય. ઇન્જેક્શન મળતા હોય તો તેને અછત કહી જ ન શકાય, ત્યારે કાનાણી ઊંઘા હાથે કાન પકડાવતા હોય એમ લાગ્યા વિના રહેતું નથી.

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણીએ નવસારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે નવસારી સિવિલ હોસ્પિટલ ( navsari civil hospital) ની મુલાકાત લીધી હતી. સાથે જ દર્દીઓને સારવાર સારી મળે એની તકેદારી રાખવા સિવિલ હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી હતી. યાદ રહે કે બે દિવસ પહેલાં કોરોનામાં મૃત્યુ પામેલી એક મહિલાના ભાઇએ નવસારી સિવિલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જો કે આરોગ્ય મંત્રીએ તે સંદર્ભે કોઇને શિક્ષા કરી હોય કે ઠપકો આપ્યો હોય એવું જાણવા મળતું નથી. તેમણે નવસારીને વધુ સારી આરોગ્ય સેવા મળે એ માટે 108 એમ્બ્યુલન્સ યોજના હેઠળ બે એમ્બ્યુલન્સની ભેટ આપી હતી.

તેમણે મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં ઇન્જેક્શનની અછતનો સ્વીકાર તો કર્યો હતો. પરંતુ ઇન્જેક્શન કોઇને મળતા ન હોય એટલી બધી અછત ન હોવાનું કહી સરકારનો બચાવ પણ કરી લીધો હતો. તેમણે સરકારની તરફેણ કરતાં કહ્યું કે ઇન્જેક્શનનું ઉત્પાદન સીમીત હોય અને તેની માંગ ઓચિંતિ વધી જાય. કોરોનાની બીજી વેવમાં કોરોનાના દર્દીને અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે અને ઇન્જેક્શનની જરૂર ઊભી થાય. આ સ્થિતિમાં પણ સરકાર તમામ દર્દીઓને સંપૂર્ણ રીતે સારી રીતે સારવાર મળે, ઇન્જેક્શન મળે, ઓક્સિજન મળે, બેડ મળે, વેન્ટિલેટર મળે એવા તમામ પ્રકારના પ્રયાસ કરે છે. અત્રે મંત્રીએ નવસારીમાં કોરોનાની સ્થિતિ જાણવા ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈ, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરાભાઇ શાહ, ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, મહામંત્રી જીગ્નેશભાઇ નાયક, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ કાશુંદ્રા, મહામંત્રી હેમંતભાઇ બોદાલીયા, પાલીકા પ્રમુખ જીગીશભાઇ શાહ, મુકેશભાઇ અગ્રવાલ સહીતના અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.