નવી દિલ્હી: (Delhi) દેશમાં ફરી 18થી 44 વર્ષના વયજૂથ માટે રસીકરણ (Vaccination) અભિયાન તેજ થયો છે. ગુજરાત રાજ્યમાં 18 થી 44 વર્ષના...
કોરોના (Corona Virus) સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસ, અને વ્હાઈટ ફંગસે લોકોને હેરાન પરેશાન કર્યા અને હવે યલ્લો ફંગસ (Yellow Fungus) ની એન્ટ્રી...
surat શહેરમાં એક તરફ કાપડ માર્કેટ ( textile market) અને હીરા બજારો સહિત રિટેલ માર્કેટ ( reatail market)ખુલી છે ત્યારે જરી ઉદ્યોગમાં...
દાહોદ: દાહોદ શહેરમાં દર રવિવારે સમગ્ર દાહોદ શહેરમાં સેનેટરાઈઝર ઝંટકાવની કામગીરી કરવામાં આવે છે. આજે પણ દાહોદ પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના...
છોટાઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં કોરોના મહામારીના સંક્રમનને અટકાવવા અર્થે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અર્થે જાહેરાત કરવામાં આવી હતી....
છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં સ્ટેશન વિસ્તાર તરફ જતા છોટાઉદેપુરથી ગોધરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ફાટક નં 101 આવેલ છે. જ્યાં ઘણા...
કાલોલ: તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના ખર્ચે તથા ૨૭...
શહેરા: શહેરા તાલુકાના સુરેલી ગામના અશોક ભાઈ સોલંકી તેમની પત્ની ઉષા સાથે પોતાની બાઇક લઇને મરણ પ્રસંગે રતનપુર તરફ જવા નીકળ્યા હતા....
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ખાસ કરીને હાલ કોરોના મહામારી બાદ જ સાંભળવા મળી રહેલ શબ્દ...
વડોદરા : યુવાધનના નશાના રવાડે ચડાવવા પ્રતિબંધિત મનાતા પેન્ટાઝોસીન ઈન્જેકશનોનો કાળા કારોબારમાં સંડોવાયેલા પંચાલ બંધુઓ સહિતની ત્રિપુટીની એસઓજીએ કોિવડ રિપોર્ટ કરાવવા...
વડોદરા : મહારાષ્ટ્રના આકોલ ખાતેથી કાચું કપાસિયા તેલ ભરી કડી ખાતે જઈ રહેલ ટેન્કરના ચાલકને ઝોકું આવતા વડોદરા શહેરના તરસાલી નજીક...
વડોદરા : ગતરાત્રીના સમયે વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસેના ક્રિષ્ના પેલેસ 2 ના મેઈન ગેટ પાસે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, શેર બજાર ( stock market) લીલા નિશાન પર ખુલ્યું હતું . બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 725 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 64,953 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ટીચર અને પેઈન્ટીંગ આર્ટિસ્ટ સંકેત જોષીએ પેઈન્ટીંગ્સની વિવિધ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓબ્જેકટ ડ્રોઈંગ...
કોલકાતા હાઇકોર્ટના નારદા કૌભાંડ કેસમાં 21 મેના રોજ આરોપી ટીએમસી નેતાઓની ધરપકડની વિરુદ્ધ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી, તેમને ન્યાયિક કસ્ટડીમાં...
વડોદરા: કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા...
શહેરા: શહેરાના ભોટવા ગામના માલિકીના પાણી ભરેલા કુવામાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતા મગરને અમદાવાદની ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમે ...
ગયા માર્ચ મહિનામાં કોરોના ( corona ) એ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર...
અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ( moderna company) એ પંજાબ સરકારે ( punjab goverment ) ને સીધી રસી ( vaccine) આપવાની વિનંતીને ફગાવી...
મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના વતની અને અમદાવાદમાં સ્થાયી થયા બાદ છેલ્લા ૧૭ દિવસથી કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકને જાણે કે મૃત્યુનો...
સમગ્ર દેશમાં ૮૮૪૮ કરતાં વધુ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ૨૨૮૧ થી વધુ કેસો નોંધાયા છે. જો કે તેની...
રાજ્યમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડ્યો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે યુવા વર્ગનું કોરોના સામે રક્ષણ થાય તે માટે ૧૮થી ૪૪ના વય જુથમાં આવતીકાલથી ૧ લાખ રસીના ડોઝ આપવાનું...
પારડી: (Pardi) પારડી પંથકમાં હાલ તાઉતે વાવાઝોડામાં અનેક ખેડૂતોની કુમળી કેરીઓ (Mango) ઝાડ ઉપરથી પવનના કારણે તૂટી પડી હતી. જેના કારણે પારડી...
વલસાડ: (Valsad) વલસાડ તિથલ દરિયા કિનારે મૃતદેહો (Dead bodies) નીકળવાનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. ગતરોજ શનિવારે 4 મૃતદેહ બાદ રવિવારે...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ (CBSE) ની પરીક્ષા (Exam) જુલાઈમાં લેવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ...
ઉત્તરપ્રદેશ: કોરોના રસીકરણ (corona vaccination) માટે ગામડે ગામડે જતી ટીમને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બારાબંકી (barabanki) માં શનિવારે રામનગર...
કોરોના રોગચાળા (corona epidemic)ની બીજી લહેર (second wave)થી ભારે વિનાશ સર્જાયો છે અને ત્રીજી તરંગ (third wave)ની પણ ગંભીર શક્યતા સિવાય રહી...
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં...
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નવી દિલ્હી: (Delhi) દેશમાં ફરી 18થી 44 વર્ષના વયજૂથ માટે રસીકરણ (Vaccination) અભિયાન તેજ થયો છે. ગુજરાત રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકોને હવે દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે. ગુજરાત સરકારે હાલ અઠવાડિયા સુધી વેક્સિનેશનની વ્યવસ્થા કરી છે. ત્યારે વેક્સિનેશન બાબતે વધુ એક સમાચાર આવ્યા છે. પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવું જરૂરી હતુ પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) આ નિયમને બદલી નાખ્યો છે. આ વયના લોકો માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની (Appointment) જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. જોકે ગુજરાત સરકારે હાલ આ નિયમ લાગૂ કર્યો નથી. ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી તેવું આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે.

કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે લાભાર્થિઓને સાઈટ પર જ રજિસ્ટ્રેશન કરી રસી આપી દેવાશે.
આ તરફ ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
ઘણાં રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાયા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. CoWIN એપ પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે.

આ લોકોને પુરાવા આપવાની જરૂર નથી
રજિસ્ટ્રેશનના સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, લાઈસન્સ, પાન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ અથવા પેંશન દસ્વાતેજનો નંબર નોંધાવવો ફરજિયાત છે. જોકે, દેશમાં કેટલાક લોકો એવા પણ છે, જેની પાસે ફોટો ઓળખ પત્ર જ નથી. એવા લોકો માટે પણ રસી લઈ શકે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન બહાર પાડી છે. જે અનુસાર મંત્રાલયે એવા લોકોના ગ્રુપની ઓળખ કરી છે, જેમની પાસે સામાન્ય રીતે કોઈ ઓળખ પત્ર નથી હોતા. તેમાં જુદા જુદા ધર્મોના સાધુ-સંત, જેલના કેદી, વૃદ્ધાશ્રમના લોકોસ ભિખારી, પુનર્વાસ કેન્દ્રોમાં રહેતા લોકો સામેલ છે. આ લોકોને ઓળખપત્ર વગર પણ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.