સુરત: (Surat) સુમુલ ડેરીના (Sumul Dairy) વ્યવસ્થાપક મંડળની અંતિમ ચૂંટણી (Election) વેર-ઝેરથી ભરેલી રહી છે. સરકાર નિયુક્ત પ્રતિનિધિ તરીકે નિઝરના યોગેશ ચુનીલાલ...
સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીએ તંત્રની હાલત ખરાબ કરી છે. હવે ચોમાસામાં (Monsoon) જો ડેમમાં પાણીની ભારે આવક થઈ...
1 જૂન, 2021 થી, ભારત (INDIA)માં પાંચ મોટા ફેરફારો (FIVE BIGGEST CHANGE) થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા જીવન (EFFECT ON LIFE)...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ (Patient) માટે માત્ર 8 બેડની સુવિધા સામે શરૂ કરાયેલા વોર્ડમાં એકપણ દર્દી સારવાર લઈ રહ્યા...
ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) એ બાબા રામદેવને પડકાર્યા (CHALLENGE TO BABA RAMDEV) છે. આઈએમએ ઉત્તરાખંડ (UTTRAKHAND)એ બાબા રામદેવને એલોપથીની હોસ્પિટલો (ALLOPATHY HOSPITAL)માં સારવાર...
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) દ્વારા જીપીએસસી (GPSC Class I & II) ક્લાસ 1 અને 2 ની પ્રાથમિક...
સુરત : પેટ્રોલ-ડીઝલ (PETROL-DIESEL), ખાતર, જંતુનાશક દવાઓના વધેલા ભાવ વચ્ચે સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં તૌકતે વાવાઝોડા (CYCLONE TAUKTAE)ને લીધે સુરત જિલ્લા (SURAT...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ લહેર (CORONA FIRST WAVE) પછી બીજી લહેર (SECOND WAVE) પણ આક્રમક રહેતાં કાપડના વેપાર (CLOTHE MARKET)ને સૌથી વધુ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની બાકીની મેચ યુએઈમાં રમાશે. શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની વિશેષ સામાન્ય સભામાં (SGM) આ...
સુરત (surat) ઉધના (udhna) વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી ધડાકાભેર તુટી (Gallery collapse) પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ તળાવનું પાણી કાલોલ પોલીસ સ્ટેશનની સામે આવેલી તલાવડીમાં નાખવા માટે ની પાઈપ લાઈન માટેનું કામ થઈ રહ્યું...
દાહોદ: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર રોડને અડીને આવેલ જમીન ઘરવિહોણા ઈસમને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી...
કાલોલ: કાલોલ તાલુકાના ઘુસર પંથકમાં બેફામ રેતીખનન થઈ રહી હતી અને આ અંગેની વ્યાપક ફરિયાદો મળતી હતી ઘુસર, સુરેલી તેમજ ભૈરવ ની...
દાહોદ: દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે અને દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા...
શહેરા: શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ સાથે કાર્ડધારક એ પુરવઠા વિભાગમા ફરીયાદ કરતા...
મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના...
મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે...
બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી...
વડોદરા: દેશભરના મેડિકલ ક્ષેત્રે લાંછનરૂપ મનાતા ધિરજ હોસ્પિટલના સંચાલકોએ જવાબ આપવા વધુ દસ દિવસની મુદ્દત માંગતાં સીડીએચઓએ મંજૂરી આપી દીધી હતી. મુદ્દત...
મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો...
કોરોનાનો પહેલો વેવ શરૂ થયો ત્યારથી આજદીન સુધી સુરતના અને ગ્રામ્ય વિસ્તારના જનરલ પ્રેકિટશનરો શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ ખંતથી...
‘એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આજે આ ભૂલ એટલે શું તે વિષે સમજીએ.’ ગુરુજીએ પ્રાર્થના પછી વાત શરૂ કરી.ગુરુજી...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 464 દર્દી શહેરમાં નોંધાયા હતા. જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,828 ઉપર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે...
કોરોનાનો કપરો સમય હજી પૂરો થયો નથી,ક્યારે પૂરો થશે એ પણ ખબર નથી એવામાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં એવો ઝંઝાવાત ફેલાવ્યો કે...
વડોદરા: ધી કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર 1973 ની કલમ 133 હેઠળ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જાણીબુઝીને ગંદા મળમૂત્ર વાળા પ્રદૂષિત...
વડોદરા: શિક્ષણ વિભાગ દ્વારા મહામારીને પગલે ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોઈ હવે 7મી...
અલીગઢ (Aligadh)માં ઝેરી દારૂ (poisonous alcohol)ના સેવનથી મધરાત સુધી લોકો મરી (people gone dead) રહ્યા હતા. રાત્રે 3 વાગ્યા સુધીમાં, મૃત્યુઆંક 28 (28...
સ્વૈરવિહારી ડો. સુબ્રમણ્યમ સ્વામી એકલે હાથે રાજકીય લડાઇ લડવામાં માનતા હોવા છતાં અને ‘વન મેન આર્મી’ હોવા છતાં અત્યારે ભારતીય જનતા પક્ષના...
ભૂતકાળમાં જેવી રીતે વેપારીવૃત્તિથી બ્રિટને આખા વિશ્વમાં પગદંડો જમાવી દીધો હતો તેવી જ રીતે હવે ચીન પણ આખા વિશ્વને પોતાના વર્ચસ્વ હેઠળ...
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
સુરત: (Surat) સુમુલ ડેરીના (Sumul Dairy) વ્યવસ્થાપક મંડળની અંતિમ ચૂંટણી (Election) વેર-ઝેરથી ભરેલી રહી છે. સરકાર નિયુક્ત પ્રતિનિધિ તરીકે નિઝરના યોગેશ ચુનીલાલ રાજપુતની વરણીને હાઇકોર્ટમાં લઇ જઇ રદ કરાવનાર નિઝરના વર્તમાન ડિરેક્ટર (Director) ભરત સુદામ પટેલ સામે ગત ટર્મમાં ડિરેક્ટર હોવા છતા પુત્રને સુમુલમાં નોકરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી રાજપુતે, ભરત પટેલને ગુજરાત સહકારી અધિનિયમ 1961ના નિયમ 165 મુજબ 32(બી) તથા 33(3) હેઠળ ગેરલાયક ઠેરવવા માંગ કરી છે. ભરત પટેલ વિરૂધ્ધ રાજ્યના સહકાર કમિશનર,સહકાર સચિવ, જિલ્લા રજિસ્ટાર, સુમુલના ચેરમેન અને એમડી ને ફરિયાદ કરી માંગ કરવામાં આવી છે. રાજપુતે હોદ્દાનો દુરૂપયોગ કરી પુત્રને નોકરીએ રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સહકારી કાયદામાં સ્પષ્ટ જોગવાઇ છે કે પિતા હોદ્દા પર હોય ત્યારે સીધી લીટીના કે લોહીના સંબંધ ધરાવનાર કુટુંબના સભ્યને નોકરીએ રાખી શકાય નહીં.

સુમુલના ચાર વર્તમાન અને ચાર માજી ડિરેક્ટરોના પરિવારજનો નોકરી કરી રહ્યા છે
સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટિની 31મીએ બેઠક મળે તે પહેલા સીનિયર ડિરેક્ટર ભરત સુદામ પટેલ સામે કરવામાં આવેલી ફરિયાદ ચોક્કસ પક્ષને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી છે. તેવુ સુમુલમાં ચર્ચાઇ રહ્યુ છે. સુમુલ ડેરીના વર્તમાન બોર્ડમાં કાર્યરત ચાર ડિરેક્ટરોના પુત્રો-ભત્રીજા-ભાણીયા નોકરી કરી રહ્યા છે. તેનો કોઇ ઉલ્લેખ ફરિયાદમાં કરવામા આવ્યો નથી.

ભરત પટેલના પુત્રને અમુલ ડેરીમાંથી સુમુલમાં લાવવામાં આવ્યા હતા
ભરત પટેલ વતી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના પુત્રની કોઇ સીધી ભરતી સુમુલમાં થઇ નથી. તેમના પુત્ર હાઇલી ક્વોલિફાઇડ છે અને દેશની પ્રસિધ્ધ અમુલ ડેરીમાં નોકરી કરતા હતા. ચાલુ નોકરી દરમિયાન તેઓ ઓપન મેરિટ ઇન્ટરવ્યૂમાં સંપૂર્ણ સરકારના નિરીક્ષણ હેઠળ સિલેક્ટ થયા હતા.ભરત પટેલની ટર્મ જે ટેન્યોરમાં પુરી થઇ હતી. તે સમયગાળામાં તેમના પુત્રની પસંદગી થઇ હતી. એટલે આ કેસમાં 76-બી લાગૂ પડતી નથી.