હવે બાબા રામદેવને ( baba ramdev) પણ કોરોના વાયરસની ( corona virus ) રસી ( vaccine) મળશે. બાબા રામદેવે દરેકને રસી અપાવવાની...
ફિલ્મજગતમાં હંમેશા એવા થોડા દિગ્દર્શક કામ કરતા હોય છે જેમને બજારમાં જે ફિલ્મો ચાલી રહી હોય અને જેને મનોરંજન માનતા હોય તેનાથી...
અમુક સ્ટાર્સના સંભવિત લગ્નની વાત એક વર્ષ, બે વર્ષ. ત્રણ વર્ષ ચાલ્યા જ કરે અને ત્યાર પછી ય જેની સાથે તેઓ પરણવાના...
કલર્સ ગુજરાતી ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ફેમિલી ઓડિયન્સ માટે ડેલી સોપ ‘મનમેળાપ’ રજૂ થવાનો છે, આ ડેલી સોપમાં મૂળ ભરૂચ શહેરની...
કોલીવુડમાં પણ બે લોબી છે, જ્યાં કમલ હસન – ઇલિયારાજાને સપોર્ટ કરે છે, પણ ‘થલાઈવા’ રજનીકાંત મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા સાથે કામ કરવાનું...
ઓ.ટી .ટી : Amazon રેટિંગ : 3/5 જોનર : ક્રાઈમ ડ્રામા ઈમોશનલ સીરીઝ (હિન્દી ડબિંગ ) એપિસોડ : 8 સમય અવધિ :...
શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, અજય દેવગણ અભિનીત ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, હાઉસફુલ 2...
દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મ તમે જોઇ છે? ઘણાનો ઉત્તર ‘હા’ ને ઘણાનો ‘ના’ પણ હોય એમ પૂછીએ કે ‘અજીબ દાસ્તાં...
હિન્દી ફિલ્મસંગીતમાં બંગાળી સંગીતકારોએ આપેલું સંગીત એક ઊંડી અસર મુકનારું હોય છે. એવું કેમ છે એ જાણવા એ સંગીતકારોના સંગીતમાંથી પસાર થઇએ...
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બન હી ગઇજાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બની હી...
આણંદ : આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી તેના પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વિકાસ કામોમાં આડોડાઇ...
દાહોદ: હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર...
દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ...
દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી...
દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ...
વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે...
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ...
બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
હવે બાબા રામદેવને ( baba ramdev) પણ કોરોના વાયરસની ( corona virus ) રસી ( vaccine) મળશે. બાબા રામદેવે દરેકને રસી અપાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ પણ જલ્દીથી આ રસી મળશે. રામદેવે લોકોને કહ્યું કે યોગ કોરોનાથી થતી ગૂંચવણો રોકે છે. યોગ અને આયુર્વેદનો અભ્યાસ કરો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( narendra modi) 21 જૂનથી દેશના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત રસી આપવાની જાહેરાત કરી છે. બાબાએ કહ્યું કે માત્ર દવા જ નહીં, ત્યાં પરીક્ષણ અને ઓપરેશન માફિયા પણ છે, જે દર્દીઓને લૂટી રહ્યા છે.

સ્વામી રામદેવે કહ્યું હતું કે તેમની લડાઈ ખોટા લોકો સામે છે. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ફેસબુક ( facebook) અને ટ્વિટર ( twitter) એકાઉન્ટ્સ પર જેનરિક દવાઓની સૂચિ મૂકશે, જે ફક્ત 2 રૂ. માં મળે છે , જ્યારે બ્રાન્ડેડ કંપનીઓની એવી જ દવાઓ ઘણા મોંઘા ભાવે વેચાય છે.
બ્રાન્ડેડ કંપનીઓની દવાઓ લખનારા ડોકટરો કમિશન ખાય છે
રામદેવે કહ્યું હતું કે કેટલાક ખરાબ ડોકટરો ફક્ત દર્દીઓના પ્રિસ્ક્રિપ્શનો પર ખર્ચાળ દવાઓ લખે છે. સ્વામી રામદેવે આરોપ લગાવ્યો હતો કે બ્રાન્ડેડ કંપનીઓની દવાઓ લખનારા ડોકટરો કમિશન ખાય છે. સામાન્ય દવાઓ લખવાને બદલે, તેવી જ મોંઘી દવાઓ લખે છે. માટે જ તેઓ આ ખેલને રોકવા માટે કોરટમાં જવાના છે.

ભારતીય મેડિકલ એસોસિએશન ( IMA) એ બુધવારે યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને પત્ર લખ્યો હતો. પત્રમાં આઇએમએએ બાબા રામદેવ પર બિનજરૂરી રીતે આધુનિક દવાઓને અપમાન કરવાનો અને ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.
આઇએમએએ પત્રમાં લખ્યું છે કે યોગ ગુરુ રામદેવ જાહેરમાં બયાન બાજી કરીને ડોકટરો અને આધુનિક દવાઓની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ આઈસીએમઆર દ્વારા તૈયાર કરેલા જીવન બચાવ પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે. દેશમાં રોગચાળા દરમિયાન ડોક્ટરો અને આરોગ્ય સંભાળતા વ્યાવસાયિકોએ તેમની ફરજ સારી રીતે બજાવી છે. પરંતુ રામદેવની આવી વાતોથી તેના મનોબળ પર ખરાબ અસર પડશે.