મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ...
ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ...
રાજપીપળા: (Rajpipla) PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી (Electric Vehicle City) તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા...
નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ...
પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું,...
વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના...
આ દિવસોમાં ચીન (CHINA)માં એલિયન સ્પેસક્રાફ્ટ (ALIEN SPACECRAFT) એટલે કે યુએફઓ (UFO) દેખાવાના બનાવોમાં વધારો થયો છે. તેને ટ્રેક કરવા માટે, ચીની સેના...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન (Restoration) માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ...
નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે (Decadence ministry) નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરિનો (submarine) રૂ. 43000 કરોડના ખર્ચે ઘરઆંગણે બાંધવા માટેના એક જંગી પ્રકલ્પને...
ફેસબુકે ( facebook ) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( donald trump) અકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ ( suspend) કરી દીધું છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને કારણે હવે વિદેશ જવા માટે વેક્સિન (Vaccine) લેવી તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આપવા ફરજીયાત કરી દેવાયા છે. ખાસ...
સુરત: (Surat) ગત અઠવાડિયે સુરત કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) વિભાગે સેઝની ડાયમંડ યુનિટમાંથી ડાયમંડના મિસડેક્લેરેશનનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ આજે સુરત ડીઆરઆઈ...
સોમવારે 7 જૂન સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન ( lock down) છે, સાથે અનલોક ( unlock) કરવાની પ્રક્રિયા પણ આ અઠવાડિયાથી...
આખરે જુહી ચાવલા (Juhi Chawla) ફસાઈ ગઈ. 5G ટેકનોલોજીના (5G Technology) મોબાઈલ ટાવર લગાડવાની વિરૂદ્ધમાં જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ કરવામાં...
સુરત: (Surat) સુરતના વસ્તાદેવડી રોડ, કતારગામમાં આવેલી શૈરૂ જેમ્સ ગ્રુપની ડાયમંડ ફેક્ટરીને (Diamond Factory) ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ યુનિટ (Carbon...
ટ્વિટર ( twitter) અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ,...
કોવિડ-19 ( covid 19) ની રસીનો ( vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હોય તેવા લોકોની સંખ્યાની બાબતમાં ભારત અમેરિકા (america)...
કેન્દ્ર સરકારે ( central goverment ) એવા મીડિયા અહેવાલો અંગે પંજાબ સરકાર ( punjab goverment) નો ખુલાસો માગ્યો છે કે જેમાં એવો...
તમિલનાડુમાં પ્રથમ વખત કોરોનાવાયરસથી ( corona virus) સિંહના મોત ( lion death) નો બનાવ બન્યો છે. આ બનાવમાં ચેન્નાઇ નજીકના એક પ્રાણી...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ( twitter) વાઇસ પ્રેસિડેન્ટ ( vise president) સહિત આરએસએસ ( rss) ના અન્ય નેતાઓના વ્યક્તિગત હેન્ડલ્સને અન્વેરિફાઇડ કરી અને...
surat : સુરતના હીરા બજારો ખુલે તે પહેલા હોંગકોંગના ( hongkong) મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ (...
ભારતભરમાં કોરોનાના ( corona ) કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.કોરોનાની બીજી લહેર ( second wave) માં આરોગ્ય સંસાધનોની આચાતના કારણે...
surat : કોરોનાની ( corona) પ્રથમ અને બીજી લહેરને ( second wave ) લીધે નાના અને મધ્યમ હરોળના ઉદ્યોગોને વ્યાપક નુકશાન થયુંછે....
surat : પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ( World Environment Day) નિમિત્તે દર...
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણીએ કર્યા...
રાજ્યમાં આગામી તા.15મી જૂનથી લવજેહાદ વિરોધી કાયદાની જોગવાઈનો અમલ શરૂ કરાશે. તાજેતરમાં આ કાયદાને રાજ્યપાલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યમાં...
પેરિસ : ફ્રેન્ચ ઓપન (french open)માં એક મેચના ફિક્સીંગ (Match fixing)માં સામેલ હોવાની શંકાના આધારે એક મહિલા ટેનિસ ખેલાડી (Lady tennis player)ને...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 1,120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. જ્યારે...
સુરત: વહીવટી તંત્ર દ્વારા સુરતની કાપડ માર્કેટો (surat textile market) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની (open till 6pm) છૂટ આપવામાં...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની મહત્વાકાંક્ષી ડોર ટુ ડોર રેશન યોજના પર પ્રતિબંધ (ban) મૂક્યો છે. આ યોજનાનો એક અઠવાડિયા પછી અમલ થવાનો હતો.
કેજરીવાલ સરકાર દ્વારા અમલી બનેલી આ યોજના અંતર્ગત દિલ્હીના દરેક ઘર સુધી રેશન લેવાની યોજના હતી. જણાવી દઈએ કે રેશન યોજનાના નામ અંગે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઝગડો થયો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમના ઘરો સુધી અનાજ પહોંચાડવાની યોજના બનાવી હતી. દિલ્હી સરકારના સૂત્રોના હવાલેથી મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે “કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી આપવામાં આવી નથી, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” અગાઉ કેન્દ્ર સરકારે રેશન યોજનાના નામ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવે છે. જેમાં કોઈ પણ ફેરફાર ફક્ત સંસદ દ્વારા થઈ શકે છે, રાજ્ય દ્વારા નહીં. તેથી, દિલ્હી સરકાર ન તો આ યોજનાનું નામ બદલી શકે છે અને ન તો તેને કોઈ બીજા સાથે જોડી શકે છે.

અરવિંદ કેજરીવાલ સરકાર 25 માર્ચે આ યોજનાને લાગુ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કેન્દ્રના વાંધાના કારણે તે શક્ય થઈ શક્યું નહીં. આ પછી, દિલ્હી સરકારે આ યોજનાનું નામ બદલીને ઘરેલુ રેશન યોજના રાખ્યું. આ યોજના હેઠળ ઘઉંને બદલે લોટ અને ભાતનાં પેકેટ આપવાની યોજના હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે ડોર-ટુ-ડોર રેશન યોજના શરૂ થયા પછી લોકોને રેશનની દુકાન પર આવવાની જરૂર નથી. સરકારે કહ્યું કે, જો કોઈને 25 કિલો ઘઉં, 10 કિલો ઘઉં અને 10 કિલો ચોખા, 25 કિલોના પેકિંગમાં ઘઉં અથવા લોટની એક થેલી અને 10 કિલો ચોખાની જરૂર હોય તો તેના ઘરે પહોંચાડવામાં આવશે.

આ યોજના અંતર્ગત દિલ્હીના દરેક ઘર સુધી રેશન પહોંચાડવાનું હતું. કેજરીવાલ સરકારની આ યોજનાથી દિલ્હીમાં 72 લાખ લોકોને ફાયદો થયો હોત. મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે એલજીએ બે કારણો દર્શાવીને ફાઇલને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ. યોજનાના પ્રતિબંધ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સવારે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.