કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાછા ગામે રવિવારે રાત્રે લાલ કલરની ઇકો કાર સુરતમાંથી ચોરી કરીને તસ્કરો ગેસ કટર મશીન લઈ વેલાછા ગામે...
આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે હવે ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી છે. આજે ગાંધીનગરમાં...
રાજ્યમાં આજે કોરોનાના નવા વધુ 96 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 10,054 થયો છે.આજે 315 દર્દીઓ...
આજે ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર – ડીડીઓ કોન્ફરન્સને સંબોધતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પ્રજાના હિતમાં કોઈ ભૂલ થઈ હશે તો સરકાર...
રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ કર્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
ગુજરાત નજીક રાજસ્થાન પર આવેલી જુદી જુદી બે સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમ અને કર્ણાટકથી કચ્છ સુધીની ટ્રફની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી ચાર...
સુરત: શહેર (Surat)માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા ઘટાડતા ઘણા સેન્ટરો પર વેક્સિન (lack of vaccine) માટે ઉહાપોહ થઈ રહ્યો છે....
સુરત: બેલ્જિયમ (Belgium)માં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવા સાથે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો ફેલાવો વધતા બેલ્જિયમની સરકારે 24 દેશોના ફ્લાઇટ...
સુરત: સુરત (surat)ના મહિધરપુરા હીરાબજાર (Hirabajar)માં ઓફિસ ધરાવતા અમરોલી કોસાડ રોડના હીરા વેપારી (diamond merchant) પાસે હીરા ખરીદવાના બહાને દલાલ મારફતે વરાછા...
નવી દિલ્હી : ભારકીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (SAURAV GANGULI)એ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ...
સેવિલે : વિશ્વની નંબર વન ફૂટબોલ ટીમ (World no.1 football team) બેલ્જિયમે (Belgium) ડિફેન્ડીંગ ચેમ્પિયન પોર્ટુગલ (Portugal)ને હરાવવા માટે એક અલગ જ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વેક્સિનની અછત ઉભી થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી વેક્સિનેશન સેન્ટરો ઉપર પોલીસ (Police)...
દેશના સંરક્ષણમંત્રી (Defense minister of India) રાજનાથ સિંહે (Rajnath sinh) રવિવારે ત્રણ દિવસીય લદ્દાખની મુલાકાતે (Ladakh visit) પહોંચ્યા બાદ કહ્યું કે, તેમનો...
પેરિસ: આર્ચરી વર્લ્ડકપ (Archery world cup)ના ત્રીજા તબક્કામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારી (3 gold medal winner) ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા કુમારી સોમવારે...
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી (Corona epidemic)ની ત્રીજી લહેરની ચર્ચા વચ્ચે સ્વદેશી રસી (Corona vaccine)ની કંપની ઝાયડસ કેડિલાને લગતા મોટા સમાચાર આવ્યા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ દરેક નાગરિકને રસી (Vaccine) ઉપલબ્ધ કરાવવા રસીની ‘અછત’ સમાપ્ત કરવી જોઈએ અને આ મહત્વપૂર્ણ મુદ્દાથી...
સુરત: (Surat) 2011-12થી સુરત એરપોર્ટથી વિમાની સેવા નિયમિત બની હતી. બે ડેઇલી ફ્લાઇટથી (Flight) વધીને એક તબક્કે 2020-21માં ફ્લાઇટ સંખ્યા 46 સુધી...
દુન્યવી સફળતાનો માપદંડ ખૂબ વિસ્તાર પામ્યો છે. આ સફળતા વ્યક્તિકેન્દ્રી છે. સમાજનો વિચાર તેમાં પછી છે; પણ જ્યારે પોતાની સફળતાનો માર્ગ સમાજના...
સરકાર સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્વિટરે ( TWITTER) વધુ એક મોટી ભૂલ કરી છે. જેનું પરિણામ માઇક્રોબ્લોગિંગ ( MICROBLOGING) સાઇટે ભોગવવું...
એક તરફ કોરોના વાયરસ (Corona virus)થી લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે. બીજી બાજુ, તેના ચેપને રોકવા માટે લાદવામાં આવતી વ્યાપારી પ્રતિબંધો અથવા તો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી, દડંક ભાવનાબેન સોલંકી સહિતના કોપોઁરેટરોની (Corporator) સામાન્ય સભામાં હાજરી આપે તે પહેલા જ...
વલસાડ: (Valsad) વલસાડના સદગૃહસ્થને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઉપર નાણાં રોકવાનું ભારે પડ્યું છે. જોકે વલસાડની સાયબર ટીમે ઈન્સટાગ્રામ (Instagram) આઈ.ડી.,...
દેલાડ: સાયણ વિસ્તારમાં રવિવારની સાંજે પોલીસે (Police) નશાની હાલતમાં મારામારી અને સરકારી મિલ્કતોની તોડફોડ કરી આતંક મચાવનારા આરોપીઓને જાહેરમાં સરઘસ (Procession in...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ( tarak mehta ka ulta chasma) મેકર્સ લાંબા સમયથી દયાભાભી ( dayabhabhi) શોમાં પરત ફરે તેની રાહ...
સુરત: (Surat) શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભાજપ (BJP) સામે વિરોધ પ્રદર્શન (Protest) અને ભાજપના વિરોધના બેનરો લગાવવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે...
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ના ગોપાલ ઇટાલિયા (Gopal Italiya) અને ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) હાલ ગીર-સોમનાથ (Gir-Sonnath district)ના પ્રવાસે છે....
valsad : વલસાડના સદગૃહસ્થને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (social media platform) ઉપર નાણાં રોકવાનું ભારે પડ્યું છે. જોકે વલસાડની સાયબર ટીમે ઈન્સટાગ્રામ આઈ.ડી...
જમ્મુ કાશ્મીર: ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ...
સુરત પાલિકાની ( smc) શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ( election) આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી ( cross voting) હારી જતા 27...
SURAT : કોવિડ વેવ ( covid wave) માં લોકો સરકારને દોષીત ઠેરવી રહ્યાં છે, સરકારે લોકોને કોવિડની ચેતવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાછા ગામે રવિવારે રાત્રે લાલ કલરની ઇકો કાર સુરતમાંથી ચોરી કરીને તસ્કરો ગેસ કટર મશીન લઈ વેલાછા ગામે એટીએમ મશીન તોડવા પહોંચ્યા હતા. જ્યાં મશીન તોડી રૂપિયા સાડા આઠ લાખની ચોરી કરી હતી. ત્યાં કારમાં પંચર પડતાં નજીકમાં ઘર આંગણે પાર્ક કરેલી સફેદ રંગની ઇકો કાર ચોરી કરીને ફરાર થઈ જતાં વેલાછા ગામની જનતામાં ભયનો માહોલ છવાઇ ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે વેલાછા ગામ ખાતે ધી સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનું એટીએમ મશીન આવેલું છે. રવિવારે રાત્રે તસ્કરો સુરતમાં અલીભાઈની લાલ કલરની જી. જે. આર.એચ 7692 નંબરની ઇકો કાર ચોરીને લાછા ગામમાં પહોંચી ત્યાં આવેલી ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનું એટીએમ મશીન ગેસ કટર વડે કાપી રૂપિયા સાડા આઠ લાખની ચોરી કરી હતી. તસ્કરો સુરત શહેરમાંથી ચોરી કરેલી જે કારમાં આવ્યા હતા તેમાં પંક્ચર પડતાં તેને ત્યાં જ મૂકી એટીએમની નજીકમાં જ મકાન ધરાવતા રાકેશભાઈ રતિલાલ ભાઈ પ્રજાપતિની જી.જે 05 જે.એન. 7971 નંબરની સફેદ કલરની ઇકો ઘરઆંગણેથી ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખાલી કેસબોક્સ અને સુરતથી ચોરેલી કાર મળી
તસ્કરોની આખી કરતૂત બેંકમાં લાગેલા સી સી ટીવી મા કેદ થઇ છે. રાત્રે બે વાગ્યાંના અરસામાં 15 મીનીટમાં તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. એ.ટી.એમ.માંથી કાઢેલું રોકડ ભરેલું બોક્ષ બેન્કથી 100 મીટરના અંતરે તસ્કરો નાખી ફરાર થઇ ગયા હતા. જે ઇકો કાર લઇને તસ્કરો આવ્યા હતા એ ઇકો કાર પણ રોડ પરથી મળી આવી હતી. બેન્ક સંચાલકોએ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડને જો મુક્યો હોત તો આજે આ ચોરી થઇ શકી ના હોત, બેન્ક સંચાલકોની બેદરકારીના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.