સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની...
નડિયાદ: ઠાસરા તાલુકાના ગોળજ રોડ ઉપર આવેલા નગરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના શુધ્ધ પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો પરેશાન...
આણંદ : ચારુતર આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં...
મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch police) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ની ધરપકડ (Arrest)...
સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો...
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે અપૂરતી સલામતી વાળા ઉપકરણોવાળી હોસ્પિટલો (Hospital) પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પૈસા કમાવવાનો વ્યવસાય...
સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની...
ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના...
ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ...
નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની લોકસભામાં (loksabha) પ્રધાનમંડળ (Parliament)ના નવા સભ્યોને સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ સોમવારે હાલાકી વેગ આપ્યો હતો. આ પછી,...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વેપારી સંસ્થાઓને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી (Permission) આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળા (Private school)ઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગ તરફ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. દરમિાયન સોમવારે ગુજરાત રાજયના દરેક જિલ્લામાં શાળા સંચાલકો અને શિક્ષકોએ સાથે મળી સરકાર સમક્ષ શાળાઓ ખોલવા ઉગ્ર માંગ કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબૂમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટ્યુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?

પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓને ફરી શરુ કરવા તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ. ટ્યુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યુશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજૂરી અપાતી નથી તે આશ્ચર્યજનક છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12 ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકસાન થયુ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે. સોમવારે 19 જુલાઇના રોજ તમામ શાળા સંચાલકોએ સમગ્ર રાજયમાં દરેક જિલ્લા ખાતે આવેદન આપી શાળાઓ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરી છે. તેમ છતાં જો સરકાર માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. અને બે દિવસ બાદ શાળાઓ ચાલુ કરવા ચિમકી આપવામાં આવી છે.
આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, શ્રી એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજક મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુએ રજૂઆતો કરી હતી.