કોરોનાની પ્રથમ લહેર આવી. પ્રજા મહામારીને જોઈને ગભરાઈ અને કડક શિસ્તનું પાલન કર્યું. ત્યાર બાદ બીજી લહેર આવી. જે ભયંકર હતી. લોકોએ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha)ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ અભિયાન (Vaccination campaign) પુરું થવા માટે રોગચાળા (corona virus)નું વિશિષ્ટ અને...
હાલમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં ચોમાસા સત્રની શરૂઆત થતાં જ સરકાર અને વિપક્ષ બંને વચ્ચે કૃષિ બિલ, કોરોના મહામારી અને...
15 ઓગષ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થયો હતો.કેટલી મહામુસીબતોમાંથી પસાર થઈને દેશવાસીઓને આ આઝાદી મળી હતી.આપણે સૌ જાણીએ છીએ કે સરદાર...
એક હિલ સ્ટેશન પર નાનકડી પણ સરસ હોટેલ હતી.હોટલમાં એક ૧૪ વર્ષનો છોકરો અને તેના પિતા સાંજે હોટલમાં આવ્યા. બંને બહુ ચુપચાપ...
મુંબઇ: મુંબઇ (Mumbai)ની એક અદાલતે અશ્લીલ ફિલ્મો (Porn films)ના કથિત ઉત્પાદન અને તેના વેચાણના કેસ (Case)સંદર્ભમાં રાજ કુંદ્રા (Raj kundra)ની તથા તેના...
ફરી એક વાર મુંબઈમાં પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.આ સ્થિતિને કારણે માત્ર મુંબઈ,મહારાષ્ટ્ર,ગુજરાત માટે નહિ, આખા દેશને ચિંતા છે કે દર...
‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક...
વિશ્વમાં જો ઓનલાઈનમાં સૌથી વધુ જોવાતું કોઈ કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી છે. પોર્નોગ્રાફીને કારણે અનેક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ કમાણી...
આણંદ : આણંદ જિલ્લાના વિભાજન બાદ જુદા જુદા વિભાગના વડા માટે એક પછી એક નવી બિલ્ડીંગ બની રહી છે. કલેક્ટર ઓફિસ બાદ...
નડિયાદ: કઠલાલના ઘોઘાવાડામાં રહેતાં એક શખ્સે ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ નડિયાદની...
સુરત: રાજ કુંદ્રા (Raj kundra)ની એપ્લિકેશન hotshot પર તનવીર (Tanveer) દ્વારા ડિરેક્ટ (Direct) કરાયેલી ઈન્ટરકોર્સ (Intercourse) નામની મુવી રિલીઝ (Movie release) થઈ...
ડાકોર: ડાકોર નગરના રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં અનઅધિકૃત રીતે ધમધમતી હોસ્પિટલને પગલે સોસાયટીના રસ્તા પર થતો ટ્રાફિક, ગંદકી તેમજ ઘોંઘાટથી સ્થાનિકો...
આણંદ : બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે રાજ્યપાલ પોતાના રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવં કુંડલેશ્વર મંદિરનાંદર્શન સાથે દરબારગઢ, ગૌશાળા,...
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે વહેલી સવારે સુરસાગર તળાવ પાસે તથા વોર્ડ નં-7ના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેના મંદિરનું સ્ટ્રક્ચર તથા મંદિરની...
વડોદરા : મહાનગરપાલિકાએ વનીકરણ માટે આપેલા 46 પ્લોટ પરત લેવાની જાહેરાત મેયરના હુકમથી ૨૪ કલાકમાં ધારાસભ્ય ના ભલામણ આપવામાં આવનાર પ્લોટ ન્યુ...
વડોદરા: પારુલ યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગની ભૂતપૂર્વ શિક્ષિકાએ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે અન્ય શિક્ષક વિરુદ્ધ નોંધાવેલ બળાત્કારનો ગુનો દબાવી દેવાના...
ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત...
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
કોરોનાની પ્રથમ લહેર આવી. પ્રજા મહામારીને જોઈને ગભરાઈ અને કડક શિસ્તનું પાલન કર્યું. ત્યાર બાદ બીજી લહેર આવી. જે ભયંકર હતી. લોકોએ ખૂબ સહન કર્યું. સ્વજનો ગુમાવ્યાં, નોકરીઓ ગુમાવી. સાથે-સાથે અપૂરતી સગવડોનો પણ ભોગ બની. ત્યાર બાદ હવે ત્રીજી લહેર આવશે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. જો કે હાલમાં તો કોરોનાની વિદાયના પગલે છૂટછાટ સરકારે નિયમોના પાલન સાથે આપેલી છે. સરકારે તો તેની ફરજ બજાવી લીધી. ત્રીજી લહેર માટે ઘણો બધો ખર્ચ કરીને હોસ્પિટલોની, બેડની, ઈન્જેકશનોની, ઓક્સિજનની અને દવાઓની વ્યવસ્થા કરી લીધી છે. જેથી બીજી વખત લોકોને મુશ્કેલી ન પડે અને ભૂલ દોહરાય નહીં. પણ પ્રજાએ શું અગમચેતી કરી છે? પ્રજા તો છૂટછાટનો દુરુપયોગ કરી રહી છે. સરકારે ઘડેલા સલામતીના કાયદાનું પાલન કરતી નથી. સોશિયલ અંતર અને ભીડભાડ ન કરવી, તેનું પાલન થતું જ નથી. અરે, આપણે બીજી લહેરનાં ભયંકર પરિણામો આટલી ઝડપથી ભૂલી ગયાં? તમારા સ્વજનોનાં મૃત્યુ અને લાશોના ઢગલા આટલા ઝડપથી વિસરી ગયા? અનાથ બનેલાં બાળકોના આંસુ વિસરાઈ ગયા! હા, પ્રજાનો વાંક નથી. ગુજરાતીમાં કહેવત છે કે, “પ્રાણીઓના ચાવવામાં તો કૂચા પણ રહે, પરંતુ માનવીના ચાવવામાં કશું જ ના રહે.” પ્રાણીઓમાં મનુષ્ય જ આટલો સ્વાર્થી હોય છે. આપણે શિક્ષિત છીએ અને કહેવડાવીએ છીએ કે ભણેલા છીએ તો સરકારે ઘડેલા કાયદાનું પાલન કરાવવા સરકારે તમને શિક્ષા કરવી પડે તે કેવું? મિત્રો, ત્રીજી લહેર બન્ને કરતાં વધુ ભયંકર હશે. માટે આપણે આપણા પરિવાર માટે વેકસિન લઇશું, બીજાને લેવડાવીશું, માસ્ક, સોશ્યલ અંતર જાળવી ભીડભાડ અને મીટીંગો ન કરીશું, ન કરવા દઈશું. તો સરકારે તો આપણા માટે કર્યું જ છે, પણ આપણે સમાજ માટે કંઇક કર્યું તેવો સંતોષ થશે. -નીરુબેન બી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.