જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા...
હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ...
‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય...
આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને...
આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર...
અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ...
આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા...
વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે....
વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને...
વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો...
વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર...
વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના...
નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર...
કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ લગ્નબંધન પવિત્ર ગણાય છે. વર્તમાન પેઢીની માનસિકતામાં બદલાવ આવ્યો છે. અને ‘લીંવ ઇન રીલેશન’માં રહેવાનું પણ વિના સંકોચે...
અકસ્માતો રોકવા બમ્પ જરૂરી છે પરંતુ ગામ, શહેર કે રસ્તા પર મૂકાયેલ બમ્પમાં કોઇ ધોરણ જળવાયું નથી. કેટલાક બમ્પ ખૂબ ઊંચા તો...
વરસાદ પડતાંની સાથે જ જેમ સુષુપ્ત અવસ્થામાં રહેલાં દેડકાંઓને ચેતનાનો પુન: સંચાર થાય છે તેમ ચૂંટણી સમીપે આવતાં જ સમાજની ભીતર ધરબાયેલાં...
આમ તો વરિષ્ઠો એટલે ઘર, સરકાર અને સમાજ દ્વારા સામાન્ય રીતે ન ગમતો વર્ગ. પરંતુ એઓનો શ્વાસ ચાલે ત્યાં સુધી તો આ...
ડાંગ જિલ્લાની પ્રકૃતિને જેવી છે તેવી હેમખેમ રહેા દો. આજકાલ ત્યાંના જંગલો સાફ થઇ રહ્યાં છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને ખોરાક મળતો...
અન્નનો બગાડ ન કરવો એ બધાને ખબર છે પરંતુ તેનું પાલન કરે છે કેટલા ? અને ખરેખર જોઇએ તો અન્નનો બગાડ કરે...
એક ફાટેલા કપડા પહેરેલો બાળક રસ્તા પર આમતેમ ફરીને ભીખ માંગી રહ્યો હતો.કોઈ કઈ આપતું ન હતું અને હડધૂત કરીને ભગાડી દેવા...
આંકડાઓમાં વર્ણવાયેલી વાર્તા વાંચવી છે ? એમાં લખાયેલું સમાજશાસ્ત્ર ,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજો. દેશમાં...
આ મહિનો બે વર્ષ પહેલાં સરકાર માર્ગ ભૂલી ગઇ તેની સંવત્સરી સમાન છે. ૨૦૧૯ ના ડિસેમ્બરથી ૨૦૨૧ ના ડિસેમ્બર સુધીની અસાધારણ વાત...
આપણા દેશનું પૂર્વીય તટનું એક રાજ્ય ઓડિશા આમ તો એક ગરીબ રાજ્ય છે પરંતુ તે બે બાબતો માટે દેશભરમાં જાણીતું છે. એક...
બોલિવુડમાં (Bollywood) જયારે પણ ભવ્ય લગ્ન થશે ત્યારે કેટરિના-વિકકીનાં (Ketrina Kaif-Viki Kaushal) લગ્નને (Marriage) સૌથી પહેલા યાદ કરાશે. કેટરિના-વિકકીએ રાજસ્થાનમાં (Rajasthan) સવાઈ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતાં. બુધવારની આ ઘટના બાદ ડોકટરની ટીમે સીડીએસ રાવત, તેમના...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન...
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા બાદ વધુ બે કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીની (Patient) સંખ્યા 3 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગ માટે જામનગરથી વધુ ચિંતાજનક સમાચાર આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ સામે આવ્યા છે. જામનગરમાં પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા તેના બે સંબંધીઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ અગાઉ ગઈ તા. 28મી નવેમ્બરના રોજ હાઈરિસ્ક કન્ટ્રી ઝિમ્બાબ્વેથી (Zimbabwe) ગુજરાત આવેલા 72 વર્ષીય દર્દીને ઓમિક્રોન થયો હોવાનું બહાર આવ્યું હતું. આ દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને સંબંધીઓના પણ આરોગ્યતંત્ર દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીના પત્ની અને સાળાને પણ ઓમિક્રોન થયો હોવાનું બહાર આાવ્યું છે. 72 વર્ષીય દર્દી અને તેના પત્નીને મુંબઈ એરપોર્ટ પરથી જામનગર તેમનો સાળો લાવ્યો હતો. તેથી તે પણ ઓમિક્રોનમાં સપડાયો છે. આ બંને દર્દીને કોરોનાના કોઈ લક્ષણ નહોતા. છતાં તેઓ પોઝીટીવ આવ્યા છે. હાલ તબિયત સ્થિર છે.
ગુજરાત અને ખાસ કરીને જામનગરમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધીને 3 પર પહોંચતા રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જામનગર કલેક્ટરની સીધી નિગરાની હેઠળ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમજ તેઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. 72 વર્ષીય વૃદ્ધ જે મકાનમાં રહેતા હતા ત્યાં ટ્યૂશન ચાલતું હોવાનું સામે આવ્યા બાદ વિદ્યાર્થી તેમના વાલીઓને પણ હોમ આઈસોલેટ કરી દેવાયા હતા.