નવી દિલ્હી: દેશ (India)માં કોરોના વાયરસ (Covid-19)ના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસી (tourist)ઓ માટે...
સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ...
કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે...
ગોધરા: મોરવા હડફના સાલીયા ચેક પોસ્ટ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર થી પોલીસે બાતમી ના આધારે વોચ ગોઠવી ને સૂકા ઘાસચારા...
જીનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રોગપ્રતિકારક અંગે નિષ્ણાતો (Expert)નું વ્યૂહાત્મક સલાહકાર જૂથ (SAG) ઓક્ટોબરમાં ભારત બાયોટેક (Bharat biotech)ની કોરોના રસી કોવાક્સિન (Covaxin)પર...
વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા...
વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ...
વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ...
વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી...
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
નવી દિલ્હી: દેશ (India)માં કોરોના વાયરસ (Covid-19)ના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસી (tourist)ઓ માટે પરવાનગી (permission) આપી શકે છે. એમ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જાણકારી આપી હતી.

વૈશ્વિક કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન (National lock down)થી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન (Tourism), આતિથ્ય અને ઉડ્ડયન ક્ષેત્રને ફરી પુનર્જીવિત કરવાની કવાયતમાં પ્રથમ પાંચ લાખ વિદેશી પ્રવાસીઓને મફત વિઝા (free visa) આપવામાં આવશે. કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશની મંજૂરી આપવા માટે સંભવિત તારીખ અને પદ્ધતિઓ અંગે તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યા છે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવા દેવાની ઔપચારિક જાહેરાત આગામી દસ દિવસમાં કરવામાં આવી શકે છે. આ નિર્ણય દેશમાં ઘડી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને મફત વિઝા 31 માર્ચ, 2022 સુધી અથવા પ્રથમ પાંચ લાખ લોકોને વિઝા જારી કરવામાં આવશે. આ માટે કુલ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ આ એક ઐતિહાસિક પગલું પણ બની રહેશે કે ઉડ્ડયન ક્ષેત્રને ફરી પુનર્જીવિત કરવાની કવાયતમાં પ્રથમ પાંચ લાખ વિદેશી પ્રવાસીઓને મફત વિઝા આપવામાં આવશે..

અધિકારીએ જણાવ્યું હતું કે, મફત વિઝાના પગલે ભારતની મુલાકાતે આવતા ટૂંકા ગાળાના પ્રવાસીઓને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે. એક મહિનાના ઇ-ટુરિસ્ટ વિઝાની કિંમત અલગ અલગ દેશો માટે અલગ અલગ હોય છે, પરંતુ, સામાન્ય રીતે તેનો ખર્ચ લગભગ 25 ડોલર છે. તેમજ એક વર્ષ માટે એકથી વધુ વખત એન્ટ્રી માટે ઇ-ટૂરિસ્ટ વિઝાનો ચાર્જ અંદાજિત 40 ડોલર છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ એમ પણ કહ્યું કે, પ્રવાસીઓને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જેમ કે રસીકરણ કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ પગલાની પ્રતિક્રિયા અને અસરોને સમજવા માટે એન્ટ્રી તબક્કાવાર ફરીથી ખોલવામાં આવશે. આ સાથે ભારત એવા કેટલાક દેશોમાં સામેલ થશે જેણે પ્રવાસીઓ માટે એન્ટ્રી શરૂ કરી રહ્યા છે.