વડોદરા: વડોદરા શહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતા તોળાઈ રહેલા પાણી સંકટમાં શહેરને હાલ પૂરતી રાહત મળશે. આજવા...
અમારી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોઇ તેની જાળવણી માટે 6 વર્ષ અગાઉ કરાયેલ રજુઆત બાદ સેવા સદન દ્વારા આશરે 70 લાખના ખર્ચે...
વડોદરા: કોરોના મહામારીમાં જીવના જોખમે ડોર ટુ ડોર કામગીરી કરનાર આશાવર્કર બહેનોને છેલ્લા 13 મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તેમજ તાલુકાઓની પીએચસીમાં...
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકા (America), યુકે (UK) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે AUKUS સમજૂતીએ ફરી એક વખત વિશ્વમાં પરમાણુ સબમરીન (nuclear submarine)ની જરૂરિયાત પર...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી થયે 15 થી 20 દિવસ નો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી...
વડોદરા : મહાનગર પાલિકાનો વર્ષ 2020- 21નો ઓડિટ રિપોર્ટ ઓડિટર એચ એમ રાવે સ્થાયી સમિતિમાં રજુ કર્યો છે.જેમાં પાલિકાના વિવિધ વિભાગોએ એડવાન્સમાં...
વડોદરા: કેન્દ્ર સરકાર ની ખેડૂત વિરોધી નીતિને પગલે ખેડૂતોનું આંદોલન આજ દિન સુધી અવિરત ચાલુ છે. આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં બાબુલ સુપ્રિયો (Babul supriyo)ના ફરી ટીએમસી (TMC)માં જોડાવા સાથે જ ઘણા રાજકીય ઉથલપાથલ થઇ રહ્યા છે, ત્યારે હવે...
વડોદરા: જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી ટેમ્પોની નંબર પ્લેટ બદલીને ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વડોદરામાં ઘુસાડવામાં...
ઓલપાડના મોરથાણ ગામે હળપતિવાસમાં રહેતા ભીખાભાઇ રાઠોડના ઘરે સોમવારે કોઈક કારણસર શોર્ટસર્કિટ થતાં ઘરમાં આગ લગતાં ઘરમાં રાખેલી અનાજ અને ઘર વખરી...
બારડોલીમાં ધીમે પગલે કોરોના ફરી પ્રવેશી રહ્યો છે. હાલમાં બારડોલીની એક ખાનગી હોસ્પિટલમાં 11 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની...
સિયાલજ પાટિયા નજીક હાઈવેની બાજુમાં એક કંપાઉન્ડમાંથી ગેરકાયદે 1600 લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાર શખ્સોને પાલોદ પોલીસે ઝડપી પાડ્યા હતા....
સુરત જિલ્લામાં શેરડી કાપવાની મજૂરી માટે બહારથી આવતા અને પડાવમાં રહેતા શ્રમિકો માટે મોબાઇલ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં...
અંકલેશ્વરના જૂના દીવા રોડ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીના બંધ મકાનમાં લાખોની મત્તાની ચોરી ચોરો ફરાર થઈ ગયા હતા. ઘર માલિક મહેન્દ્રભાઇ...
ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10ના નગરસેવક ફહીમ શેખ અને બજારના વેપારીઓએ મળીને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઑફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું....
ગુજરાત સરકારની નીતિઓ સામે ખફા થઈ અને પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નાંદોદ સહિત નર્મદા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે....
માંડવીમાં છેલ્લા ઘણા સમયથી એસ. ટી. બસના રૂટો અનિયમિત હોવાથી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં સોમવારે માંડવીના અમલસાડી...
ગાંધીનગરમાં રૂપાણી સરકાર ગયા બાદ હવે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (દાદા) રાજયના પ્રજાજનો પોતાની રજૂઆત મુખ્યમંત્રી , મંત્રીઓને તેમજ અધિકારીઓને કરી...
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્વની બેઠકો કરી...
અમદાવાદ શહેરમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિત જાહેર સ્થળો ઉપર વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ આપવામાં નહીં આવે તેવો અમદાવાદ મનપા...
સુરત: (Surat) સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો (LightHouse) ઇતિહાસ ટપાલ વિભાગ (Postal Department) દ્વારા ખૂબજ દિલચસ્પ રીતે રજૂ કરાશે. 21 સપ્ટેમ્બર ના રોજ...
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી...
અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ...
નાટકીય રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયાના એક સપ્તાહ બાદ CM ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આજે દિલ્હીની એક દિવસની મુલાકાતે...
ઘેજ, વાંસદા: (Chikhli) ચીખલી પોલીસ મથકમાં વઘઇના બે આદિવાસી યુવકોની હત્યાના ગુનાના બે માસ વીતવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહીં કરી...
પોર્ન ફિલ્મોગ્રાફી (Porn Filmography) કેસમાં ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) જામીન અરજી પર નિર્ણય લેતા તેને મુંબઈ કોર્ટે...
કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકે તેવા ભયના પગલે મા અંબેના પવિત્ર ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે,...
સુરત: (Surat) સુરત મનપાના ફૂડ વિભાગ (Corporation Food Department) દ્વારા દર વર્ષે તહેવારો નજીક આવતા જ વિવિધ મીઠાઈ બનાવનારી સંસ્થાઓ પાસેથી સેમ્પલો...
સુરત: (Surat) પુણા પોલીસના સ્ટાફને લિસ્ટેડ બુટલેગર (Bootlegger) ઈશ્વર વાંસફોડિયા અને તેના માણસે દોડાવી દોડાવી થકવી દીધા હતા. આ બુટલેગરો ફોરવ્હીલરને રિવર્સમાં...
દેશમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યાને આજે દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તા આ બિમારીમાંથી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: વડોદરા શહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતા તોળાઈ રહેલા પાણી સંકટમાં શહેરને હાલ પૂરતી રાહત મળશે. આજવા સરોવરનું લેવલ વધીને 207.70 થયું છે જેને લીધે પાલિકા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના મહત્વના પાણીના સોર્સ સમાન આજવા સરોવરની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લા સાથે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો હતો જેના પરીણામે આજવા સરોવરની સપાટી વધી છે. સતત વરસાદને કારણે હાલ આજવા સરોવરનું લેવલ વધી ને 207.70 ફૂટ થયું છે એક તબક્કે વરસાદ ન થતા આજવાનું લેવલ 205.55ફૂટ જેટલું થઈ ગયું હતું .
શહેરમાં પાણીનું સંકટ સર્જાશે તેની ચિંતા ઘેરી બની હતી જોકે છેલ્લા 14 દિવસથી મેઘરાજા મહેરબાન બનતા હાલ પૂરતું પાણીનું સંકટમાં થોડી રાહત મળી છે છેલ્લા 14 દિવસમાં આજવા સરોવરનું લેવલ બે ફૂટ જેટલું વધ્યું છે અને આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે અને વરસાદની આગાહીને કારણે આગામી દિવસોમાં આજવામાં હજુ થોડું પાણી વધશે તેમ મનાય રહ્યું છે આ વખતે આજવામાં પાણી ઓછું ભરાતા તંત્ર પણ ચિંતિત હતું પરંતુ આજવા સરોવરમાં પાણીનું લેવલ વધતા તંત્રનો પણ શ્વાસ હેઠો બેઠો છે. ઉલ્લેખનિય છે કે નમર્દાનું પાણી મેળવવા અગાઉ મેયરે સરકારમાં પત્ર પણ લખ્યો હતો.
સતત પડી રહેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને આવનાર દિવસોમાં વડોદરા શહેરમાં પાણીનું સંકટ નહિ પડે તેવું મનાય છે છેલ્લા ૧૪ દિવસમાં પડેલા વરસાદથી આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે એટલે હાલ પૂરતું પાણીનું સંકટ ટળ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે બીજી તરફ અત્યારે વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે આજવા સરોવરની સપાટીમાં વધશે એટલે પાણીના સંકટની ચિંતા પાલિકાતંત્ર માટે કોઈ મોટી મુશ્કેલીનું કારણ નહિ રહે.