નડિયાદ:મુંબઇના જોગેશ્વરીમાં રહેતા અને જોધપુર જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ચોરીને નડિયાદ રેલ્વે સ્ટેશને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ મામલે...
સુરત: (Surat) શહેરમાં સતત વધતા ટ્રાફિકના (Traffic) લીધે શહેર પોલીસ (Police) અને મનપા (SMC) દ્વારા અનેક ઠેકાણે ડિવાઈડર (Divider) બંધ કરી દેવાયા...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે આવેલ ચાર અજાણ્યા ચોર લુંટારૂઓ દ્વારા મકાનની દિવાલમાં બાકોરૂં પાડી...
બ્રિટન : કોરોના (Corona)ની મહામારીની સંભવિત ત્રીજી લહેર આવી ગઈ છે અને સાથે જ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant )...
વડોદરા: એક ફોન કોલના સહારે શી ટીમ વૃદ્ધના વ્હારેના સૂત્ર સાથે સમા પોલીસ મથકની શી ટીમ દ્વારા શહેરમાં કોરોના કાળથી ફસાયેલા અને...
દાહોદ : દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં એક યુરિયા ખાતર ના ગોડાઉનમાંથી ખાતરના જથ્થાની ચોરી કરવા આઇસર ટેમ્પા સાથે આવેલા બે ચોર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્માર્ટ સિટી બોર્ડ ની 25 મી બોર્ડ ઓફ ડાયરેકટર બેઠક મળી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય...
વડોદરા,: શહેરની મોટાભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયર વિભાગની લોલમલોલ જોવા મળી રહી છે.શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભુવન હાજરીની સંખ્યામાં...
નવી દિલ્હી: ભૂટાન (Bhutan) સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (highest civilian honor) નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો નિર્ણય...
હાલોલ/ગોધરા : પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગવાની ઘટના બનવા...
ભરૂચ: મહિના પહેલા આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી ૩૭ કુટુંબના મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો....
વડોદરા: શહેરના પરિવાર ચાર રસ્તા નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલની...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનુંપેપર લીક થવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પેપર લીક...
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના વિવિધ મોરચા જેવા કે યુવા મોરચા, લઘુમતી મોરચા, મહિલા મોરચા, અનુસુચિત જનજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન...
રાજયમાં હજુયે આગામી ચાર દિવસ દરમ્યાન અતિ કાતિલ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી અપાઈ છે. જેના પગલે સૌરાષ્ટ્ર , કચ્છ તથા...
આણંદમાં યોજાયેલી નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતી વિશય પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની,...
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 20 કેસ સાથે રાજ્યમાં નવા 68 કેસ નોધાયા છે....
આણંદમાં યોજાયેલી નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતી વિશય પરની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહયું હતું કે કૃષિને કેમિકલની...
દેશમાં શિયાળો (Wenter) જામ્યો છે. ત્યાં મોટા ભાગના શહેરોમાં (City) શીતલહેર (Coldwave) આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગાહી આગામી...
ભરૂચ: (Bharuch) દહેજના લુવારા નર્મદા સંગમ (Narmada Sangam) પાસે દરિયામાં નર્મદા પરિક્રમાવાસીઓની બોટ ફસાઈ હતી. જેને દહેજ મરીન પોલીસે અન્ય બોટની મદદથી...
વાંકલ: (vankal) માંગરોળના મોસાલી બજારમાં તાલુકા મથક માંગરોળ પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટરના અંતરે આવેલી અંબિકા જ્વેલર્સ દુકાનના (Jewelers Shop) માલિક સવારે...
રાજસ્થાન: (Rajshthan) રાજસ્થાનના હનુમાનગઢમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીં એક 15 વર્ષના સગીર બાળકે પોતાના સગા માતા-પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા (Son...
સુરત: (Surat) સુરત શહેરના હોમટાઉનના રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓપન જેલનું (Open Jail) સપનુ સાકાર થાય તેવા વાવડ મળ્યા છે. સુરત જિલ્લા...
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)એ ગુરુવારે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાના જીવનની આહુતિ આપનારા ભારતીય સશસ્ત્ર દળના જવાનોની બહાદુરી અને...
દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનો દિકરો લગ્ન કરી અને ઘોડી ચઢે. લગ્નમાં ધૂમધામથી જાન લઈ જવાના અભરખાં અને જાનમાં...
સુરતઃ (Surat) મનપાના કતારગામ ઝોનમાં અમરોલી ખાતે શ્રીરામ ચાર રસ્તા નજીક ડમ્પિંગ સાઇટમાં (Dumping Site) મંગળવારે એક કચરો વિણતી મહિલા ઇજારદારની બેદરકારીના...
સુરત: (Surat) સુરતની અડાજણ (Adajan) પોલીસે (Police) અહીંની એક સોસાયટીમાં ઘરના (Home) પાર્કિંગમાં (Parking) કાર (Car) પાર્ક કરી દારૂ (liquor) વેચતી મહિલાને...
સુરત: (Surat) શહેરના અઠવાલાઇન્સ વિસ્તારની એમટીબી કોલેજમાં (College) આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં (Chemistry Lab) મધરાતે અચાનક આગ ફાટી (Fire) નીકળતા...
સુરત: (Surat) શિયાળુ સત્રમાં સંભવિત રીતે આવી રહેલા બેંકના ખાનગીકરણના ખરડાની વિરોધમાં હવે બેંકના (Bank) કર્મચારીઓ દ્વારા રસ્તા પર આવી ગયા છે....
મુંબઈ: (Mumbai) શીના બોરા મર્ડર કેસમાં (Sheena Bora Murder Case) વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukhrji) કહ્યું...
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
અગોરા મોલના 17મા માળેથી પટકાતા લિફ્ટ કામદારનું મોત
પાવાગઢ મહાકાળી મંદિરે 2 માર્ચે હોલિકા દહન, ચંદ્રગ્રહણને લઈ દર્શન સમયમાં ફેરફાર
હોળી પર વતન વાટ: સુરત રેલવેનું મેગા પ્લાનિંગ
બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા ABVP મેદાનમાં
સંસ્કારી નગરીમાં હોળીનો હરખ: વડોદરાના બજારોમાં કેમિકલને ‘નો’ અને ઓર્ગેનિક રંગોને ‘યસ’
નડિયાદ:મુંબઇના જોગેશ્વરીમાં રહેતા અને જોધપુર જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ચોરીને નડિયાદ રેલ્વે સ્ટેશને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ મામલે નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઇના જોગેશ્વરીમાં રહેતા જાવેદકલામ અબ્દુલરહેમાન શેખ જોધપુર જવા માટે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી, કોચ નંબર એ-૯ માં મુસાફરી કરી રહ્યા હતા. તેમની ટ્રેન નડિયાદ રેલ્વે સ્ટેશનથી જેવી ઉપડી કે તુરંત જ એક ૨૦ વર્ષના આશરાનો યુવક ટ્રેનમાં ચઢ્યો હતો અને જાવેદકલામના હાથમાંથી મોબાઇલ ઝુંટવી, ચાલુ ટ્રેને નડિયાદ રેલ્વે સ્ટેશને ઉતરી ગયો હતો.
જાવેદકલામ દ્વારા આ બાબતે ટી.ટી.ઇ.ને જાણ કરવામાં આવી હતી અને તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. આ મામલે નડિયાદ રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વે પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરીના બનાવોમાં નોંધનીય વધારો થયો છે. પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા લાગેલા હોવાછતાં પણ અસામાજિક તત્વો અને તસ્કરો બેફામ બન્યા છે. આ અગાઉ પણ ટ્રેનમાંથી મુસાફરનો સરસામાન ચોરી થયાના બનાવો પોલીસ ચોપડે ચડ્યાં છે. જ્યારે પાકીટમારનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.