કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ...
ગોધરા: પંચમહાલના મોરવા હડફ ના મોટા બામણા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનવા પામી હતી. સ્થાનિક ગામના ગ્રામજનો પાનમ નદીમાં ...
કાલોલ: પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ અને અન્ય તલાટીઓ ની હાજરીમાં તેઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. જે બાબતે કોઇ...
વડોદરા: મૂળ હરિયાણાના રોહતકની અને હાલ શહેરની પારુલ યુનિવર્સીટીમાં એલએલબીના અભ્યાસ માટે આવેલી 24 વર્ષીય યુવતીને કેફી પીણું પીવડાવી પાવાગઢના ટ્રસ્ટી રાજુ...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ એટલે કે મહિન્દ્રા ગ્રુપ (Group of Mahindra)નો એક ભાગ છે જેણે ગુરુવારે જાહેરાત (Announcement) કરી હતી...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી અને ઢોર માલિકોની મિલીભગતને કારણે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.વડોદરા...
વડોદરા: વડોદરા શહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવરમાં પાણીની સપાટીમાં વધારો થતા તોળાઈ રહેલા પાણી સંકટમાં શહેરને હાલ પૂરતી રાહત મળશે. આજવા...
અમારી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોઇ તેની જાળવણી માટે 6 વર્ષ અગાઉ કરાયેલ રજુઆત બાદ સેવા સદન દ્વારા આશરે 70 લાખના ખર્ચે...
વડોદરા: કોરોના મહામારીમાં જીવના જોખમે ડોર ટુ ડોર કામગીરી કરનાર આશાવર્કર બહેનોને છેલ્લા 13 મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તેમજ તાલુકાઓની પીએચસીમાં...
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકા (America), યુકે (UK) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે AUKUS સમજૂતીએ ફરી એક વખત વિશ્વમાં પરમાણુ સબમરીન (nuclear submarine)ની જરૂરિયાત પર...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી થયે 15 થી 20 દિવસ નો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી...
વડોદરા : મહાનગર પાલિકાનો વર્ષ 2020- 21નો ઓડિટ રિપોર્ટ ઓડિટર એચ એમ રાવે સ્થાયી સમિતિમાં રજુ કર્યો છે.જેમાં પાલિકાના વિવિધ વિભાગોએ એડવાન્સમાં...
વડોદરા: કેન્દ્ર સરકાર ની ખેડૂત વિરોધી નીતિને પગલે ખેડૂતોનું આંદોલન આજ દિન સુધી અવિરત ચાલુ છે. આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં બાબુલ સુપ્રિયો (Babul supriyo)ના ફરી ટીએમસી (TMC)માં જોડાવા સાથે જ ઘણા રાજકીય ઉથલપાથલ થઇ રહ્યા છે, ત્યારે હવે...
વડોદરા: જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી ટેમ્પોની નંબર પ્લેટ બદલીને ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વડોદરામાં ઘુસાડવામાં...
ઓલપાડના મોરથાણ ગામે હળપતિવાસમાં રહેતા ભીખાભાઇ રાઠોડના ઘરે સોમવારે કોઈક કારણસર શોર્ટસર્કિટ થતાં ઘરમાં આગ લગતાં ઘરમાં રાખેલી અનાજ અને ઘર વખરી...
બારડોલીમાં ધીમે પગલે કોરોના ફરી પ્રવેશી રહ્યો છે. હાલમાં બારડોલીની એક ખાનગી હોસ્પિટલમાં 11 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની...
સિયાલજ પાટિયા નજીક હાઈવેની બાજુમાં એક કંપાઉન્ડમાંથી ગેરકાયદે 1600 લીટર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાર શખ્સોને પાલોદ પોલીસે ઝડપી પાડ્યા હતા....
સુરત જિલ્લામાં શેરડી કાપવાની મજૂરી માટે બહારથી આવતા અને પડાવમાં રહેતા શ્રમિકો માટે મોબાઇલ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં...
અંકલેશ્વરના જૂના દીવા રોડ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીના બંધ મકાનમાં લાખોની મત્તાની ચોરી ચોરો ફરાર થઈ ગયા હતા. ઘર માલિક મહેન્દ્રભાઇ...
ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10ના નગરસેવક ફહીમ શેખ અને બજારના વેપારીઓએ મળીને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઑફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું....
ગુજરાત સરકારની નીતિઓ સામે ખફા થઈ અને પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નાંદોદ સહિત નર્મદા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે....
માંડવીમાં છેલ્લા ઘણા સમયથી એસ. ટી. બસના રૂટો અનિયમિત હોવાથી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં સોમવારે માંડવીના અમલસાડી...
ગાંધીનગરમાં રૂપાણી સરકાર ગયા બાદ હવે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે (દાદા) રાજયના પ્રજાજનો પોતાની રજૂઆત મુખ્યમંત્રી , મંત્રીઓને તેમજ અધિકારીઓને કરી...
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્વની બેઠકો કરી...
અમદાવાદ શહેરમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિત જાહેર સ્થળો ઉપર વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ આપવામાં નહીં આવે તેવો અમદાવાદ મનપા...
સુરત: (Surat) સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો (LightHouse) ઇતિહાસ ટપાલ વિભાગ (Postal Department) દ્વારા ખૂબજ દિલચસ્પ રીતે રજૂ કરાશે. 21 સપ્ટેમ્બર ના રોજ...
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી...
અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ...
નાટકીય રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયાના એક સપ્તાહ બાદ CM ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આજે દિલ્હીની એક દિવસની મુલાકાતે...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ લાભાર્થી સુધી પહોચ્યો નથી. અમુક જગ્યા પર માત્ર કાગળ ઉપર જ કામ થયેલ જોવા મળેલ છે.લાભાર્થીઓને સરકારશ્રીના નિયમ અનુસાર ૧૨૦૦૦ ( બાર હજાર ) મળવા પાત્ર છે તેની જગ્યા એ માત્ર ૨૦ % લાભાર્થીઓને ૮૦૦૦ આઠ હજાર રૂપિયા આપવામાં આવેલ છે .જયારે સરકારશ્રી દ્વારા સ્વરછ ભારત મિશન યોજના દ્વારા જે ચલાલી ગામ ૧૦૦ % શોચાલય મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હકીકત કઈક અલગ જ છે .
૨૦ % પણ શૌચાલય બનાવેલ નથી પરંતુ જે શૌચાલય મંજુર કરવામાં આવેલ છે . જેના નાણા સીધે સીધા પંચાયતના એકાઉન્ટમાં સીધા જમા થાય છે લાભાર્થીઓ સુધી પહોચતા નથી અને લાભાર્થી શૌચાલયના લાભ થી વંચિત રહે છે . જે નાણા પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીઅને (કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવે છે . મનરેગા યોજના દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં પણ તદન ભ્રષ્ટાચાર જોવા મળે છે . જેમ કે વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી જે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે . તે તદન બોગસ છે . જે ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિને રોજગારી માટેની યોજના હોય તો જે ગરીબ લોકોના જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા નથી અને જે રોજગારી ગરીબ લોકોને મળે તે પણ મળેલ નથી . જે મનરેગા યોજનામાં કામો કરવામાં આવ્યા છે . જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ભાથીજી મંદિરથી હવેલી સુધીનો રસ્તો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે . ફળિયામાં કાદવ , કીચડ , મરછરનો ઉદભવ વધતો રહે છે જેના કારણે આજુબાજુમાં રહેતા ફળિયાના લોકોને બીમારીનો સામનો કરવો પડે છે . વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી.