સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર...
સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદો આપીને NIC ને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની (Supreme court) વેબસાઈટ અને મોકલવામાં આવનાર ઈ-મેઈલ પરથી વડાપ્રધાન...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની (Rain) આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને સમય સુચકતા...
દિલ્હી પોલીસ (Delhi police)ની ક્રાઈમ બ્રાન્ચે રોહિણી કોર્ટ ગોળીબાર (rohini court firing) કેસમાં તપાસ શરૂ કરી છે. મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (most wanted gangster)...
સુરત: (Surat) ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર (Surat Airport) પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર...
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની (America UN) બેઠકમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક...
સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે દેશભરના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Special Economic Zone) (સેઝ)ની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જયારે સુરતના...
સુરત: (Surat) સુરતના બે માર્ગો પર વાહન ચાલકોને પડતી હાલાકીને જોતા મનપા અને ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવાનો નિર્ણય...
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકાર દ્વારા હજુ શુક્રવારે સાંજે જ રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ આપવા સાથે નવરાત્રિમાં શેરીગરબા...
સુરત: (Surat) છેલ્લા કેટલાય દિવસથી સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં પણ સુરત સહિત દક્ષિણ...
દેશના પ્રમુખ ઉદ્યોગપતિ રતન તાતા (Ratan Tata)ચોમાસાના (Monsoon) ભારે વરસાદના દિવસોમાં એક તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા છે. તાજ હોટલના એક કર્મચારીની આ...
વડોદરા (Vadodara) શહેરના ચકચારી બળાત્કારપ્રકરણ (rape)ની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ હાલ તપાસ તેજ બની ગઇ છે. આ હાઇપ્રોફાઇલ બળાત્કારપ્રકરણમાં આરોપી (accused)...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મોદી મળ્યા હતા. પાકિસ્તાનમાં આંતકવાદને સંરક્ષણ પર હૈરિસ સાથે...
સુરત: તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રના વાણિજ્ય અને ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોશ દ્વારા (Central textile minister piyush goyal and...
હાલમાં શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષમાં સૌ હિન્દુઓ પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે વિધિ અનુસાર શ્રાદ્ધપૂજન અને બ્રહ્મભોજન કરાવશે. આ બ્રહ્મભોજન, કાગવાસ, ગાયવાસ...
શું તમે તમારા સ્કિન કેર રૂટિનને વધુ રોચક અને અપગ્રેડ કરવા ઈચ્છો છો? તો બબલ માસ્ક એમાં ચોક્કસ જ સામેલ કરો. યુવતીઓમાં...
કેમ છો? અપેક્ષા વિનાનો સંબંધ આ દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. પરસ્પર પ્રેમ-સહકાર અને લાગણીની આપ-લેથી જ સંબંધોની ગાંઠ મજબૂત બની...
આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી બેંકો, કો.ઓ. બેંકો, એલઆઇસી અને અન્ય મલ્ટી કંપનીઓમાં લાખોની સંખ્યામાં કલાર્કો કોન્ટ્રકટ પધ્ધતીથી કામ કરે છે....
બીજી ઓકટોબરે દેશ ગાંધીને યાદ કરશે. આપણે બધા જ ગાંધીદ્રોહી છીએ. ગાંધીને માનનારા પણ અને ન માનનારા પણ! ગાંધી આપણે માટે હવે...
આપણાં સૌના પ્રિય કલાકાર અમિતાભ બચ્ચન આ સદીના મહાનાયક છે અને આદરને પાત્ર છે. હાલમાં જ એક દિવસ માટે એમના ઘરે કોર્પોરેશનનું...
બ્રેઇનડેડ વ્યક્તિઓનાં કુટુંબીજનો જે તે બ્રેઈનડેડ વ્યકિતનાં અંગોનું દાન કરીને અન્યોને ઉપયોગી થતાં હોય તેવા કિસ્સાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે...
મોબાઇલની દુનિયામાં ભારત દેશમાં ખરેખર જો ક્રાંતિ થઇ હોય તો તેનું સંપૂર્ણ શ્રેય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાય છે.મને યાદ છે અમે નાના હતા...
ભારતમાં હમણાં હમણાં રાજયોના મુખ્યમંત્રીઓ બદલવાની મોસમ ચાલી રહી લાગે છે. તાજેતરમાં પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે એક સમયે રિક્ષા ચલાવી નૈતિક હિંમતભેર...
એક દિવસ એક શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો, “ગુરુજી, તમારું માર્ગદર્શન જોઈએ છે…..” શિષ્ય બે મિનીટ અટક્યો પછી કંઇક વિચારી બોલ્યો,...
સુરત: રાજ્ય સરકાર દ્વારા સુરતના હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) મિશ્રિત વસતીઓમાં કોઈ એક કોમ દ્વારા અતિક્રમણ નહીં કરાય તે હેતુથી કેટલાંક વિસ્તારોમાં અશાંતધારાનો કાયદો...
નવા નાકે દિવાળીની ઉજવણી જેવો માહોલ ગુજરાતની નવી સરકારને માટે પ્રવર્તી રહ્યો છે. નવી સરકારના નવા મંત્રીઓના ભાગે 15 મહિનાની 20-20 મેચ...
કોંગ્રેસે ભારતીય જનતા પક્ષ જેવું કામ કર્યું. વૈચારિક રીતે અલગ એવા આ બે પક્ષોએ જોડાણ નથી કર્યું. પણ કોંગ્રેસે મહારાજા-કેપ્ટન અમરિન્દર સિંહના...
જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi)અને અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બિડેન (President Joe Biden) શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House)માં મળ્યા હતા. બંને નેતાઓએ...
એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે,...
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
સુરત: (Surat) સુરતમાં એક માત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ (Dumas Beach) છે. કોરોનાના કેસો કાબુમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જોકે કિનારે રહેવાના બદલે દરિયાની મજા માણવા કેટલાક સહેલાણીઓ પોતાની ગાડી અંદર સુધી લઇ જતા હોય છે. અને જયારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળે છે. ત્યારે કાદવને કારણે ગાડીઓ (Vehicle) અંદર જ ફસાઈ જાય છે. જેને બહાર કાઢવી ઘણી મુશ્કેલી પણ પડે છે. ત્યારે લોકોને દરિયા કિનારે વાહન લઈ જતા રોકતા પોલીસનું જ વાહન પાણીમાં ફસાઈ જાય તો કેવી જોવા જેવી થાય. આવું જ દૃશ્ય ડુમસના દરિયા કિનારે જોવા મળ્યું હતું.

ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દુર રાખવા પોલીસની (Police) પીસીઆર વાન (PCR Van) સતત રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ એ કાદવમાં ફસાઈ ગઈ હતી. જેને બહાર કાઢવા પણ ખુબ મહેનત કરવી પડી હતી. આમ, સામાન્ય સુરતી તો ખરા જ પણ પોલીસની પીસીઆર વાન પણ આજે પાણીમાં ફસાઈ જતા જોવા જેવી થઇ હતી. પોલીસના વાહનના સમુદ્રની લહેરોમાંથી બાહર કાઢતા લોકોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાથી સચિન જીઆઇડીસીમાં ફરી સરોવર જેવા દ્રશ્યો જોવા મળ્યાં
સુરત: સચિન જીઆઇડીસી નોટિફાઇડ ઓથોરિટી દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા ચાલું વર્ષે વરસાદી સિઝનમાં સતત ત્રીજીવાર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં વરસાદી પાણી જીઆઇડીસીના પાવરલૂમ એકમો, એન્જિનિયરિંગ અને કેમિકલ એકમોમાં ભરાતા મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધ કરવા પડયાં હતાં.

વરસાદી ગટરની યોગ્ય સાફ-સફાઇ નહીં થવા ઉપરાંત નવા બનાવવામાં આવેલા રોડના લેવલ ઊંચા-નીચા રહેતા રોડ નં.6, રોડ નં.9, રોડ નં.61 સહિતના મુખ્ય માર્ગો પર જાણે સરોવર ભરાયાં હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ વખતે વરસાદી પાણી કારખાના ઉપરાંત ઓફિસોમાં પણ ભરાયા હતાં. એટલું જ નહીં ડીજીવીસીએલના એ-સબ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં પાણી ભરાતા સાવચેતીના પગલા સ્વરૂપે પાણીમાં કરંટ પસાર ન થાય તે માટે 13 ફિડરો બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે પાણીનો નિકાલ થયા પછી ફરી શરૂ કરવામાં આવ્યા હતાં. સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ આ મામલે જીઆઇડીસીના એમ.ડી. એમ. થેન્નારાશનને ફરિયાદ કરી છે કે, જીઆઇડીસીમાં પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર કરવામાં આવી છે અને એજન્સીઓએ ખોટા બિલો રજૂ કર્યા છે. આ મામલે વરસાદી ગટરથી લઇ રોડના લેવલ સુધીના માપદંડની ચકાસણી કર્યા પછી જ એજન્સીઓને બિલની ચુકવણી કરવામાં આવે અને નોટિફાઇડના બેજવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે. સામાન્ય વરસાદમાં વારંવાર ઉદ્યોગ-ધંધાઓ નોટિફાઇડની બેદરકારીને લીધે ખોરવાઇ રહ્યાં છે તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.