વિશ્વ ચેતના-કુદરતે આપણને અદ્ભૂત જીવન આપ્યું છે. રોજ પ્રભાતે સૂર્યદેવતા સમયસર ઉગે છે. સાંજે સૂર્યાસ્ત થાય છે. આપણને 21600 શ્વાસ આપ્યા છે....
અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર...
બ્રાઝિલમાં ફૂટબોલ રમત ઘણી લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં બ્રાઝિલે અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો....
કેટલીક વસ્તુઓ એવી છે કે જેની કિંમત કંઈ નથી કિન્તુ એનું મૂલ્ય ઊંચેરું છે. જેમ કે શબરીના એઠાં બોર, વિદુરની ભાજી, સુદામાના...
એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી ઈ ઓ મિ.ગુપ્તા પોતાના પદ પરથી રીટાયર થયા.રીટાયર થયા બાદ તેઓ કંપનીનું આપેલું ઘર છોડી, શહેરના...
બેન્કોએ ઉદ્યોગપતિઓને ખોળે બેસાડીને ધીરેલી પ્રચંડ લોનની રકમ પાછી ફરી રહી નથી. એસ્સાર જેવા જૂથે 95 ટકા રકમ બેન્કોને ચૂકતે કરી ત્યારે...
થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું...
હાલમાં સમગ્ર દુનિયામાં એક જ શબ્દ ચર્ચાઇ રહ્યો છે અને તે છે કોરોના. કોરોનાના જુદા જુદા વેરિયન્ટ અને વેક્સિનેશન. છેલ્લા બે વર્ષથી...
આણંદ ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમૂલના ૭૫મા સ્થાપના વર્ષની અને સરદાર સાહેબની...
આણંદ ખાતે અમૂલના 75માં સ્થાપના દિનની ઉજવણીના સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં...
ગુજરાત કોંગ્રેસ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની ૩૭મી પુણ્યતિથિની...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસો 31થી ઘટીને હવે 20 સુધી આવી ગયા છે. જો કે સાવધાની પણ એટલી જ જરૂરી છે. આજે રાજ્યમાં...
સુરત: (Surat) સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Patel) જન્મદિવસ નિમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ (National Unity Day) નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટરના પોલીસ પરેડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે ફરીથી તાપમાનનમાં (Temperature) 4થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ઠંડીનો (Cold) ચમકારો વધી જવા પામ્યો છે....
વલસાડ: (Valsad) ધરમપુર (Dharampur) તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) પર્યટકો માટે...
મુંબઈ: (Mumbai) ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે ત્યારે હવે આ કેસમાં નવો વણાંક આવ્યો છે....
દેહરાદુન: ઉત્તરખંડમાં (Uttarakhand) આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં (Bus...
મુંબઈ: (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન (Bail) મળ્યા બાદ હવે ફેશન મોડલ મુનમુન ધામેચાને (Munmun Dhamecha) ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં જામીન...
રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (Statue Of Unity) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Patel) 146 મી જન્મજયંતી નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની...
મુંબઈ: (Mumbai) કિંગ ખાનનો દિકરો આર્યન (Aryan Khan) જેલમાંથી છૂટી ઘરે પહોંચી ગયો છે ત્યારે બીજી તરફ એનસીબી (NCB) ઝોનલ ડાયરેક્ટર સમીર...
સુરત: (Surat) રોશનીનો તહેવાર દિવાળી (Diwali) આવી ગઈ છે. દિવાળી એટલે ભેગા મળી આનંદ-ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. કોઈ પણ તહેવાર હોય ખાણીપીણી વિના...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કેવડિયા ખાતે આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી...
રાજયમાં ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં થોડા ઘણા અંશે વધારો થયો છે. ખાસ કરીને ગઈકાલે 22 કેસો હતા તે આજે વધીને 31...
રાજયમાં સતત ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહયો છે. જયારે એકલા ભૂજમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ રહયો હતો. જયારે નલીયા , ગાંધીનગર તથા...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં સંખ્યાબંધ બાળકો- સહિત અન્ય લોકો ગુમ થવાની ફરિયાદ પોલીસ મથકમાં (Police Station) નોંધાતી હોય છે. સીઆઇડી ક્રાઇમના...
માંડવી: (Mandvi) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.56 ઉપર માંડવી અને તરસાડાને જોડતા રૂ.47.92 કરોડના ખર્ચે તાપી નદી (Tapi River) પર નવનિર્મિત પુલનું (Bridge)...
વેટિકન સિટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Narendra Modi) આજે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ (Pope Francis) સાથે આજે તેમની ઘણી ઉષ્માભરી...
સુરત : રેલવેમાં (Railway) ઇમરજન્સી ટિકીટના કવોટા (Emergency quota) ખાસ કરીને જરૂરિયાતમંદો માટે ફાળવાય છે. જે લોકોને અરજન્ટ (Urgent) અન્ય સ્થળોએ જવું...
સુરત: 1983ની વર્લ્ડ કપ (World Cup) વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) સુરતની મુલાકાત દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલોના...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા 4800 કરોડના ખર્ચે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Textile Park) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેગા ઇન્ટિગ્રેટેડ...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
વિશ્વ ચેતના-કુદરતે આપણને અદ્ભૂત જીવન આપ્યું છે. રોજ પ્રભાતે સૂર્યદેવતા સમયસર ઉગે છે. સાંજે સૂર્યાસ્ત થાય છે. આપણને 21600 શ્વાસ આપ્યા છે. રોજ સવારે ઉઠતા જ કુદરતે આપણને જે કાંઇ આપ્યું છે. મફત મળતા હવા, પાણી, મહેનત થકી મળેલ નોકરી-વ્યવસાય, દૈવ યોગે મળેલા થોડાક મીઠડા સ્વજનો, સ્વસ્થ શરીર, રહેવા લાયક સરસ મઝાનું નિવાસસ્થાન, છત્ર છાયા, વાહન સુવિધા અરે નદીઓ, ઝરણાં, પહાડો, ચંદ્રમા, રાત્રેન વલખ તારલાઓનો વૈભવ, વૃક્ષો, મધુર ફળો, જીવન જીવવાની કેટકેટલી સુવિધાઓ કુદરતે મનુષ્યને બુધ્ધિ આપીને સર્જી છે. આપણા કલ્યાણ, આનંદ, પ્રમોદ અને મનોરંજન, સુખ માટે જ ઇશ્વરે સૃષ્ટિની રચના કરી છે. આપણા શબ્દો, વિચાર, વાણી જ સુખદ કે દુખદ ભવિષ્યનું નિર્માણ કરે છે.
આપણા મસ્તિષ્કમાંથી જ નહિં, પૃથ્વી, પશુ-પક્ષી, વૃક્ષ, પથ્થર, પદાર્થોમાંથી પણ આંદોલનો નિકળ્યા કરે છે. આપણા વિચારો જ તમસ, રજસ, સત્વનું નિર્માણ કરે છે. ગ્રહોને રાશી ભવિષ્યના ચક્કરમાંથી દૂર રહીએ. અંધશ્રધ્ધા, વહેમો, વ્યસનો, પૂર્વગ્રહો ત્યજીએ. આજથી એક નવા જ જીવનનો નવ પ્રારંભ થઇ રહ્યો છે. આનંદદાયક, અકલ્પ્ય, સુંદર, શ્રેય, અભૂતપૂર્વ સુખદાયી ઘટના બનાવો આપણા જીવનમાં બનવાના જ છે. રોજ બે પાંચ ચાહે અજાણ્યા હોય તેમને પણ સ્મિત આપીએ. દુ:ખદ ભૂતકાળને ભૂલી વર્તમાન ક્ષણને માણીએ. દેવોને પણ જે દુર્લભ મનુષ્ય દેહ ગણાયો છે તેને સફળ સાર્થક કરવા આજથી ઉત્સાહપૂર્વક જીવીએ.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.