વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં...
વડોદરા: શહેરના ગાજરાવાડી વચલા ફળિયામાં રહેતો રાજેશ હરગોવિંદ ઠાકોરના મકાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાડી પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનો...
વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ બોરસલ્લી એપાર્મેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી કામ અર્થે 2 દિવસ મુંબઈ જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) વિશે શાસક પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન...
વડોદરા મનપામાં 7 કેસ સાથે રાજ્યમાં શુક્રવારે કોરોનાના વધુ 22 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે, જેમાં સુરત...
રાજ્યમાં તા. ર૯મી ઓક્ટોબર -ર૦ર૧ સુધીમાં તમામ વયજૂથોના ૪ કરોડ ૪૬ લાખ ૪૯ હજાર વ્યક્તિને પહેલો ડોઝ આપી દેવાયો છે. જ્યારે ૧૮...
ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણ કથાકાર મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ...
કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર...
કોરોનાના (Corona) વાદળો હટી ગયા બાદ બે વર્ષે ગુજરાતીઓને મનમૂકીને દિવાળી (Diwali) ઉજવવાની તક મળી છે ત્યારે રાજ્ય સરકારે રંગમાં ભંગ નાંખવાનો...
સુડોળ શરીર બનાવવાની હોડમાં ક્યારેક વધુ પડતી કસરત કરવી એ જીવલેણ સાબિત થતી હોય છે. હજુ ગયા મહિને જ ટીવી સિરીયલોના એક્ટર...
શાહરૂખ ખાનના (ShahRukh Khan Son) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં (Drugs Case) ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી (Mumbai Highcourt) જામીન (Bail) મળી...
સુરત: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ (Social Media Account Password) જો તમારા મિત્ર (Friend) કે અન્ય કોઈ પરિચિત પાસે હોય તો સાવધાન....
સુરત: સુરત મનપાની સાથે સાથે આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે મહત્ત્વના એવા આઉટર રિંગ રોડનું કામ પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આઉટર...
સુરત: વન નેશન-વન ટેક્સના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં જુલાઈ 2017થી લાગુ કરવામાં આવેલો જીએસટીનો કાયદો વેપારીઓની મુશ્કેલી વધારી રહ્યો છે. તાજેતરમાં GST વિભાગ...
સુરત: દિવાળી (Diwali) આવતાની સાથે જ તસ્કરોનો (Thief) પણ તરખાટ વધી ગયો છે. શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ચોરીની ફરિયાદો નોંધાઇ હતી....
સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં કચરાના ઢગલામાંથી આજે સવારે બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સાડી અને બ્લાઉઝમાં...
સુરત: છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા કતારગામ(Katargam)...
સુરત: શહેરના પ્રખ્યાત બિલ્ડર ગ્રુપ મુકેશ પટેલ (Builder) પાસેથી 12 કરોડની ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાંચે દમણથી (Daman) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરી...
મોદી યુગમાં મોદીની વિદેશયાત્રા સારી એવી રહી. મોદીજી બ્રિટનમાં 53 દેશોની બેઠકમાં જનરલ પ્રેસીડેન્ટ બન્યા. જેણે 200 વર્ષ સુધી આપણા દેશને ગુલામ...
આખી સૃષ્ટિ પશુ-પંખી, મનુષ્યો તથા નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર છે. માનવસુખ માટે હવા, પાણી, ખોરાકનો પ્રબંધ છે. તમામ સગવડતાઓનો ખપ પૂરતા ઉપયોગમાં સમજદારી...
AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ (Asuddin Owaisi) પાકિસ્તાન (Pakistan) પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ક્રિકેટમાં (Cricket) જીત પર ખોટા નિવેદનો ન...
એક વખત સાઈકોલોજીના વર્ગમાં શિક્ષકે અચાનક એક પ્રશ્ન પૂછ્યો, ‘વિદ્યાર્થીઓ, બરાબર વિચારીને મને જવાબ આપજો કે જો તમારે ફરજીયાત એક પશુ સાથે...
ભારતે કોરોનાની રસીના એક અબજ એટલે કે એકસો કરોડ ડોઝ આપી દીધા છે અને આ એક સરસ સિધ્ધિ છે. આ એકસો કરોડ...
સમય સમય બલવાન હૈનહિ મનુષ્ય બલવાન.કાબે અર્જુન લૂંટિયોવ હિ ધનુષ વ હિ બાણ. જે અંગ્રેજોની વેપારી કંપનીએ ધીમે ધીમે પગપેસારો કરી આખા...
સુપરસ્ટાર રજનીકાંતને ગુરુવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તે પોતાના રૂટિન ચેકઅપ માટે ગયો હતો અને તેની સાથે પરિવારના...
સુરત: વરાછાના ગંગેશ્વર સોસાયટી પાસેના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગેસની બોટલો ભરેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી....
રાજ્યના પોલીસ કર્મચારીઓ ગ્રેડ પે વધારવા મામલે છેલ્લાં એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યાં છે. પોલીસના પરિવારો પણ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં...
સુરત: શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી સ્કૂલ દ્વારા પાછલા ત્રણ વર્ષ દરમિયાન વાલીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવાની ફરિયાદ ઉચ્ચસ્તરે થયા બાદ...
દાહોદ :દાહોદ તાલુકાના ડુંગરા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતાં એક મહિલા સહિત બે જણાને ચાર જેટલા ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી...
શહેરા: શહેરા પોલીસ મથક ખાતે ગ્રામ રક્ષક દળની ભરતીનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાત્રિ એ પણ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોની ...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 33 કેસ મળી આવ્યા હતા.જ્યારે ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2129 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1214 પર પહોંચ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાના 27 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 128 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 451 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 451 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 308 સેમ્પલમાંથી 33 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના અકોટા -2 , દિવાળીપુરા -2 , કિશનવાડી -2 , માંજલપુર , પાણીગેટ , વારસિયા , છાણી , બાપોદ -2 , નવાયાર્ડ , નવીધરતી -3 , સમા , શિયાબાગ , મકરપુરા , ગોત્રી -3 , પંચવટી , સુભાનપુરા , તાંદલજા -2 , કપુરાઈ -2 , તરસાલી -2 , મકરપુરા -2 , માંજલપુરમાંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 143 કેસો પૈકી 12 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના પાણીગેટ -2 , વારસિયા , એકતાનગર , સમા , મકરપુરા , ગાજરાવાડી , ગોત્રી -2, પંચવટી , સુભાનપુરા- 2 કેસ મળી આવ્યા હતા.જ્યારે ટાઈફોડના સુદામાપુરીમાંથી કેસ ખાતેથી મળી આવ્યા હતા.
શહેરમાં શુક્રવારે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 111 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 16 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.ઉપરાંત શંકાસ્પદ ચિકનગુનિયાના 78 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.શુક્રવારે એસએસજીના વિવિધ વિભાગોની ઓપીડી મળીને કુલ 1882 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 132 દર્દીઓને સારવાર માટે એડમિટ કરાયા હતા.